42 ટકા યુવાનો પોતાના લગ્નનું ફંડિંગ જાતે જ કરવા માગે છે

વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 નામથી ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નવી દિલ્હી હાલ દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં માતા-પિતા તેમના બાળકોના લગ્નને લઈને ખુબ જ સજાગ હોય છે. તેઓ શરૂઆતથી જ બાળકોના લગ્ન માટે બચત કરવાનું શરુ કરી દે છે. ત્યારે એવામાં યુવાનોને લાગતો એક સર્વે સામે આવ્યો છે. જેમાં યુવક…

7 ફૂટ નવ ઈંચ લાંબા વાળ સાથે પ્રયાગરાજની મહિલાનો ગિનિસ રેકોર્ડ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી સ્મિતા શ્રીવાસ્તવે 32 વર્ષથી વાળ કપાવ્યા નથી નવી મુંબઇ આ દુનિયામાં અવનવુ અને કંઇક હટકે કરીને લોકો પોતાના ટેલેન્ટથી પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માંગતા હોય છે. કોઇની હાઇટ લાંબી છે તો કોઇની નાની, કોઇ પોતાના લાંબા નખને કારણે તો કોઇ પોતાના વાળથી ગાડી ખેંચવાને કારણે આ લિસ્ટમાં…

દેવ દિવાળી બાદ લગ્નો શરૂ થશે, વર્ષમાં લગ્ન માટે માત્ર 44 શુભ મુહૂર્ત

નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે, ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા અમદાવાદ દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080 માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર…

સગીરોને એપ ડાઉનલોડ માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા કાયદાની માગ

મેટાના ગ્લોબલ હેડ ઓફ સિક્યુરિટી એન્ટિગોન ડેવિસે ગઈકાલે એક બ્લૉગ પોસ્ટમાં આ બાબતે કાયદાને સમર્થન કર્યું નવી દિલ્હી16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા (ફેસબુક) નવી કાયદાકીય વાત સામે લાવ્યું છે. કંપનીએ એવા કાયદાની માંગ કરી છે, જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ એપ ડાઉનલોડ કરવા માટે માતા-પિતાની ફરજીયાત મંજૂરીની…

ન્યુયોર્કમાં વિશ્વનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું, આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું.  આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં…

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – અમદાવાદ મેડિકલ એસોસિએશનનું વિદ્યાર્થી સતર્કતા અભિયાન શરૂ

“વિદ્યાર્થી સતર્કતા અભિયાન” હેઠળ શાળા કક્ષાએ લગભગ પાંચ લાખ બાળકોને જીવન જરુરી બાબતોની તાલીમ આપવામાં આવશે શાળા કક્ષાએથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રક્તદાન, અંગદાન, થેલેસેમિયા, એનીમિયા, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે તે આ અભિયાનનો આશય છે અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો અમદાવાદથી શુભારંભ…

યુઝર્સ હવે ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે

આનાથી માત્ર ઈન્ટરનેટ ડેટાની બચત થશે નહીં પરંતુ બેટરી લાઈફ પણ જળવાઈ રહેશે નવી દિલ્હી ગૂગલ મેપ્સ કોઈ નવી જગ્યાએ પહોંચવું હોય કે લાઈવ ટ્રાફિક સ્ટેટસ જોવું હોય કે પછી કોઈની સાથે તમારું લોકેશન શેર કરવું હોય આ બધું મેપ પર શક્ય છે. આજે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી…

ગુગલે ઇયરબડ્સ- હેડફોનથી હૃદયના ધબકારા જાણી શકાય એવી ટેક્નોલોજી વિકસાવી

ગૂગલના વૈજ્ઞાનિકોએ ઑડિયોપ્લેથિસ્મોગ્રાફીનું સફળ પરીક્ષણ કર્યું નવી દિલ્હીવાયરલેસ ઈયરબડ અને હેડફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો મીટિંગ, મેટ્રો, બસ સહિત દરેક જગ્યાએ આ ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. હિયરેબલ ગેજેટ્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, ગૂગલે એક ટેક્નોલોજી વિકસાવી છે જેની મદદથી ઇયરબડ્સ અને હેડફોન દ્વારા હૃદયના ધબકારા જાણી શકશો. એટલે કે, મ્યુઝિક સાંભળવાની…

દેશના અનેક રાજ્યોમાં દશેરાની જુદી-જુદી રીતે ઉજવણી થાય છે

દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે, આ વર્ષે આ પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અમદાવાદભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા. તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. આ વર્ષે આ તહેવાર 24 ઓક્ટોબર એટલે કે મંગળવારે મનાવવામાં આવશે. દેશના દરેક ભાગમાં આ તહેવારનું જશ્ન જોવા મળે છે…

રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે

વીડિયો કે ફોટો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવાથી નકલી હશે તો તે ખબર પડી જશે નવી દિલ્હીદરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા રહે છે. આ વીડિયોમાં કોઈ વર્તમાન ઘટના સાથે જોડાયેલ છે કે નહી, તેને તમે કેવી રીતે ચેક કરી શકો છો, આવો તેના વિશે વિગતે જાણીએ.આજકાલ…

ઈન્સ્ટા એપમાં બર્થડે, ઓડિયો નોટ, સેલ્ફી વિડીયો નોટ અને સ્ટોરી માટે મલ્ટી લિસ્ટ ફીચર મળશે

ટૂંક સમયમાં જ તમને કમેન્ટમાં પોલ ક્વેશ્ચનનું ફીચર મળશે, જેથી હવે કમેન્ટમાં જ લોકોના મત જાણી શકાશે નવી દિલ્હી મેટા ઈન્સ્ટાગ્રામ એપમાં ઘણા નવા ફીચર્સ આવવાના છે. ઈન્સ્ટાગ્રામ યુનિવર્સીટી સેશન દિલ્લી એડીશનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ  ક્રિએટર્સ તેમજ સામાન્ય લોકો માટે શું આવવાનું છે તે જણાવ્યું હતું. આ સેશનમાં કંપનીએ ક્રિએટર્સને નવા…

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપર્સ સાથે મળીને સ્કુલમાં એઆઈ પ્રિન્સિપલની શરૂઆત કરશે

કોટેસ્મોર સ્કૂલમાં આ પ્રિન્સિપલને કાર્યરત કરવામાં આવશે, 1894માં ઇસ્ટ સસેક્સના હોવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી લંડન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપર્સ સાથે મળીને સ્કુલમાં એઆઈ પ્રિન્સિપલની શરૂઆત કરવામાં આવી છે. તેનું નામ એબીગેલ બેઈલી રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે શું તે સામાન્ય પ્રિન્સીપલની જેમ  કાર્ય કરશે કે કેમ. બ્રિટેનના સૌથી જુના બોર્ડિંગ સ્કુલમાં જેની ગણતરી…

જોધપુરમાં ભિખારી આઈફોન ખરીદવા બોરીમાં સિક્કા લઈને દુકાને પહોંચ્યો

ભિખારી પૈસા લઈને અનેક સ્ટોરમાં ફરે છે પણ તેને એન્ટ્રી નથી મળતી પણ તેનો એક દુકાનમાં પર્વેશ મળે છે જ્યાં દુકાનદારની પૈસા ગણવામાં સ્થિતિ કફોડી થાય છે જોધપુર સપ્ટેમ્બર મહિનામાં જ એપલ કંપનીનો આઈફોન 15 લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં, મોંઘા આઈફોન ને ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે…

નવજીવન – સત્ય આર્ટ ગેલેરીમાં અમદાવાદ જેલના બંદીવાનોએ બનાવેલાં પેઈન્ટીંગનું પ્રદર્શન – જેલ ઉદય

અમદાવાદ નવજીવન ટ્રસ્ટ, ગાંધીવિચાર અને અમદાવાદ મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોએ તૈયાર કરેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જેલ ઉદય યોજવા જઈ રહ્યું છે. ગાંધી જન્મ જ્યંતિ 2 ઓક્ટોબર, 2023ના રોજ સોમવારે જેલ ઉદય પ્રદર્શન સાંજે 5 વાગ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે 8 ઓક્ટોબર સુધી સત્ય આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકાશે. નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચાર અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંદીવાનોને સત્ય આર્ટ ગેલેરીનું મંચ પુરું…

એક એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના

આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે ન્યૂયોર્ક   આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આવા બીજા ૧૩ બ્રહ્માંડો પણ હોઈ શકે તેવું અનુમાન છે. ભારતની ૧૪ લોકની પરિકલ્પના આ સાથે યાદ આવે છે. આપણું સૌર મંડળ એક વિશાળ આકાશગંગામાં રહેલું છે. તે આકાશગંગાની સર્પાકાર વિશાળ નિહારિકાના શિર્ષ…

અજાયબ ગ્રહ પૃથ્વી કરતા લગભગ 11 ગણું મોટું છે

વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી, તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા ‘જુએમબીઓસ’ નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી આપણા બ્રાહ્માંડમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી આપણે અજાણ છીએ.  જોકે, દિવસેને દિવસે વૈજ્ઞાનિકો દ્વારા અવકાશમાં અવનવી વસ્તુઓની શોધ થતી રહે છે. એવામાં હાલ અવકાશમાં એક એવી વસ્તુ તરતી છે જેને જોઈને…

નીતા અંબાણીને રોટરી ક્લબ ઓફ બોમ્બે તરફથી પ્રતિષ્ઠિત સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ 2023-24 મળ્યો

હેલ્થકેર, એજ્યુકેશન, સ્પોર્ટસ, આર્ટસ અને કલ્ચર ક્ષેત્રમાં પરિવર્તનકારી સંસ્થાઓના નિર્માણ માટે આપવામાં આવેલા પ્રદાન બદલ રોટરી ક્લબ ઑફ બૉમ્બે દ્વારા પ્રસિધ્ધ સીટીઝન ઑફ મુંબઈ એવોર્ડ 2023-24 પ્રાપ્ત કરી રહેલા નીતા અંબાણી.

અમૃતા શેરગિલનું પેઈન્ટિંગ સૈફ્રોનાર્ટ હરાજીમાં 61.8 કરોડમાં વેચાયું

ભારતનું સૌથી મોંઘુ પેઇન્ટિંગ બની ગયું, સૈયદ હૈદર રઝાનું પેઇન્ટિંગ 51.7 કરોડ રૂપિયાની કિંમત સાથે ભારતનું બીજા નંબરનું મોંઘું પેઈન્ટિંગ નવી દિલ્હી અમૃતા શેરગિલ કલાની દુનિયામાં એક ખૂબ જ પ્રખ્યાત નામ છે. તેમણે ભારતને પેઇન્ટિંગના એવા નમૂના આપ્યા છે જેની આજે પણ દુનિયાભરમાં ચર્ચા જારી છે. હાલમાં જ સૈફ્રોનાર્ટ હરાજીમાં તેમનું પેઇન્ટિંગ 61.8 કરોડમાં વેચવામાં…