રશિયાના રાષ્ટ્રપતિની લોકોને આઠ બાળક પેદા કરવા અપીલ

ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધની શરૂઆત બાદ આ યુદ્ધમાં અત્યાર સુધી 3 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દેશની મહિલાઓને અપીલ કરી છે કે તે ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે આપણે મોટા પરિવારોને સામાન્ય નજરે જોવા પડશે અને આ જરૂરી છે.  મોસ્કોમાં…

યુએસમાં ભારતીય મૂળના છાત્રને ગુલામની જેમ ત્રાસ અપાતો હતો

20 વર્ષના છાત્રને બાથરૂમની સુવિધા પણ અપાતી નહતી, સગાઓ દ્વારા ઢોર માર મારવામાં આવતો હતો, ફરિયાદ બાદ પોલીસે છોડાવ્યો અમેરિકામાં ભણવા ગયેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે એવી ઘટના બની છે કે સગાસંબંધીઓ અને માનવતા પરથી ભરોસો જ ઉઠી જાય. ભારતીય મૂળના 20 વર્ષીય સ્ટુડન્ટને મહિનાઓથી ગુલામની જેમ રાખવામાં આવ્યો હતો અને બાથરૂમની સુવિધા પણ…

2028માં સીઓપીના આયોજન માટે ભારત તૈયારઃ મોદી

વડાપ્રધાને પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો દુબઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ સીઓપી 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન  પીએમમોદીએ 2028માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો….

યુદ્ધ નહીં શાંતિ જોઈએ, અમારા સંતાનોને યુક્રેનથી પરત બોલાવો

વિરોધ પ્રદર્શનના તમામ વીડિયો સામે આવ્યા, સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લઈને સૂત્રોચ્ચાર કર્યા મોસ્કો યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ અને નવ મહિના પસાર થઈ ચૂક્યા છે પરંતુ યુદ્ધનો હજુ સુધી કોઈ સમાધાન થયું. હજારો રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ગુસ્સો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

ભારત મિડલ ઈસ્ટમાં શાંતિદૂતની ભૂમિકા ભજવી શકે છેઃ સાઉદી અરબ

નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો નવી દિલ્હી ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગથી સમગ્ર મિડલ ઈસ્ટ પર તણાવના વાદળો ઘેરાયેલા છે. આ પ્રકારની સ્થિતિમાં નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો હતો. જેમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન…

ભારત સીરિયન વિસ્તાર ગોલન પર ઈઝરાયલના કબજાના વિરોધમાં

પ્રસ્તાવની તરફેણમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએનજીએ)માં સીરિયાઈ ગોલન પરથી ઈઝરાયલ દ્વારા કબજો ન હટાવવા સામે ગાઢ ચિંતા વ્યક્ત કરતો મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ અંગે ભારતનું…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ લંબાવવામાં આવ્યું

યુદ્ધવિરામના પાંચમા દિવસે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા, જેના બદલામાં હમાસે 12 બંધકોને મુક્ત કર્યા જેરૂસલેમ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પાંચમા દિવસે હમાસ દ્વારા 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ રેડ ક્રોસ સમક્ષ બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી હતી. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ છે. કરાર હેઠળ…

સાઉદીમાં 24 વર્ષથી ઓછી વયના વિદેશીને ઘરકામ માટે નહીં રાખી શકાય

આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા સાઉદી સાઉદી અરબે વર્કિંગ વિઝાને લઈને મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2024થી અહીં કામ કરતા વિદેશી નાગરિકો માટે નવો નિયમ તૈયાર કરાયો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે માહિતી આપી છે કે 2024 થી 24 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક કોઈપણ…

કરતારપુર ગુરૂદ્વારામાં પાક. સરકાની મંજૂરીથી ડાન્સ પાર્ટી યોજાઈ

આ ડાન્સ પાર્ટી પછી બધાને દારૂ પીરસવામાં આવ્યો હતો અને માંસ પણ પીરસાતાં ભારત અને પાકિસ્તાનના શિખોનો ભારે વિરોધ ચંદીગઢશિખોના પવિત્ર ગુરૂદ્વારા પૈકીનાં એક ગુરૂદ્વારા કરતારપુર સાહિબ વિભાજન પછી પાકિસ્તાનમાં ગયું છે. તેના પટાંગણમાં એક ડાન્સ પાર્ટી યોજવાની અનુમતિ પાક. સરકારે આપી હતી. આ ડાન્સ પાર્ટી પછી સર્વેને દારૂ પીરસવામાં આવ્યો હતો અને માંસ પણ…

અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાના ભૂકંપથી ભયનો માહોલ

હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી કાબુલઅફઘાનિસ્તાનમાં ફરી એક વખત મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.ઓક્ટોબરની શરૂઆતમાં…

ભારતે માનવહિતમાં યુદ્ધવિરામના વિચારને આવકાર્યું

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજે કહ્યું કે, માનવહિત માટેના તમામ પગલાંને ભારત આવકારે છે વોશિંગ્ટનઇઝરાયેલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અનેક દેશો અને વૈશ્વિક અજેન્સી દ્વારા યુદ્ધવિરામની માંગ ઉઠી છે એવામાં ભારત દ્વારા માનવીયહિત માટે આ યુદ્ધવિરામના વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે.યુએનમાં ભારતના સ્થાયી…

ખાલિસ્તાની સમર્થકો લક્ષ્મીનારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માગે છે

આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું હોવાનો ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યનો દાવો ટોરેન્ટોભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃતિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે…

હમાસ ઈઝરાયેલ સાથે યુધ્ધ વિરામ કરારની નજીક

હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે સોશિયલ મીડિયા પોસ્ટ ટેલિગ્રામ પર આ નિવેદન જારી કર્યું ગાઝાહમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓ ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ કરારની નજીક છે. હનીહેએ સોશિયલ મીડિયા પોસ્ટ ટેલિગ્રામ પર આ નિવેદન જારી કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ સંકેત આપ્યા હતા કે…

ઈમરાને મારું લગ્નજીવન બરબાદ કરી નાખ્યુઃ માણેકા

બુશરા બીબી સાથે લગ્ન કરવા માટે ઈમરાન ખાને છૂટાછેડાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી ઈસ્લામાબાદઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખરેખર, ખાવર ફરીદ માણેકાએ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને પીટીઆઈ ચીફ પર તેમનું લગ્ન જીવન બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. મેનકાએ એમ પણ કહ્યું હતું…

હૂતી વિદ્રોહીઓએ પહેલા જહાજના ડ્રાઈવરને બંધક બનાવ્યો

હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં ચાલતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા નવી દિલ્હીયમનના હૂતી વિદ્રોહીઓએ રેડ સીમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખાઈ રહ્યું છે કે, જહાજની ઉપર…

સુનકે કોરોના કાળમાં કહ્યું હતું, લૉકડાઉન કરતાં અમુક લોકોને મરવા દેવાં સારા

પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર પૈટ્રિક વાલેંસે પોતાની ડાયરીમાં સુનકની આ નિવેદનની નોંધ કરી છે, વાલેંસે ડોમિનિક કમિન્સને ટાંકીને આ વાત કહી છે લંડનબ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું ‘કોરોના કાળમાં લોકોને મરવા દેવા’ અંગેનું નિવેદન સામે આવ્યા બાદ…

ગાઝામાં અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ મળી

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાયલી સૈન્યના નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો જેરૂસલેમ ઈઝરાયલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જોકે હમાસે આ વાતને ફગાવી દીધી…

મહારાષ્ટ્રના હિંગોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું મુંબઈ મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.  જોકે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન…

નેતન્યાહૂના પુત્રના નિવેદન પર ઈઝરાયેલી ફોર્સ ભડકી ઊઠી

ઈઝરાયેલી ફોર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે સારું થશે કે તમે ચૂપ રહો, અમે અમરા ઘણા સૈનિક શહિદ થયા જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને લગભગ દોઢ મહિનો વીતી ચૂક્યો છે ત્યારે આ યુદ્ધમાં ઈઝરાયલી સૈન્ય ગાઝા પટ્ટીમાં 13000 લોકોના જીવ લઈ ચૂકી છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના દીકરા યેર નેતન્યાહૂએ હમાસના હુમલા…

ઇઝરાયેલ સાથે જોડાયેલા ભારત આવતા જહાજને હાઇજેક કર્યાનો હુતીનો દાવો

તેહરાનના સાથી હુતીએ પણ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં લડતા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતામાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેરૂસલેમ હુતીઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ સમુદ્રમાં ઇઝરાયેલનું એક જહાજ કબજે કર્યું છે. જૂથના પ્રવક્તાએ કહ્યું કે અમે જહાજના ક્રૂ સાથે ઇસ્લામિક સિદ્ધાંતો અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ. તેહરાનના સાથી હુતીએ પણ…