રાહુલની યાત્રા જોઈને મોદી-મોદીના નારા લાગ્યા, રાહુલને બટાકા અપાયા

યાત્રામાં રાહુલ ગાંધીનું સંબોધન, મોદી ઈચ્છે છે કે, તમે આખો દિવસ જય શ્રીરામ બોલો અને ભૂખ્યાં મરી જાવ ભોપાલ મધ્યપ્રદેશ પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ફરી ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો છે. એક તરફ રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી રહ્યા છે, તો બીજીતરફ આ યાત્રાને જોઈ ભાજપ કાર્યકર્તાઓ મોદી-મોદીના…

ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ નામ પાછળ મોદી કા પરિવાર લગાવ્યું

મોદીએ મેરા ભારત મેરા પરિવાર ટિપ્પણી કરી ત્યાર પછી ભાજપના નેતાઓ ટ્વિટર પર બાયોમાં પોતાના નામની પાછળ મોદી કા પરિવાર ઉમેરી રહ્યા છે નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે ત્યારે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયો છે. અમિત શાહથી લઈને નીતિન ગડકરી સુધી ભાજપના તમામ મોટા…

ઈસરોના વડા એસ.સોમનાથ કેન્સરથી પીડિત છે

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણના દિવસે જ સોમનાથને જાણ થઈ હતી કે, તેમને કેન્સર છે નવી મુંબઇ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશ ભારતની આન-બાન-શાન સંસ્થા ઈસરોના વડાના એક દુઃખદ સમાચાર આવ્યા છે. એક બાદ એક નવી સિદ્ધિ હાંસલ કરી રહેલા ઈસરોના વડા એસ. સોમનાથ કેન્સરથી પીડિત છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતના સૂર્ય…

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઊડાડી દેવાની ધમકી

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી, પોલીસ સર્વેલન્સ સેલની મદદથી ધમકી આપનાર વ્યક્તિના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહી છે લખનૌ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે ખુદ હેડ…

9 બાંગ્લાદેશીઓને પૂરીના મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા

પુરીના જગન્નાથ મંદિરમાં નિયમાનુસાર માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે પુરી પુરીના જગન્નાથ મંદિરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અજાણ્યા બાંગ્લાદેશી નાગરિકો મંદિરમાં પ્રવેશતા ઝડપાયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને મંદિરની…

તૃણમુલનાં ધારાસભ્ય તાપસ રોયે પક્ષમાંથી રાજીનામું આપી દીધું

પાર્ટીમાં ઉપેક્ષા, અવગણના અને અપમાન કરવામાં આવતું હોવાના આક્ષેપ કોલકાતા પશ્ચિમ બંગાળ તૃણમૂલના વિધાન સભ્ય તાપસ રોયે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે વિધાન સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તાપસ રોય પાર્ટીથી ખૂબ નારાજ દેખાતા હતા. બારાનગરના તૃણમૂલ વિધાન સભ્ય તાપસ રોય વિધાનસભા જવા માટે જ્યારે રવાના થયા ત્યારથી જ સૂત્રોએ અટકળો લગાવવાની શરૂ…

ભારત બદમાશ હોત તો 4.5 અબજ ડોલરની મદદ ન કરી હોતઃ જયશંકર

પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’ના પ્રમોશન કાર્યક્રમમાં જયશંકરે કહ્યુ કે ભારત હંમેશા સંકટના સમયમાં પોતાના પાડોશી દેશોની સાથે ઊભુ રહે છે અને દરેક શક્ય મદદ કરે છે નવી દિલ્હી માલદીવમાં મોહમ્મદ મુઈજ્જુની સરકાર બન્યા બાદથી જ ભારતની સાથે સંબંધ ખરાબ થઈ ગયા છે. આ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિને તેમની જ ભાષામાં જવાબ આપતા કહ્યુ…

વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવા સુપ્રીમનો ઈનકાર

સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે, એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે નવી દિલ્હી સુપ્રીમકોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 1998ના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ…

કોંગ્રેસ જર્મનીના મોડલને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરી શકે છે

જર્મની મોડલ હેઠળ વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમને શિક્ષણની સાથે રાખવામાં આવે છે નવી દિલ્હી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત બેરોજગારી અને પેપર લીકને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રવિવારે ગ્વાલિયરમાં પણ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતમાં યુવાનોનો બેરોજગારી દર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનથી પણ વધુ છે. રિપોર્ટ અનુસાર…

પ્રિયંકા ગાંધી દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા

કોંગ્રેસે આ વાતને લઈને કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી, દમણ દીવથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ એક વાર ફરી ભાજપ તરફથી મેદાનમાં છે નવી દિલ્હી લોકસભા ચૂંટણી નજીક છે. ભાજપે 195 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત મેદાનમાં હશે. હાલ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી નથી. દરમિયાન અટકળો લગાવાઈ…

મોદી પ.બંગાળમાં પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે

અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ઓપરેટ થશે, જેની મદદથી લોકોનો અવર-જવરનો સમય બચી જશે નવી દિલ્હી વડાપ્રધાન મોદી આગામી 6 તારીખે ફરી એકવાર પ.બંગાળની મુલાકાતે જઈ શકે છે. અહીં તેઓ પ.બંગાળની રાજધાની કોલકાતામાં કરોડોના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ દરમિયાન તેમના હસ્તે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું પણ…

હિમાચલમાં ભારે વરસાદથી ચાર નેશનલ હાઈવે સહિત 350 માર્ગો પર વાહનોની અવરજવર ઠપ

હિમવર્ષા અને વાવાઝોડાથી 1314 ટ્રાન્સફોર્મરો ખરાબ થવાથી ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ શિમલા હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ હિમવર્ષાનો સમય શરૂ થઈ ગયો છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશ શીત લહેરની ચપેટમાં આવી ગયો છે. રાજધાની શિમલામાં પણ સવારથી જ વરસાદ આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં માર્ચ મહિનો આકરા હવામાન સાથે…

લોકો સમસ્યાના ઉકેલ માટે તાંત્રિક-બાબાઓ પાસે જાય છે જે દુર્ભાગ્યપૂર્ણ બાબતઃ બોમ્બે હાઈકોર્ટ

આ કેસમાં તાંત્રિક હોવાનો દાવો કરનાર 45 વર્ષીય વ્યક્તિને આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી મુંબઈ બોમ્બે હાઈકોર્ટે છ માનસિક વિકલાંગ છોકરીઓની જાતીય શોષણ સંબંધિત કેસની સુનાવણી કરી હતી. કોર્ટે તાંત્રિક વિદ્યા અને પાખંડી બાબાઓની નિંદા કરતા કહ્યું કે, ‘આજના સમયની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે કે લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તાંત્રિક અને બાબાઓ પાસે…

માર્ચથી મે સુધી લઘુત્તમ-મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના અનેક રાજ્યોમાં સામાન્યથી વધુ દિવસ સુધી લૂ ફૂંકાવાની સંભાવના નવી દિલ્હી ભારતના હવામાન વિભાગે (આઈએમડી) ના તાજેતરના એલર્ટ અનુસાર દેશભરમાં આ વર્ષે ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. માર્ચથી લઇને મે સુધી લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના…

રાહુલને પિતા રાજીવની જેમ બોમ્બથી ઊડાવી દેવાના ઈનપૂટ મળ્યા

મહારાષ્ટ્રના નાસિક પોલીસને એવા ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો કરવામાં આવશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી 2024  નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે રાજસ્થાનની ધૌલપુર સરહદથી મધ્યપ્રદેશના મોરેનામાં પ્રવેશ કરશે. જો કે આ દરમિયાન નાસિક…

ઝારખંડમાં સ્પેનથી આવેલી વિદેશી મહિલા પર સામૂહિક દુષ્કર્મ

ઘટનાની સત્તાવાર પુષ્ટી થઇ શકી નથી, પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી, અન્ય નરાધમોને ઝડપી પાડવા માટે પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી દુમકા ઝારખંડના દુમકા જિલ્લાના હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુરુમાહાટ ખાતે સ્પેનથી આવેલી એક વિદેશી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. જોકે અત્યાર સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટી…

કેન્દ્રએ પોસ્ટલ બેલેટની વય મર્યાદા 80થી વધારીને 85 વર્ષ કરી

હવે 85 વર્ષથી ઓછી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરવા માટે ફરજિયાતપણે મતદાન કેન્દ્રો પર જવું પડશે નવી દિલ્હી હવે મતદાન કેન્દ્રો પર પહેલા કરતા વધુ વૃદ્ધોની લાઈન જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટેની વય મર્યાદા 80 થી વધારીને 85 વર્ષ કરી દીધી છે. એનો અર્થ એ કે હવે 85 વર્ષથી…

બિલ ગેટ્સે અશ્વિની વૈષ્ણવ સાથે ભારતની એઆઈ ઇકોસિસ્ટમ વિશે વાત કરી

એઆઈ ઇકોસિસ્ટમનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને શિક્ષણને સુધારવા માટે કેવી રીતે થઈ શકે છે એ અંગે પણ ચર્ચા થઈ હતી નવી દિલ્હી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા ચાર દિવસથી ભારતની મુલાકાતે છે. બિલ ગેટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય અધિકારીઓ પહેલા ડોલી ચાવાળાને મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો…

ધનબાદના ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા

માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા રાંચી ધનબાદમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન ફરજમાં બેદરકારીના કારણે સરકારે કાર્યવાહી કરતા ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા છે. માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા છે. વરુણ રંજનની ભૂલના કારણે ધનબાદમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેન અને મુખ્ય સચિવ એલ ખ્યાંગ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું…

તમાકુ કંપનીને ત્યાંથી 60 કરોડ રૂપિયાની લક્ઝરી કાર્સ મળી

આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે કાનપુર આવકવેરા વિભાગે (આઈટી) ઉત્તરપ્રદેશના કાનપુરની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા. સાથે જ દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત 20 ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના અનુસાર, કંપનીએ પોતાનું ટર્નઓવર 20 થી 25 કરોડ બતાવ્યું છે, પરંતુ હકિકતમાં આ ટર્નઓવર લગભગ…