હીરામણિ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ પર્ણનો ઉપયોગ કરી પક્ષીઓ તેમજ પ્રાણીઓના વિવિધ ચિત્રો બનાવ્યા
જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ૩ શિક્ષકોની સાથે ૫૫ વિદ્યાર્થીઓ, આચાર્યા ભારતીબેન મિશ્રા શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક મુલાકાત માટે તારીખ:- ૦૭/૦૮/૨૦૨૩ ના રોજ Institute for Plasma Research… ખાતે ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ Plasma Research વિશે સમજાવવામાં આવ્યાં હતાં.
પોલીસે પાર્સલ ચેક કરતાં તેમાંથી 376 ગ્રામ 600 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો, પોલીસને શંકા ના જાય તે માટે એક મુસ્લિમ મહિલાને સાથે રખાઈ હતી અમદાવાદ તાજેતરમાં જ અમદાવાદમાંથી એસઓજી ક્રાઈમે 6.69 લાખની કિંમતના 69 ગ્રામ 670 મિલીગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યારબાદ સારંગપુરમાંથી વધુ એક મહિલા 10.39 લાખના 103…
સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ અમદાવાદ ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની જબરદસ્ત એન્ટ્રી થઈ હતી. વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા હતાં અને જળાશયોમાં નવા નીર આવ્યા હતાં. ત્યારે કેટલાક દિવસથી શાંત થયેલા મેઘરાજા હવે ફરીવાર પધારવાની તૈયારીમાં છે….
કમલમમાંથી વનવાસ- પ્રતિબંધની ચાલેલી ચર્ચા વચ્ચે પ્રદેશ અધ્યક્ષની સુચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનો ખુલાસો ગાંધીનગરગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા…
એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તો અન્ય સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં વડોદરા વડોદરાના કંબોલામાં રેલવે કોરિડોરની કામગીર સમયે ભંયકર દુર્ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત થયું છે અને સાત લોકોને ઇજા પહોંચી છે. અહીં રેલવે કોરિડોરની કામગીરી દરિયાન અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં તેની નીચે…
મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો, ધ્વજા ચઢાવવા પેટે ભાવિકે 1100 ચુકવવા પડશે અમદાવાદશહેરમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભક્તો માતાજીના મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા…
પોક્સો કેસોની ખાસ અદાલતે એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પેન્ડીંગ રાખેલો ચૂકાદો જાહેર કર્યો સુરતમાર્ચ-2023માં સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં…
માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં નીચે આવેલી બેંક બીઓબીના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા ભાવનગરભાવનગરમાં મોટી દુર્ઘટના બની છે. માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો. 15 જેટલા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. નીચે આવેલી બેંક બીઓબીના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા છે. આ તમામને રેસ્ક્યુ બાદ…
હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિ.માં સાયબર સિક્યુરિટી એન્ડ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વોલેન્ટીયર્સ જૈનમ શાહ, સન્ની મેસુરીયા, શ્રેયસ રાયબોલે દ્વારા સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જેમાં મોબાઈલનો અને ઈન્ટરનેટના માધ્યમનો વિદ્યાર્થીઓ વિવેકપૂર્વક ઉપયોગ કરે અને સાયબર બુલય્ગ, મિડીયા ફ્રોડ, ઈમેઈલ સર્ફિંગથી સુરક્ષા મેળવે…
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40-50 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિની રચનાઓ પ્રસ્તુત કરી હતી.
રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની એટીએસને બાતમી મળી હતી રાજકોટતાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને એટીએસએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસ દ્વારા ધરપકડ…
શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ બનતા જ ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ થઈ હોવાના સંકેત અમદાવાદરાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કર્ણાટકની જીત બાદ હવે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે હવે કોંગ્રેસને ગુજરાતના નેતાઓને કામે લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને બંને રાજ્યોની ચૂંટણી…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં છત્રી ડેકોરેશન સ્પર્ધા યોજાઈ
જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન સાહેબની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ- ૧૨ કૉમર્સનાં ૩ શિક્ષકોની સાથે ૬૦ વિદ્યાર્થીઓ વ્યવસાય લક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક મુલાકાત માટે તારીખ:- ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ મધર ડેરી (અમુલ ડેરી) ભાટ ગાંધીનગર ખાતે ગયા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્રક્રિયા સમજવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં આ મીટર ગાંધીનગરની સરકારી કચેરીઓ અને રાજ્યભરની અન્ય સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે અમદાવાદહવે પ્રીપેડ ઇલેક્ટ્રિક મીટર ટૂંક સમયમાં રાજ્યભરના ઘરોમાં વાસ્તવિકતા બની જશે અને આ સાથે જ ગુજરાત સ્માર્ટ મીટર ધરાવતું દેશનું છઠ્ઠું રાજ્ય બનશે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર રાજ્ય સરકારે 60 લાખ સ્માર્ટ મીટરનો ઓર્ડર આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે…
પાંચ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે, રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત અમદાવાદહવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે…
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ટીટીનેસ તેમજ ડીપ્થેરીયાની રરી મૂકવાનો કેમ્પ યોજાયો