અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કેસરિયો ધારણ કર્યો
કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયા પહેરાવ્યા ગાંધીનગર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાના પહેલી યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારની જાહેરત પણ કરી દીધી છે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના…
