મિશન – અમે ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે, બ્રાહ્મણ અને રાજપૂત સમુદાય વતી, 20-7-2023 ના રોજ નાગૌર જિલ્લાની અનામત બેઠક જયાલ ખાતે. ડી.એમ.એ વડાપ્રધાનના નામે એક મેમોરેન્ડમ આપ્યું.

મહિલાઓને નગ્ન પરેડ કેસમાં મુખ્ય આરોપીન ધરપકડ કરાઈ

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે ફોન પર વાતચીત કરી નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે એક વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશમાં હોબાળો થયો છે. જોકે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ…

જીમમાં ટ્રેડ મિલમાં કરંટ આવતા યુવકનું મોત થયું

અકસ્માત બાદ ક્રાઈમ અને એફએસએલની ટીમ રોહિણી સેક્ટર-15માં આવેલા જીમપ્લેસ ફિટનેસ ઝોન નામના જીમમાં પહોંચી નવી દિલ્હી દિલ્હીના રોહિણીના કેએન કાટજૂ માર્ગ વિસ્તારમાં એક જીમની અંદર ટ્રેડમિલમાં કરંટ આવવાથી યુવકનું મોત થઈ ગયુ છે. આ ઘટના મંગળવારે સવારે 7:00 વાગ્યાની છે. મૃતક 24 વર્ષનો છે. પોલીસે જીમ ઓપરેટર અનુભવ દુગ્ગલ સામે બેદરકારીના કારણે મોતની કલમો…

મણિપુરની ઘટના શરમજનક, દોષિતોને નહીં છોડાયઃ મોદી

મણિપુરની ઘટનાનો વીડિયો વાયરલ કે શેર ન કરવા સરકારનો આદેશ નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. આ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. મારા હૃદયમાં ઘણો ક્રોધ…

મણિપુર ઘટનાનો મુદ્દો સંસદમાં ઊઠાવવા વિપક્ષો સજ્જ

ઘટનામાં વિપક્ષ કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને કપડા ઉતારીને પરેડ કરાવવાની શરમજનક ઘટના બની હતી, ત્યારે હવે વિપક્ષ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષે આ પહેલા પણ ઘણીવાર મણિપુર હિંસા પર પ્રધાનમંત્રી…

મણિપુરની ઘટના પર બોલિવૂડ સ્ટાર્સની આકરી પ્રતિક્રિયા

અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા સહિત ઘણા બોલીવૂડ સેલેબ્સે પણ આ ચોંકાવનારી ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી નવી દિલ્હી મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિયા પર…

મણિપુરની ઘટનામાં કડક કાર્યવાહી કરવા સુપ્રીમનો નિર્દેશ

સીજેઆઈએ કહ્યું, આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર પગલાં નહીં લે તો અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું ઈમ્ફાલ મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓ મોટો હાથ ધરતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે…

કન્ફર્મ ટિકિટ છતાં અમૃતપાલની પત્નીને યુકે જતા અટકાવાઈ

તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી ચંડીગઢ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કન્ફર્મ ટિકિટ હોવા છતાં ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે. તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના…

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમને ફરી 30 દિવસનાં પૈરોલ

રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે, કોર્ટે રામ રહીમને સિરસા ડેરામાં જવાની પરવાનગી આપી નથી નવી દિલ્હી દુષ્કર્મ અને હત્યાનાં ઢગલાબંધ આરોપમાં જેલમાં સજા કાપી રહેલા જાણીતા સંત અને ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે ફરી એકવાર 30 દિવસની પૈરોલ મળી છે. થોડા સમય બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે.  કોર્ટે…

સરકારની ચર્ચાની તૈયારી છતાં વિપક્ષોના હોબાળા બાદ સંસદના બન્ને ગૃહની કાર્યવાહી સ્થગિત

સત્ર શરૂ થયા બાદ વિપક્ષોએ ગંભીર ઘટના મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઊઠાવી હંગામો મચાવ્યા બાદ બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરાઈ નવી દિલ્હી મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર…

સીમા હૈદર પાસે બે પાસપોર્ટ, બન્નેમાં જન્મ તારીખ જુદી

કડક પુછપરછ અને તપાસ એજન્સીઓની સઘન તપાસ છતાં સીમા પાકિસ્તાની જાસૂસ હોવાના નક્કર પુરાવા ન મળ્યા ગ્રેટર નોઈડા  પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને હવે શંકાઓ વધુ પ્રબળ બની રહી છે. ચાર બાળકો સાથે દુબઈ અને નેપાળના રસ્તે ભારતમાં આવેલી સીમા હૈદર પર પાકિસ્તાનની જાસૂસ હોવાની શંકા છે. યુપી એટીએસે સીમા હૈદર તેના બાળકો અને…

સીમા-સચિન સાત દિવસ ઓળખ છુપાવી નેપાળની હોટલમાં રોકાયા હતા

સીમા-સચિન મોટાભાગે રુમમાં જ બંધ રહ્યા હતા, ક્યારેક ક્યારેક સાંજે તેઓ બહાર જતા હતા અને હોટલ બંધ થાય એ પહેલાં રુમમાં આવી જતા હોવાનો હોટલ માલિકનો ખુલાસો ગ્રેટર નોઈડા  પાકિસ્તાનથી ચાર બાળકોને લઈને ભારત આવેલી સીમા હૈદર હાલ ખૂબ જ ચર્ચામાં છે. સીમા હૈદર ડેરિંગવાળી મહિલા હોવાનું પણ સાબિત થયું છે. કારણ કે તે એકલી…

નોઈડામાં કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો

નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ, પૂજા અથવા સરઘસ જેવી કોઈ પણ અનુમતિ વગરની ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા આદેશ નોઈડા નોઈડા પોલીસે બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ,…

ચમોલીમાં ટ્રાન્સફોર્મર ફાટતાં વીજકરંટથી 15 જણાનાં મોત

નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો, સાતથી વધુ લોકો દાઝ્યા ચમોલીઉત્તરાખંડના ચમોલીથી એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. અહીં નમામિ ગંગે પ્રોજેક્ટ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજકરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં 15 લોકોના મોત સાથે 7થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક…

ગેરકાયદે પાટા ઓળંગતા-સેલ્ફી લેનારાઓને દંડ-જેલ કરાશે

ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ પાંચ રેલવેમંડળના મેનેજર તથા અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા બેઠક યોજી નવી દિલ્હીહવેથી રેલવેના પાટા ગેરકાયદે રીતે ઓળંગતા કે પછી પાટાની નજીકમાં કે પાટા પર ચાલતા સેલ્ફી લેતાં પકડાયાં તો ભારે પડી જશે. રેલવેએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ રીતે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવેના…

બેંગલુરૂમાંથી પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી

સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી બેંગલુરૂબેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે. સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ…

રાજસ્થાનમાં છ માસની બાળકી સહિત ચારની હત્યા કરી સળગાવી દીધા

આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેમને આંગણામાં ખેંચી લાવ્યા અને આગ ચાંપી દીધી જોધપુરરાજસ્થાનના જોધપુરમાં સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવી છે. ત્યાં 6 મહિનાની માસૂમ સહિત એક જ પરિવારના 4 લોકોની હત્યા કરીને સળગાવી દેવામાં આવ્યા હતી. આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને…

પોલેન્ડની મહિલા પ્રેમીને મળવા ઝારખંડના હજારીબાગના ગામમાં પહોંચી

બાર્બરા પોલાકે વર્ષ 2021માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદાબ સાથે મિત્રતા કરી હતી, બંને વચ્ચે સતત ચેટિંગ થતું હતું અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હજારીબાગપાકિસ્તાનની સીમા હૈદરની જેમ ફરી એક પરિણીત મહિલાએ સરહદ પાર કરી છે. આ વખતે પણ પ્રેમી ભારતનો છે પરંતુ મહિલા કોઈ અન્ય દેશની છે. પોલેન્ડની મહિલા બાર્બરા…

બુલંદશહેર નજીર મકાનનું લેન્ટર પડતાં ચારનાં મોત, 11 ઘાયલ

તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા, ડીએમએ મૃત્યુ પામેલા લોકોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘરનું સમારકામની જાહેરાત કરી બુલંદશહેરનરસેના પોલીસ સ્ટેશન વિસ્તાર મવાઈમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી એક જ પરિવારના છ બાળકો સહિત 15 લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો સહિત દંપતિનું…

સીમાનું એક જ રટણ, સચિનના પ્રેમમાં ભારત આવી

આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્નીંગ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી લખનૌપાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની યુપી એટીએસ સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના…