વિજય થલાપતિએ તમિલાગા વેત્રી કઝગમ પક્ષ લોન્ચ કર્યો
અમારો ઉદ્દેશ્ય આગામી 2026ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. એ પણ મૂળભૂત રાજકીય ફેરફારો લાવવા માટે, જે લોકો ઇચ્છે છેઃ વિજય નવી મુંબઇ સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. રજનીકાંત પછી વિજયને લોકો સૌથી વધુ પસંદ કરે છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય…