યુઝર્સેને નુકશાન કરતી ત્રણ પ્રકારની ગેમ્સને મંજૂરી નહીં અપાય

વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત લગાડી શકે એના પર સરકાર પગલાં લેશે નવી દિલ્હીમોબાઈલ વીડિયો કે ઓનલાઈન ગેમ્સને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આ ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે જેમાં વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત…

ભાજપે 15 જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા

15 જૂન સુધી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઠેર ઠેર સભાયો યોજાવાની હતી જે વાવાઝોડાના ભયે મોકૂફ રખાઈ અમદાવાદઃગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. તે ઉપરાંત દરિયાકાંઠાની નજીકમાં રહેતાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ…

શરદ પવારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ પૂણેથી ઝડપાયો

આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે, આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો મુંબઈએનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન…

પૂણેમાં શોભાયાત્રામાં વારકરીઓ પર પોલીસનો લાઠીચાર્જ

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે પૂણેમહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે. આ…

બિપોરજોયથી મુંબઈમાં ધોધમાર વરસાદ, એરપોર્ટ પર રનવે બંધ

મુંબઈના દરિયાકિનારે મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે મુંભઈબિપોરજોય વાવાઝોડાએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ કારણે અત્યારથી જ મહારાષ્ટ્રનાં મુંબઈના દરિયાકિનારે ઊંચા મોજાઓ ઉછળતા દેખાઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે…

બાલોસોર રેલ દુર્ઘટનામાં બહનાગાના એએસએમ સહિત પાંચની અટકાયત

અકસ્માતની તપાસ દરમિયાન સીબીઆઈએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા નવી દિલ્હીસેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઈ) એ રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં 2 જૂને 288 લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં પાંચ લોકોની અટકાયત કરી હતી. આ પાંચ લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ કથિત રીતે…

વિકાસ જાળવી રાખવો એ સામૂહિક જવાબદારીઃ નરેન્દ્ર મોદી

ડેટાના વિભાજનને રોકવામાં મદદ કરવા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ એક મહત્વપૂર્ણ સાધન છેઃ મોદી નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 બેઠકમાં કહ્યું હતું કે વિકાસ જાળવી રાખવો એ સામૂહિક જવાબદારી છે. ભારત પોતાના અનુભવો શેર કરવા તૈયાર છે. પર્યાવરણ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આપણે નદીઓ, વૃક્ષોનો આદર કરીએ છીએ. આ બેઠક વારાણસીમાં થઈ રહી…

અક્માતમાં મોતના બે કરોડના વીમા માટે શખ્સે મૃત હોવાનો ડોળ કર્યો

દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વકીલ સાથે મળીને કાવતરૂ રચ્યું મુંબઈભારતમાં ઠગોની કોઈ કમી નથી અને તેઓ દર વખતે નવા નવા રસ્તા શોધીને કોઈને ચુનો લગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં આવો જ એક અજબગજબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને વકીલ સાથે મળીને…

દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી કરા પડવાની સંભાવના, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 15 જૂનના રોજ આંધી તોફાન સાથે વરસાદ પડશે નવી દિલ્હીછેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. અને હવે ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળ અને કર્ણાટકમાં મોનસુને દસ્તક આપી દીધી છે. અને સામાન્ય…

કોવિન લેનારાની અંગત માહિતી ટેલિગ્રામ એપ પર ઉપલબ્ધ

પૂર્વ અને વર્તમાન મંત્રીઓથી લઇને સિનિયર પત્રકારોની અંગત જાણકારીઓ જેમ કે જન્મનું વર્ષ, લિંગ અને વેક્સિનેશન સેન્ટર વગેરે સોશિયલ મીડિયા પર વાયરલ નવી દિલ્હીભારત સરકારના કોવિન પોર્ટલ પરનો ડેટા લીક થવાના અહેવાલ આવ્યા છે. કોરોના વેક્સિન લેવા માટે ભારતીય યૂઝર્સે તેમની જે અંગત માહિતીઓ પોર્ટલ પર શેર કરી હતી તે ટેલીગ્રામ એપ પર ઉપલબ્ધ છે….

બાલાસોરમાં પ્લેટફોર્મ પર ઊભેલી માલગાડીના ડબ્બામાં આગ

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ મોટી જાલમાનનું નુકસાન થયું ન હતું, આ આગ ક્યા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન દુર્ઘટનને હજુ અઠવાડિયાનો પણ સમય નથી થયો ત્યારે ફરી એકવાર માલગાડી દુર્ઘટનાગ્રસ્ત બની છે. જિલ્લામાં આજે પ્લેટફોર્મ પર ઉભેલી એક માલગાડીના ડબ્બામાં આગ…

જલગાંવમાં પોલીસ ટીમ પર પથ્થરમારો, લાઠીચાર્જ, કલમ 144 લાગુ કરાઈ

અમલનેરામાં દીવાલ પર એક સમુદાયના કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજા પક્ષના લોકોએ વિરોધ કરતા મામલો બિચક્યો જલગાંવમહારાષ્ટ્રના જલગાંવના અમલનેરામાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની…

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે, અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા મુંબઈલોકસભાની ચૂંટણી પહેલા એનસીપીમાં માથી મોટા સમાચાર આવી રહ્યા છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીમાં મોટી જવાબદારી આપી છે અને તેણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આ સાથે પ્રફુલ પટેલને પણ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ…

પ.બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા કરાઈ

પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને હત્યા કરાઈ હોવાનો કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો આક્ષેપ કોલકાતાપશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી માટે કોન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી….

એકનાથ શિંદેના પુત્ર-સાંસદ શ્રીકાંત શિંદેની રાજીનામું આપવા ચીમકી

ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્વાર્થી રાજકારણ માટે બીજેપી-શિંદે જૂથ માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ મુંબઈમહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા ઉથલપાથલ થતી રહે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને બીજેપી વચ્ચે ખટરાગ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તો પોતાના પદ પરથી રાજીનામું…

ભારતીય નૌસેનાએ 35થી વધુ વિમાન-બે યુદ્ધજહાજ સાથે યુદ્ધાભ્યાસ કર્યો

ભારતીય નેવીએ દરિયાઈ વિસ્તારમાં નિરંતર હવાઈ સંચાલન સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું નવી દિલ્હીભારતીય નેવી રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષા માટે સંકલ્પ અને દ્રઢતા સાથે સતત વિકસિત થઈ છે. તે લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખી અને મિશનના વિસ્તારની મર્યાદારને પૂરી કરવાની દિશામાં સતત તેની…

દુર્ઘટના થઈ તે બહનગા સ્ટેશન પર કોઈ ટ્રેન નહીં ઊભી રહે

સીબીઆઈ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાહનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈપણ ટ્રેનના સ્ટોપેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યોબાલાસોરબાહનગા ટ્રેન દુર્ઘટનાના ઘા હજુ પણ મટ્યા નથી. બાહનગા સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, હાલના તબક્કે અહીં કોઈ ટ્રેન ઉભી નહીં રહે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક…

સેમ ઓલ્ટમેને મોદી સાથે ભારતમાં એઆઈના ભવિષ્ય-સમસ્યાઓ પર ચર્ચા કરી

ઓલ્ટમેને આઈઆઈઆઈટી દિલ્હી ખાતે આયોજિત ડિજિટલ ઈન્ડિયા ડાયલોગ ઈવેન્ટમાં વાતચીત વિશે પણ માહિતી આપીનવી દિલ્હીઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના ભવિષ્ય અને તેની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓલ્ટમેને ટ્વિટર પર તેમની મુલાકાત અંગે માહિતી…

મહિલા સાથે ક્યારેય શારીરિક સબંધ ન બાંધ્યાનો આરોપીનો દાવો

કોર્ટે તેને 16મી જૂન સુધી પોલીસ કસ્ટડી આપી, મનોજને ગુપ્ત રોગ છે, સરસ્વતિ તેની દિકરી જેવી હોવાનો આરોપી મનોજનો દાવોમુંબઈમીરા રોડમાં લિવ-ઇન રિલેશનશીપમાં રહેનારી મહિલાની હત્યા થઇ હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આરોપી મનોજ સાનેએ સરસ્વતિ વૈદ્યના મૃતદેહના અસંખ્ય ટૂકડા કર્યા, ત્યાર બાદ તેનો નાશ કરવા માટે કૂકરમાં બાફ્યા એવી કંપાવનારી ઘટના બની છે….

મૃતદેહ રખાયા હતા તે ઓડિશાના બહાનાગા ગામની શાળામાં છાત્રો જતા ડરે છે

સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે ઈમારત જૂની હોવાથી તેને તોડી પાડવામાં આવેબાલાસોરઓડીશાના બાલાસોરમાં ગત શુક્રવારે 2જી જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટમાં 288 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટના સ્થળે મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહો બાજુના ગામ બહાનાગા હાઈસ્કૂલની ઈમારતમાં રાખવામાં આવ્યા હતા. હવે ઘટનાને એક સપ્તાહ થવા આવ્યું છે છતાં વિદ્યાર્થીઓ…