Admin

એસ ડિઝાઇનર્સે દ્વારા અમદાવાદ પ્લાન્ટનું વાર્ષિક 4,000 મશીનોનાં ઉત્પાદનનું લક્ષ્ય

અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાનો પ્રારંભ અમદાવાદ એસ ડિઝાઇનર્સ લિમિટેડ (“Ace” અથવા “ADL”), એ ‘એસ માઇક્રોમેટિક ગ્રુપ’ની ફ્લેગશિપ કંપની છે, જે પ્રીસીઝન મેટલવર્કિંગ મશીન ટૂલ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને સર્વિસિંગ ક્ષેત્રે કાર્યરત અગ્રણી ભારતીય કંપનીઓનું સંગઠન છે, એ આજે અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાના શુભારંભની જાહેરાત…

સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર Formula 1® સિમ રેસિંગ ચેમ્પિયનશિપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

મુંબઈ ફાલ્કન્સે F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026ની ફાઈનલ્સ મુંબઈમાં યોજાશે જેમાં 10000 જેટલા સ્પર્ધકો ભાગ લે એવી શક્યતા, કરોડ રુપિયાના પુરસ્કાર અમદાવાદ મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે (MFRL) સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને આગામી ચેમ્પિયનશિપ F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026 માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. મુંબઈ ફાલ્કન્સને સત્તાવાર Formula 1® …

PUMA Takes RCB to AC Milan as Football Star Christian Pulisic & Virat Kohli Swap Jerseys

Bengaluru USA football icon Christian Pulisic and star cricketers Virat Kohli, Rajat Patidar, and Phil Salt traded sports and jerseys in a cross-continental crossover between Royal Challengers Bengaluru and AC Milan, as sports brand PUMA India united two iconic teams for a first-of-its-kind collaboration under #RCBEverywhere. In Milan, Pulisic rocked the new RCB jersey, picking…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-04-2026

અન્ય દેશના ક્રિકેટ બોર્ડે વૈભવ સૂર્યવંશીને કહ્યું, અમને પણ તારા બેટ જેવી ચિપ જોઈએ છે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતની રાજદ્વારી શક્તિ ; રાજદૂતો અને ઉચ્ચાયુક્તોના પરિષદમાં એસ. જયશંકરે શું કહ્યું?

રાજદૂતો અને ઉચ્ચાયુક્તોના પરિષદમાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારી રાષ્ટ્રના હિતોને આગળ વધારવા અને અસ્થિરતાના સમયમાં તેના લક્ષ્યોને સુરક્ષિત કરવા માટે તૈયાર છે. આ પરિષદમાં ભારતીય ઉચ્ચાયુક્તો , રાજદૂતો અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી એસવીએન,નવી દિલ્હી દુનિયા હાલમાં ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહી છે અને આજના અસ્થિર…

બીજા દેશના ક્રિકેટ બોર્ડે વૈભવ સૂર્યવંશીને કહ્યું, અમને પણ તારા બેટ જેવી ચિપ જોઈએ છે

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં શાનદાર બેટિંગ સાથે 400 રન બનાવ્યા છે . આ પછી, બીજા દેશના બોર્ડે તેમના વિશે ટ્વિટ કર્યું છે એસવીએન,નવી દિલ્હી  IPL 2026 માં , વૈભવ સૂર્યવંશીની બેટિંગ એટલી ધમાકેદાર રહી છે કે વિશ્વભરના ક્રિકેટ બોર્ડ તેનાથી પ્રભાવિત થયા છે. આ સિઝનમાં, વૈભવ દરેક ટીમ માટે સમસ્યા બની ગયો છે. દરેક…

ડોલર સામે રૂપિયામાં મોટું ગાબડું, રેકોર્ડ નીચા સ્તરે બંધ

આજે ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રૂપિયામાં ઘટાડો થયો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 3 ટકા વધીને $ 115 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું. એસવીએન,નવી દિલ્હી  આજે ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. રૂપિયો 0.3 ટકા ઘટીને 94.8450 પર બંધ થયો ….

ધુરંધર 2: ક્લાઇમેક્સમાં 500 લિટર પેટ્રોલ , વિસ્ફોટ અને આગ વચ્ચે રણવીર સિંહ , બધું 100% વાસ્તવિક હતું

 ધૂરંધર: ધ રીવેન્જ  બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને ભલે 40 દિવસ થઈ ગયા હોય , પરંતુ તેની ચર્ચા હજુ પણ થઈ રહી છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં અર્જુન રામપાલ અને રણવીર સિંહ વચ્ચે થયેલી લડાઈમાં 500 લિટર પેટ્રોલનો ઉપયોગ થયો હતો એસવીએન, મુંબઈ  ધૂરંધર: ધ રીવેન્જ  રિલીઝ થયાને 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે , પરંતુ…

ઓડીની નવી ઇલેક્ટ્રિક કાર ઘરમાં વીજળી પણ આપશે

ઓડીએ તેની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર Q4 ઇ- ટ્રોન લોન્ચ કરી એક નવું મોડેલ રજૂ કર્યું છે. કારની રેન્જમાં વધારો થયો છે, અને તે તમારા ઘરને પણ પાવર આપી શકે છે. આ કાર ChatGPT ને પણ સપોર્ટ કરે છે. વધુમાં, આ કારમાં ઘણી અન્ય પ્રભાવશાળી સુવિધાઓ છે​ એસવીએન,નવી દિલ્હી ઓડીએ તેની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV…

અમદાવાદ નજીક શેલામાં 387 રૂમ્સ અને 32થી વધુ વેન્યુ સાથે ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શનનો પ્રારંભ

​ આ પ્રોપર્ટીમાં 40,000 ચોરસ ફૂટનો ભવ્ય પિલરલેસ બોલરૂમ આકર્ષણનું કેન્દ્ર બનશે અમદાવાદ ગુજરાતના હોસ્પિટાલિટી અને ઇવેન્ટ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ‘ધ ફોરમ હોટલ એન્ડ કન્વેન્શન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી પ્રોપર્ટી ૧૯૫ ભવ્ય રૂમ્સ અને સ્યુટ્સ ધરાવે છે, જે તેની બાજુમાં જ આવેલી ‘વિન્ડહામ અમદાવાદ શેલા’ સાથે આંતરિક રીતે…

Manika Returns as Ahmedabad APL Pipers Rebuild Core at Butterfly UTT Season 7 Auction

Mumbai Ahmedabad APL Pipers welcomed back Manika Batra ahead of the Butterfly Ultimate Table Tennis (UTT) Season 7 auction on Tuesday, marking a significant boost after the Indian star missed the previous season through injury. Commenting on the auction, Butterfly UTT Co-Promoter Mrs. Vita Dani said: “The auction once again reflected the depth and quality…

દક્ષિણ એશિયાના પ્રથમ ટેપબોલ એશિયા કપની જાહેરાત, સ્ટ્રીટ ક્રિકેટ માટે નવા યુગની શરૂઆત

આંતરરાષ્ટ્રીય ટેપબોલ કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલ પ્રથમ સત્તાવાર ખંડીય ટુર્નામેન્ટ, જેમાં દક્ષિણ એશિયાની ટોચની ટીમો ભાગ લેશે મુંબઈ ગ્રાસરૂટ ક્રિકેટ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, વૈશ્વિક રમતગમત, ગેમિંગ અને સંસ્કૃતિ એજન્સી સ્કારાના સમર્પિત લાઇવ અનુભવો વર્ટિકલ, સ્કાર્ લાઇવે અફઘાનિસ્તાન ટેપબોલ ક્રિકેટ સાથે ભાગીદારી કરીને ટેપબોલ એશિયા કપ શરૂ કર્યો છે – જે આંતરરાષ્ટ્રીય ટેપબોલ કાઉન્સિલ દ્વારા…

સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે ‘હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન’ હેલ્થ વિષય પર સેમિનાર યોજાયો

ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા “રિસર્ચ એન્ડ પ્રોટેન્શિયલ ઓફ  હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના જાણીતા હોમિયોપેથિક ચિકિત્સક અને ક્લિનિશિયન-ઉદ્યોગસાહસિક ડૉ. શિવંગ સ્વામિનારાયણ દ્વારા મહત્વના વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સત્રમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, હોમિયોપેથી, કૃષિ, મેનેજમેન્ટ અને આયુષ સ્ટ્રિમ સહિતના ફેકલ્ટીઓએ સક્રિય ભાગ…

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ,

વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર વનતારાના સ્થાપકે કોલંબિયા સરકારને ઔપચારિક વિનંતી કરી, 80 પ્રાણીઓને સુરક્ષિત રીતે પકડી, સ્થળાંતર કરવા અને આજીવન સંભાળ પૂરી પાડવા માટે વૈજ્ઞાનિક, કાર્યાન્વિત અને નાણાકીય સહાયની ઓફર કરી જામનગર કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન…

લંડન ખાતેના ટીટી વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં હરમિત, માનુષ અને માનવનો સમાવેશ

ગાંધીધામ લંડનના ઓવો એરેના વેમ્બલી ખાતે 28 એપ્રિલથી દસમી મે દરમિયાન યોજાનારી આઇટીટીએફ વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ 2026માં ભાગ લેનારી ભારતીય મેન્સ ટીમમાં ગુજરાતના હરમિત દેસાઈ, માનુષ શાહ અને માનવ ઠક્કરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલી વાર નથી જ્યારે ગુજરાતના આ ત્રણ ખેલાડી આ પ્રકારની પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય. અગાઇ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 28-04-2026

ખાડિયાએ કોંગ્રેસની લાજ બચાવી, પહેલી વાર ભાજપની આખી પેનલ હારી ગઈ સહિતના રાજ્યની ચૂંટણીના કેટલાક ખાસ સમાચાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

ખાડિયાએ કોંગ્રેસની લાજ બચાવી, પહેલી વાર ભાજપની આખી પેનલ હારી ગઈ

કોંગ્રેસના મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણનો વિજય અમદાવાદ અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લિન સ્વિપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઘણાં વર્ષો પછી ખાડિયામાં પહેલીવાર ભાજપની આખી પેનલ હારી ગઈ છે.  …

વિસાવદર તાલુકા પંચાયતમાં આપનું ઝાડું ફરી વળ્યું, 18માંથી 11 બેઠકો પર વિજય

અમદાવાદ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા વિસાવદરમાં ફરી એકવાર ઝાડુ ફરી વળ્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ 11 બેઠકો જીતી છે. સત્તાધારી ભાજપને માત્ર છ બેઠક, કોંગ્રેસાં સુપડાં…

સુરતમાં ભાજપનો 120માંથી 115 બેઠક પર વિજય

2021માં 27 બેઠક જીતનાર આપને માત્ર ચાર બેઠકો મળી, કોંગ્રેસનો 1 બેઠક પર વિજય અમદાવાદ ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી…

ગોધરામાં હવે ભાજપનું એકચક્રી શાસન, 44માંથી 27 બેઠકો પર વિજય, 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય

અમદાવાદ ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂર્ણ સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધીના સમીકરણોમાં અનેક ઉતાર-ચઢાવ જોયા બાદ, આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. ગોધરાની 44માંથી 27 બેઠકો પર ભાજપનો કબજો ચૂંટણીના આંકડાકીય…