ભારતમાં છેલ્લા ચોવિસ કલાકમાં કોરોનાના 743 નવા કેસ
શુક્રવારે કોરોનાથી દેશમાં સાત લોકોનાં મોત, જેમાં કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને તમિલનાડુ તથા છત્તીસગઠમાં 1-1 મોત થયું નવી દિલ્હીસમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એક વખત ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 743 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કોરોનાના કારણે 7 લોકોના…
