राज्य

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય સ્વ. પ્રો. શંકર પટેલને મરણોત્તર સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો

સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમ, શારદા- મણિ કોમ્યુનિટી હૉલ, અડાલજ ખાતે યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને નરહરિ અમીન (રાજ્યસભાના સાંસદ તેમજ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી. સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં. દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નો સોમવારે પ્રારંભ કરાવશે

એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજનમોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય ૧૮ જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારા ના…

અસલાલીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પર્યાવરણ જાગૃતિ હેઠળ સોફ્ટબોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાંપર્યાવરણ બચાવ જાગૃતિ હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં લુપ્ત થતા પ્રાણિઓ, પશુઓ, વનસ્પતી વિષય રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લુપ્ત થઈ રહેલાં પંખીઓ, પ્રાણીઓ,…

નેશનલ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરીના છાત્રોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાંધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં…

હિરામણી પ્રથમિક શાળામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

હીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ માં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો નું ચુસ્ત પાલન કરી જાગૃતિ લાવવાનો હતો.

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણો વિકસે તે હેતુસર વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓની જ કમિટી રચવામાં આવી જે અંતર્ગત હીરામણિ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વયંશિસ્ત જાળવતાં થાય…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ દ્વારા અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું આયોજન

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) દ્વારા“અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું”આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષામાં લેખ લખવાની સાથે…

અમદાવાદ યુનિવર્સિટીએ બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની જાહેરાત કરી

નવી દિલ્હી અમદાવાદ યુનિવર્સિટીએ બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની જાહેરાત કરી છે. 2023માં સ્થપાયેલી આ સ્કૂલનું નામ જાણીતા દાનવીર સુસ્મિતા તથા સુબ્રતો બાગચીના માનમાં રાખવામાં આવ્યું છે. બાગચી સ્કૂલ ઓફ…

ગુજરાતના નશાબંધી મંડળમાં બની બેઠેલા હોદ્દેદારો દ્વારા 50 કરોડથી વધુનું કૌભાંડ

ટ્રસ્ટની જમીન ખરીદીમાં 13 કરોડની છેતરપિંડી, કર્મચારીઓના હક્ક ન આપી વગર નોટિસે કાઢી મુકાયા, ક્ષુલ્લક પગારે કામ કરતા કર્મચારીઓને અન્યાય, પ્રમુખને પણ જાણ કર્યા વગર ગેરકાયદેસર હાટાવી દેવાયા અમદાવાદ ગાંધીજીના…

હીરામણિ પ્રાથમિક શાળામાં કાગળ અને કપડાંમાંથી પેપરબેગ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણ – પ્રદૂષણની જાગૃતિ માટે ધો.1 થી 4 માં કાગળમાંથી પેપરબેગ બનાવવાની અને ધો. 5 થી 7 માં કપડાંની બેગ પર પેઈન્ટિંગ…

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધાત્મક વિવિધ વિષયોની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્યમાં બેસ્ટ કો-ઓર્ડિનેટર જાહેર કરાયા

સાયન્સ ઓલમ્પિયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધામક વિવિધ વિષયોની પરીક્ષામાં બાળકોને વિષયલક્ષી જ્ઞાન આપીને સ્પર્ધામક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવાં માટે હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્ય…

હીરામણિ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં યોજાયેલ શપથ ગ્રહણમાં ચાર હાઉસના કુલ 60 વિદ્યાર્થીઓ જેમાં હેડ બોય, હેડ ગર્લ, કો. હેડબોય, કો. હેડગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, વાઈસ સ્પોર્ટ્સ કેપ્ટન ની સાથે…

આત્મહત્યા કરનારા કનુભાઈના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની સાથે ઊભા રહેવા કોન્ટ્રાક્ટર્સ એસો.ની ખાતરી

ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશનએ સ્વ. કનુભાઇ પટેલના પરિવારને ન્યાય અપાવવા સંદર્ભે મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રીને આવેદનપત્ર આપ્યું અમદાવાદ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સ્વ. કનુભાઇ પટેલે સરકારના અધિકારી-કર્મચારીના નિષ્ઠુર અને અમાનવીય વર્તનના…

ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશન સભ્ય કનુભાઇ પટેલ કરેલ આત્મહત્યા સંદર્ભે ન્યાયની માગણી

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સભ્ય કનુભાઇ પટેલે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરેલ છે. કનુભાઇ છેલ્લા 35 વર્ષ જેટલા લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગમાં કોન્ટ્રાકટના કામો કરતા હતા. તેમના…

ગુજરાતમાં BAP પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું

.ગુજરાતમાં BAP પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ અને AU Small Finance Bank ના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું હતું.…

વિશ્વ યોગ દિવસ-૨૦૨૪માં નડાબેટ ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’ માં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનની એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના BSFના જવાનોએ સાર્થક કરી છે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી રાજયકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા…

સ્પોટર્સ ક્લબના સભ્યોના સર્વિસ ટેક્સના રિફંડમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ

નવ હજારથી વધુ સભ્યો પાસેથી એકત્રિત કરાયેલો સર્વિસ ટેક્સ ગેરકાયદેસર વસૂલાયો હોઈ સુપ્રીમ કોર્ટના નિર્દેશને લીધે સભ્યોને તે રિફંડ આપવું પડે એવો કલબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિનો દાવો અમદાવાદ અમદાવાદની…