મણિપુરમાં બળવાખોરોએ પ્રધાનના ઘરને આગ ચાંપી દીધી

મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોનો હુમલો, હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી ઈમ્ફાલ મણિપુરમાં હિંસા ફરી વકરી રહી છે. ગત રાત્રે મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોએ આગ લગાવી દીધી હતી. જોકે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં…

પહેલા વરસાદે વંદેભારત ટ્રેની પોલ ખોલી, કોચમાં પાણી ટપકતો વીડિયો સામે આવ્યો

જે નવો વિડીયો આવ્યો છે એમાં પણ એસી વેન્ટની નીચે આવેલ કમ્પાર્ટમેન્ટની અંદરના ઓટોમેટીક દરવાજા પર ટીપ ટીપ પાણી પડી રહ્યું છે નવી દિલ્હી પાછલાં કેટલાંક મહિનાઓથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ શહેરોના લોકોને વંદે ભારત પ્રિમિયમ એક્સપ્રેસ સેવાની ગીફ્ટ આપી રહ્યાં છે. જોકે લોકસભા ચૂંટણી પહેલાં કંપનીઓને વધારે વંદે ભારત બનાવવાનો મોટો ટાર્ગેટ આપવામાં…

આસામમાં પૂરથી 21 હજાર લોકો પ્રભાવિત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ

19 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે 13.5 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું દીસપુર દેશના પશ્ચિમ ભાગમાં જ્યારે વાવાઝોડા બિપરજોયનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે પૂર્વમાં ઘણા લોકો પૂરથી પ્રભાવિત થયાના સમાચાર આવી રહ્યા છે.  આસામમાં પૂરથી લગભગ 21 હજાર લોકો પ્રભાવિત થયાની માહિતી આપવામાં આવી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ…

174 વર્ષના ઈતિહાસમાં 2023નો મે મહિનો ત્રીજો સૌથી ગરમ

એનઓએએએસના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું નવી દિલ્હી પૃથ્વી પર થઇ રહેલી ગતિવિધિઓથી માનવી ચેતી જાય તો સારું. કેમ કે અવારનવાર વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ, ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. આ દરમિયાન  નેશનલ સેન્ટર ફોર…

ઈડી દ્વારા ધરપકડ બાદ તમિલનાડુના વીજમંત્રીની તબિયત લથડી

પોલીસ કસ્ટડીમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચેન્નાઈઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દરોડા બાદ તમિલનાડુના વીજળી મંત્રી વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેને પગલે તેને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં…

સેનામાં પાકિસ્તાનીઓની તપાસ કરવા સીઆઈડીને આદેશ

બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી વિષ્ણુ ચૌધરીએ 6 જૂને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જે સંદર્ભે કોલકાતા હાઈકોર્ટનો આદેશ કોલકાતા ભારતીય સેનામાં પાકિસ્તાની નાગરિકો કામ કરતા હોવાના આક્ષેપો થયા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટે ગઈકાલે રાજ્ય સીઆઈડીને ફરિયાદ નોંધીને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બંગાળના હુગલી જિલ્લાના…

ઈમ્ફાલમાં હિંસાઃ ગોળીબારમાં નવનાં મોત, 10 જણાં ઘાયલ

મણિપુરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના ભાગરૂપે 1,040 હથિયારો મળી આવ્યા ઈમ્ફાલમણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દોઢ મહિના પછી પણ પરિસ્થિતિ સુધરી રહી નથી. રાજ્યમાં રાજધાની ઈમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન જબરદસ્ત ગોળીબાર થયાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન ગોળી વાગવાથી 9 લોકોના મોત થયા હતા. આ સિવાય…

શિંદે જૂથની પલટી, જાહેરખબરમાં બાળાસાહેબ, મોદી, શાહનો પણ ફોટો લગાવ્યો

નવી જાહેર ખબરમાં હવે એકનાથ શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છાપવામાં આવ્યો, બંનેના નેતૃત્વને મહારાષ્ટ્રએ સાથ આપી છે એવી નોંધ પણ કરવામાં આવી મુંબઈશિવસેના (શિંદે જૂથ) દ્વારા સોમવારે તમામ સમામચાર પત્રોમાં આપવામાં આવેલ જાહેરખબરને કારણે રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે આજે શિવસેનાએ ફરી એકવાર પહેલા પાના પર જાહેર ખબર આપી છે. આ જાહેરખબરમાં મુખ્ય…

મુંબઈના જુહૂના દરિયામાં તરવા ગયેલા પાંચમાંથી ત્રણ યુવક તણાઈ ગયા

વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હોવાથી મુંબઈ પોલીસે તમામ દરિયાકિનારા પર પર્યટકોના જવા પર પ્રતિબંધ મૂક્યો હતો મુંબઈજુહૂ કોળીવાડા વિસ્તારથી સાંતાક્રુઝના દરિયામાં તરવા માટે ગયેલા અને સોમવારે સાંજે તણાઈ ગયેલા પાંચ છોકરાઓમાંથી ત્રણના મૃતદેહ મંગળવારે મળી આવ્યા હતા.તો એક કિશોરની મોડી રાત સુધી શોધ ચાલુ હતી. ૧૨થી ૧૬ વર્ષના વયના પાંચ મિત્ર સોમવારે સાંજે દરિયામાં…

ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયોના પ્રતિનિધિઓએ રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના સામાન્ય વર્ગના અધિકારને પુનઃસ્થાપિત કરવા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાથે વિગતવાર ચર્ચા કરી હતી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ગૌરવ વલ્લભ સાથે સૌજન્ય મુલાકાત તેમજ “59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના સામાન્ય વર્ગના અધિકારને પુનઃસ્થાપિત કરવા” વિષય પર મિશન હમ ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા. . આજની બેઠકમાં યોગેશ્વર નારાયણ શર્મા, ડો.શ્યામસુંદર સેવડા અને સંજય તિવારી હાજર રહ્યા હતા.

મ.પ્ર.માં કોંગ્રેસનું 500માં ગેસનો બાટલો, 100 યુનીટ વીજળી મફતનું વચન

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી જબલપુરમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. આ પાર્શ્વભૂમિ પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી છે. આ પ્રસંગે બોલતી વખતે પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશની જનતાને પાંચ મોટા વાયદા કર્યા છે. 225 મહિનામાં ભાજપની સરકારે 220 સ્કેમ કર્યા છે, તેવો આક્ષેપ પણ…

ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટ બ્લોક કરવા કહેવાયું હતુઃ ડોર્સી

ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હોવાનો આક્ષેપ વોશિંગ્ટનટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેને ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે એવા એકાઉન્ટને પણ…

ટ્રેનની ટ્રાયલમાં ભાજપના સાંસદે મુસાફરી કરતા વિવાદ

રેલવે તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રેનની ટ્રાયલ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિને તેમાં મુસાફરી કરવાની પરવાનગી નથી રાંચીપટના-રાંચી વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનની સોમવારે ટ્રાયલ કરવામાં આવી. આ ટ્રાયલ સફળ રહી પરંતુ દરમિયાન ટ્રાયલ વખતે ભાજપના સાંસદ જયંત સિન્હાની ટ્રેનની મુસાફરી અંગે વિવાદ સર્જાયો. વંદે ભારત ટ્રેન જ્યારે કોડરમા સ્ટેશન પર પહોંચી તો…

રોજગાર મેળા એનડીએ-ભાજપ સરકારની નવી ઓળખ બન્યાઃ મોદી

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા અભિયાનોએ યુવાનોની ક્ષમતામાં વધુ વધારો કર્યાનો દાવો નવી દિલ્હીપીએમ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70 હજાર જેટલા યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા છે. આ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ રોજગાર મેળાઓ એનડીએએ અને ભાજપ સરકારની નવી ઓળખ બની…

રામમંદિરનું કાર્ય અંતિમ તબક્કામાં, જાન્યુઆરીમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા

રામ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ હશે, કુબેર ટીલા પર શિવ મંદિર અને જટાયુ ભક્તોને આકર્ષિત કરશે લખનૌઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. દરમિયાન શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રા નિર્માણ કાર્યોનું…

દિલ્હી-એનસીઆર સહિત ઉ.ભારતમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપની અસર શ્રીનગર સુધી થઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ જાનહાનીના સમાચાર નથી નવી દિલ્હીઆજે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત તેની અસર શ્રીનગર સુધી થઈ હતી. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. જમ્મુના ડોડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ…

જનેતાની હત્યા કરી લાશ સૂટકેસમાં લઈ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી

પશ્ચિમ બંગાળની આ યુવતી ફિઝિયોથેરાપિસ્ટ છે અને અહીં તેના પતિ સાથે રહેતી હતી બેંગલુરુબેંગલુરુમાં ચકચાર કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પુત્રીએ જ પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ તેની માતાની હત્યા કરી અને માતાના મૃતદેહને સૂટકેસમાં રાખીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ પોતાની…

યુઝર્સેને નુકશાન કરતી ત્રણ પ્રકારની ગેમ્સને મંજૂરી નહીં અપાય

વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત લગાડી શકે એના પર સરકાર પગલાં લેશે નવી દિલ્હીમોબાઈલ વીડિયો કે ઓનલાઈન ગેમ્સને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આ ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે જેમાં વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત…

ભાજપે 15 જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા

15 જૂન સુધી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઠેર ઠેર સભાયો યોજાવાની હતી જે વાવાઝોડાના ભયે મોકૂફ રખાઈ અમદાવાદઃગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. તે ઉપરાંત દરિયાકાંઠાની નજીકમાં રહેતાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ…

શરદ પવારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ પૂણેથી ઝડપાયો

આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે, આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો મુંબઈએનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન…