સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ…

એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર નહીં કરવો પડે

આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી વોશિંગ્ટન ઈલોન મસ્કે એક્સ (એક્સ) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઈસ અને વીડિયો કોલ કરી શકશે. ખાસ વાત એ છે કે એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ…

આત્યંતિક  હવામાનની ઘટનાઓમાં વર્ષમાં 3,287 લોકોના, 1.24 લાખ પ્રાણીઓના મોત થયા

આત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ, પૂર આવવું, વાદળ ફાટવું, વીજળી પડવી, લૂ તેમજ તેમજ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે નવી દિલ્હી જળવાયું પરિવર્તનની વિપરિત અસર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે, જેના પગલે વિશ્વમાં આત્યંતિક આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ગત…

ભારતના ઈતિહાસમાં પહેલી વાર સમલૈંગિકને ફાંસીની સજા ફટકારાઈ

24 વર્ષના સમલૈંગિકે 2021માં મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આ બિભત્સ ઘટનાને અંજામ આપ્યો હતો મુંબઈ ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈની સેશન કોર્ટે ત્રણ મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવી છે. ન્યાયાધીશ અદિતિ કદમે આ ચુકાદો સંભળાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આજીવન…

કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાન

કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું નવી દિલ્હી કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડયો હોવાનું એક અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. ધ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-સીએમસી- વેલ્લોર દ્વારા 207 દર્દીઓને તપાસી તેમના ફેફસાંની કામગીરી…

રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરી

શ્રી અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક…

એઆઈથી તમારું નિધન ક્યારે થશે એ પણ જાણી શકાશે

નેચર કોમ્પ્યુટેશનલ સાયન્સનાં જર્નલમાં માહિતી આપવામાં આવી નવી દિલ્હી તમને જાણીને આશ્ચર્ય થશે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઈ હવે તમોને તમારૂં નિધન કયા દિવસે થશે તે પણ દર્શાવશે. તમે તે સાંભળી ચોંકી જશો પરંતુ તે સત્ય છે. એઆઈનો ઉપયોગ ડેથ કેલક્યુલેટર બનાવવામાં પણ થઇ શકે તેમ છે. લોકો આથી ચોંકી તો ગયા છે પરંતુ તે સાથે…

ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે રોટોકોપ્ટરનો  પ્રયોગ કરશે

નાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરે ત્રણ વર્ષમાં મંગળના વાતાવરણમાં 72 ફૂટની ઊંચાઈએ 72 વખત ઉડીને આ રાતા ગ્રહના વાતાવરણ વિશે અભ્યાસ કર્યો નવી દિલ્હી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) હવે તેના ભાવિ માર્સ મિશન-2માં નવા અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો કરવાના તૈયારી કરી રહ્યું છે. ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે પહેલી જ વખત  રોટોકોપ્ટર (હેલિકોપ્ટર)નો  વિશિષ્ટ પ્રયોગ…

કેન્સરના દર્દીઓ માટે એઈમ્સે એઆઈ આધારિત ફોન એપ લોન્ચ કરી

એઆઈ કેન્સરની સારવારમાં ડોકટરોની જગ્યા લેશે નહીં, પરંતુ તેમને કેન્સરના દર્દીઓની સારવારમાં મદદ કરશે નવી દિલ્હી કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી એઈમ્સ એ એક સ્માર્ટ ફોન એપ્લિકેશન – ઉપચાર લોન્ચ કરી છે. આ એઆઈ આધારિત હેલ્થ કેર એપ છે. આ ખાસ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (એઈમ્સ) દ્વારા બનાવવામાં આવી છે. તેના દ્વારા…

યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીં

વોટ્સએપમાં આવનારું આ નવું ફીચર સ્નેપચેટ અને પેમેન્ટ એપ્સ પેટીએમ અને ગુગલ પે ની જેવું છે નવી દિલ્હી વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાથી પોતાના યૂઝર્સની સેફ્ટીને લઈને સતત આકરા પગલા ઉઠાવી રહ્યુ છે. વ્હોટ્સએપે તાજેતરમાં જ ફેક ન્યૂઝ, ડીપફેક્સ અને એઆઈ-જનરેટેડ ખોટી માહિતીને રોકવા માટે હેલ્પલાઈન લોન્ચ કરવાની જાણકારી આપી હતી અને હવે ખબર છે કે…

નાસાએ નવા જન્મતા તારાની રંગીન ઈમેજ લીધી

હબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું હતું વોશિંગ્ટન/ મુંબઇ : અનંત, અફાટ, અગોચર અંતરિક્ષનાં આશ્ચર્યોનો અને રહસ્યોનો  એક પછી એક તાગ મળી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા  નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.)ના સહિયારા હબલ સ્પેસ ટેલિસ્કોપે  અજીબોગરીબ બ્રહ્માંડ ૧૩.૮ અબજ…

ટ્રેન ઊભી રખાવવા દયાલપુરાના લોકો રોજ ટિકિટ ખરીદી મુસાફરી નથી કરતા

મુખ્ય રેલવે લાઇન પર કોઈ સ્ટેશન છે, તો ત્યાં દરરોજ ઓછામાં ઓછી 50 ટિકિટ વેચાવી જોઈએ એવો નિયમ છે પ્રયાગરાજ ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. આ લાઈફલાઈન મારફતે દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તમે ટિકિટ વિના મુસાફરી વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લોકોએ ટિકિટ તો ખરીદે…

2024માં રશિયામાં કેન્સરની વેક્સિન અંગેની બાબા વેંગાની આગાહી સાચી પડી

રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન બનાવવા જઈ રહ્યા છે, વૈજ્ઞાનિકો આની ખૂબ નજીક છે, આ વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે નવી દિલ્હી સાચી અને સચોટ ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર દુનિયાભરના લોકોની નજર હોય છે. તેમની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેમણે વર્ષ 2024 માટે પણ ઘણી ભવિષ્યવાણી કરી હતી….

રિલાયન્સ ફાઉન્ડેશનની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી, પાંચ લાખથી વધુ યુવાઓના જીવન સુધરશે

·         આગામી ત્રણ વર્ષમાં, 500,000 યુવાઓને આ ભાગીદારીની અસરરૂપે લાભ થશે ·         આ ભાગીદારી દ્વારા ભાવિ પેઢીમાં કૌશલ્યો વિકસાવવા અત્યાધુનિક કોર્સ તૈયાર કરાશે નવી દિલ્હી  રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NSDC) 500,000 ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા કોર્સની રચના કરવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી થકી એડટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પર્યાવરણની જાળવણી, પોલિસી એનાલિસિસ તથા બીજા ઘણા સહિતના ક્ષેત્રોમાં યુવાઓ માટે ક્ષમતા…

જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે ભારતે યુએસને પછાડ્યું

ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો નવી દિલ્હી જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની બાબતમાં ભારતે અમેરિકા સહિત અનેક દેશોને પછાડીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. એટલુ જ નહીં 75 વર્ષોમાં પહેલી વખત મૃત દાતાઓ પાસેથી અંગ…

એઆઈ ગરીબી ઘટાડવામાં મદદરૂપ થાય એવી 77 ટકા ભારતીયને આશા

82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું જીવન બદલી દેશે નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ગરીબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. 77 ટકા ભારતીય આ અંગે આશાવાદી છે. એટલુ જ નહીં 82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું…

લૉક સ્ક્રીનથી જ સ્પામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચર

કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લિંક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે નવી દિલ્હી આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત વ્હોટ્સએપ છે. તેમજ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ…

બલિયામાં છોકરીઓએ વર વગર જ લગ્ન કરી લીધા

568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી, છોકરીઓએ પોતાને જ હાર પણ પહેરાવતી જોવા મળી રહી છે બલિયા ઉત્તર પ્રદેશના બલિયા ગામમાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી થઈ છે. અહીં સેંકડો છોકરીઓએ વર વગર જ લગ્ન કર્યા અને પોતાને જ હાર પણ…

મહારાષ્ટ્રમાં એઆઈની મદદથી શાકભાજીનું ઉત્પાદન

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શેરડીની સાથે સાથે બારામતી જિલ્લામાં ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ…

છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ

જાપાની વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોથી જાણ થઈ કે છોડ આ હવાઈ સંકેતને કેવી રીતે મેળવે છે અને તેના પર રિએક્ટ કરે છે ટોક્યોજાપાનના વૈજ્ઞાનિકોની એક ટીમે અવિશ્વસનીય શોધ કરી છે. જેમાં છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. સાયન્સ એલર્ટ અનુસાર છોડ એરબોર્ન કમ્પાઉન્ડનો એક જાળથી ઘેરાયેલા હોય છે જેનો ઉપયોગ…