શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને ભારત સરકારના નિપૂણ ભારત મિશનને સમર્થન આપવા માટે ખાનગી ક્ષેત્ર અને લોકોએ સહયોગ સાધ્યો

અગ્રણી સીએસઆર, ફિલાન્થ્રોપિક અને નોન-પ્રોફિટ ક્ષેત્રે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓના જોડાણ દ્વારા શરૂ કરવામાં આવેલા એફએલએન (ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યૂમેરસી)માં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપનારી પહેલ લિફ્ટએડનો લાભ સમગ્ર ભારતમાં ચાર મિલિયન બાળકો સુધી પહોંચાડવાનો ધ્યેય છે મુંબઈ, 24 જાન્યુઆરી 2024: આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ખાનગી ક્ષેત્ર અને સામાજિક આગેવાનો લિફ્ટએડ (એફએલએન ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન…

કર્પુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવશે

ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા, તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી નવી દિલ્હીકેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે 24 જાન્યુઆરીએ 100મી જન્મજયંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી…

કોટાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો ફાંસી લગાવીને આપઘાત

કોટામાં વિદ્યાર્થીના આપઘાતનો આ 2024નો પહેલો મામલો છે, પરંતુ ગયા વર્ષે કોટામાં 29 વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો કોટાશિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં જેઈઈની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીનેઆપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીની ઉંમર 17થી 18 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ વિદ્યાર્થી ઉત્તર…

રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સામે એફઆઈઆર નોંધાઈ

રાજ્ય પોલીસ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધશે અને લોકસભા ચૂંટણી બાદ ધરપકડ કરશે એવા હિમંતા બિસ્વાના નિવેદન બાદ પગલાં લેવાયા ગુવાહાટીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ કેસી…

મારી પર 25 કેસ છે, વધુ 25 કરો, હું ડરતો નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આસામના બારાપેટામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે બારાપેટાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કરીને કહ્યું કે મને ખબર નથી કે તેમના (હિમંતા બિસ્વા…

આસામ રાઈફલ્સના જવાનનો સાથી જવાનો પર ગોળીબાર, છને ઈજા

આ ઘટના એ.આર.બટાલિયનના કેમ્પસમાં બની, મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું ઈમ્ફાલદક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના…

એફઆરઆરઓએ ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી

નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ પાછું ખેંચી લેવામાં ન આવે? નવી દિલ્હીગૃહ મંત્રાલય હેઠળના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ) એ નવી દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી છે. નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ…

રામમંદિરમાં હવે સવારે 7થી રાતના 11 સુધી દર્શન થઈ શકશે

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે જેમાં હવે ભક્તો સવારે 7 વાગ્યાથી…

તૃણમુલનો પ. બંગાળમાં, આપનો પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવા નિર્ણય

પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથીઃ માન, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતાં અમે આ જાહેરાત કરવા મજબૂર છીએઃ મમતા ચંડિગઢ/ કોલકાતાપ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઝટકો આપ્યા બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ) એ કોંગ્રેસને સાઈડલાઈન કરી દીધી છે. આપએ સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં પાર્ટી એકલી જ લોકસભા ચૂંટણી લડશે.પંજાબના…

ખેડૂતોની માગણીને લઈને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન

બેરોજગારી, એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવશે લખનૌઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહા પંચાયતમાં શેરડીના ભાવ,…

ભારતની સૌથી આધુનિક કલવરી ક્લાસની સબમરીન પરેડમાં દર્શાવાશે

આ સબમરીન દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે નવી દિલ્હીઆ વર્ષે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એવી સબમરીન પણ પોતાની તાકાત બતાવશે, જે દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે. કલવરી ક્લાસની આ સબમરીન ભારતની સૌથી આધુનિક સબમરીન છે જે તે ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને પર…

વિરાટ કોહલીના ડુપ્લિકેટને જોઈ સેલ્ફી લેવા પડાપડી

વિરાટ કોહલીને પણ મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો અયોધ્યાઅયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા. વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે…

સુરતના હીરાના વેપારીએ 11 કરોડનો મુકુટ દાન કર્યો

આ મુગટને નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે સુરત500 વર્ષોથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી ગઈ કાલે પૂર્ણ થઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને રામલલા પોતાના જન્મસ્થાન પર બિરાજમાન થઈ ગયા છે. સંધ્યા સમયે દેશવાસીઓએ ભગવાન રામના પુનરાગમનની ઉજવણી કરતા ‘દિપ’ પ્રગટાવીને…

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમી 90 લાખ લોકોએ યુટ્યુબ પર લાઈવ જોઈ

નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યુઝ મળ્યા, આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ચંદ્રયાન-3 લોન્ચનો હતો નવી દિલ્હીઅયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે. નરેન્દ્ર મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન…

સરહદ પર ભારત-ચીનના સૈનિકોએ જય શ્રી રામના નારા લગાવ્યા

ભારત અને ચીનની બોર્ડર પર આવેલા અરૂણાચલ પ્રદેશમાંથી ઉજવણીની તસવીરો સામે આવી નવી દિલ્હીગઇ કાલનો 22 જાન્યુઆરીનો દિવસ ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓ માટે મહત્વનો હતો, કેમ કે ગઇકાલના પાવન દિવસે ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના નિજધામ પહોંચ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ…

ભારે ભીડને લીધે અયોદ્યા રામમંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ

રામમંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અયોધ્યાઅયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકવામાં આવ્યા હતા. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલાની પ્રાણ…

કૂનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે, આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો ભોપાલકૂનો નેશનલ પાર્કમાં આજે ત્રણ નવા ચિત્તાના બચ્ચાનો જન્મ થયો છે. માદા ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા હતા. કૂનો નેશનલ…

અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભીડ બેકાબૂ, પોલીસના લાઠીચાર્જથી નાસભાગ

સુરક્ષાને ધ્યાને રાખી કમિશનર, આઈજી અને એડીજી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા તેમજ નાસભાગ ન કરવા અપીલ કરી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી પડી છે. મંદિર અને પરિસર ખીચોખીચ ભરાઈ જતા પોલીસે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. આ…

સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવશેઃ મોદી

આનાથી લોકોનું વીજળીનું બીલ ઓછું થશે અને ભારત ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનશે નવી દિલ્હીવડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે સુર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ સદૈવ ઊર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર…

એક વાનર હાથમાં ભગવો ઝંડો લઈને વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર બેસી ગયો હતો

અધિકારીઓ ઈચ્છતા હતા કે ગુંબજ પરથી ભગવા ઝંડા હટાવવામાં આવે, પરંતુ સુરક્ષાકર્મીઓએ વાનરને ભગવાન હનુમાનનો અવતાર માનીને પરેશાન ન કરવાનો નિર્ણય લીધો અયોધ્યાઆશરે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને આનંદી બેન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ…