અર્ચનાએ કપિલ શર્મા-સુનીલ ગ્રોવરના સમાધન પર સ્પષ્ટતા કરી

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના નવા શો ની લોન્ચ પાર્ટીમાં એક સાથે મસ્તી કરતા નજર આવ્યા મુંબઈધ કપિલ શર્મા શો ની સ્ટાર કાસ્ટને ચાહકો ખૂબ વધુ મિસ કરી રહ્યા છે. શો ની સોશિયલ મીડિયા પર ખૂબ ફેન-ફોલોઈંગ છે, કપિલથી લઈને કૃષ્ણા અભિષેક અને અર્ચના ગૌતમ સુધી સૌની જુગલબંધી દર્શકોને ખૂબ સારી લાગતી હતી. ધ કપિલ…

સેમ બહાદૂરનું આઠ દિવસનું કલેક્શન 42.05 કરોડ થયું

‘સેમ બહાદુર’ દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માણેકશોની બાયોપિક છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે સેમ માણેકશોનો લીડ રોલ પ્લે કર્યો છે મુંબઈવિક્કી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ને બોક્સ ઓફિસ પર રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડવી હતી. જોકે, ‘સેમ બહાદુર’ને પણ દર્શકોને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ…

હિના ખાનની ફિલ્મ ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડ ઓસ્કાર 2024 માટે નોમિનેટ

આ ફિલ્મને ઓસ્કાર લાઈબ્રેરીમાં પણ જગ્યા આપવામાં આવી મુંબઈહિના ખાનને ટીવી સિરિયલના માધ્યમથી ખુબ ફેમ મળ્યો છે. તે પછી તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર હિના ખાન હવે વિદેશોમાં પણ પોતાનું અભિનય બતાવવા તૈયાર છે. હિના ખાનની ફિલ્મ ‘ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડ’ને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી છે. આટલું…

સલમાન મારી નફરતને પણ લાયક નથીઃ સિંગર અભિજિત ભટ્ટાચાર્ય

સલમાન તેની સદ્ભાવનાને કારણે જ સફળ થયો છે, તે ભગવાન નથી અને તેણે પોતાને એવો માનવો જોઈએ નહીઃ સિંગર મુંબઈ સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાની કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ અભિજીતના અવાજના ચાહકો દીવાના છે. સિંગરે 1000 ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. આ ગાયકે શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી બધા માટે ગીતો…

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે નિધન

તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કરી મુંબઈ સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને તેઓએ ગઈકાલે લગભગ 12 વાગ્યાની…

એનિમલ ફિલ્મ બકવાસ હોવાનો ક્રિકેટર જયદેવ ઉનડકટનો અભિપ્રાય

આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી આશરે 242 કરોડની કમાણી કરી લીધી છે મુંબઈ રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલે હાલ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. થોડાક જ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનું કલેક્શન કરી લીધુ છે. આ…

એનિમલ ફિલ્મનું શૂટિંગ પટૌડી પેલેસમાં કરવામાં આવ્યું છે

સૈફ અલી ખાનના પૈતૃક ઘર પટૌડી પેલેસમાં એનિમલ ફિલ્મનો મોટો હિસ્સો શૂટ કરાયો, પેલેસની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ અનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. થોડાક જ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200થી વધુનું કલેક્શન કરી લીધુ છે. આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી…

એનિમલ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 200 કરોડનું કલેક્શન કરી લીધું

ફિલ્મે શનિવારે 66.27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે રવિવારે ફિલ્મની કમાણી 72.50 કરોડ રૂપિયા હતી મુંબઈફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની એક્ટિંગની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ ફિલ્મમાં તેના જોવા મળતા એકદમ નવા અવતારથી ફેન્સ ખુબ જ રણબીરથી ખુબ જ પ્રભાવિત છે. આ ઉપરાંત આ ફિલ્મ હાલ બોક્સઓફીસ પર ધૂમ મચાવી રહી છે. આ…

સિંઘમ અગેઈનના શૂટિંગમાં અજય દેવગન ઘાયલ

અજય એક કોમ્બેટ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે તેના ચહેરા પર ફટકો વાગી ગયો જેના કારણે તેની આંખમાં ઈજા થઈ મુંબઈ અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને…

સલમાન ખાનની સુરક્ષાની પોલીસે સમીક્ષા કરી

ફેસબુક પર મેસેજમાં ગેંગસ્ટર લખ્યું, સલમાન ખાન એવા ભ્રમમાં ન રહે કે દાઉદ તેને બચાવશે, તેને કોઈ બચાવી નહીં શકે મુંબઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. ‘ટાઈગર 3’ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ અભિનેતાને મુંબઈ પોલીસ દ્વારા…

એકતા કપૂર ડિરેક્ટોરેટ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા

વીર દાસ ને આ પહેલા વર્ષ 2021માં તેના કોમેડી શો ‘ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો ન્યૂયોર્કન્યૂયોર્કમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સન્માન…

વિક્રાંત મેસી સ્ટારર 12વી ફેલે લિયોને પછાડી, 15 દિવસમાં કલેક્શન 30 કરોડ નજીક

વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ અને કન્નડમાં થિયેટર્સમાં રિલીઝ થઈ છે મુંબઈવિધુ વિનોદ ચોપડાના ડાયરેક્શનમાં બનેલી અને વિક્રાંત મેસી સ્ટારર 12વી ફેલને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો છે. આ સાથે આ ઈન્સ્પાયરિંગ સ્ટોરી વાળી ફિલ્મે બોક્સ ઓફિસ પર દમદાર પરફોર્મ કર્યુ છે અને શાનદાર કલેક્શન પણ કર્યુ છે. એટલુ જ…

ભારતમાં લોકશાહી હિંદુ સંસ્કૃતીને લીધે જીવીત પણ અસહિષ્ણુતા વધીઃ જાવેદ અખ્તર

અખ્તરે આ ટિપ્પણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા આયોજિત દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન કરી મુંબઈ ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે…

લોકસભાની ચૂંટણી લડવાના કંગના રનૌતે સંકેત આપ્યા

જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો લોકસભાની ચૂંટણી લડીશઃ કંગના મુંબઈ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણે કહ્યું છે કે…

ઉર્વશી રતૌલા ક્રિકેટ રમી, પેડ-ગ્લોવ્ઝ પહેરીને વિકેટકિપિંગ કર્યું

ઉર્વશી રૌતેલાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ- મારી નવી ફિલ્મની શરૂઆત મુંબઈ બોલીવુડની ફેમસ અભિનેત્રીઓ વિશે ચર્ચા કરવામાં આવે તો તેમાં ઉર્વશી રૌતેલાનું નામ જરૂર સામેલ થાય છે. પોતાના બેબાક અંદાજ માટે ઉર્વશી ખૂબ જાણીતી છે. ક્રિકેટ સાથે ઉર્વશી રૌતેલાનો જૂનો સંબંધ છે, ઘણી વખત ક્રિકેટ સંબંધિત કંઈકને કંઈક ટોપિકને લઈને એક્ટ્રેસ ચર્ચામાં રહે છે. આ…

ઈંદિરા ગાંધીના હત્યારાઓના વખાણ કરનારા સિંગર શુભને કંગનાએ ટીકા કરી

શુભે પંજાબના નક્શા પર તેમની હત્યાની તસવીર અને તારીખની સાથે હુડી પહેરીને લંડનમાં ઈન્દિરા ગાંધીના હત્યારાના વખાણ કર્યા મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોઈકને કોઈક કારણસર ચર્ચામાં આવી જ જાય છે. હંમેશા પોતાના બેબાક જવાબ માટે જાણીતી કંગનાએ હવે સિંગર શુભની ટીકા કરી છે. કંગના રનૌતે કથિત રીતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારાઓના વખાણ કરનારા…

સલમાન-રોનાલ્ડોએ એક બીજી સાથે ઘણી વાતચીત કરી

રોનાલ્ડોની વાત પર સલમાન હસતો જોવા મળ્યો, આ ફોટોએ રોનાલ્ડોના સલમાન ખાનને નજરઅંદાજ કરવાના દાવાને ખોટો સાબિત કર્યો નવી દિલ્હી ગઈકાલે એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોનાલ્ડો બોલિવૂડના ટાઈગર એટલે કે સલમાન ખાનને નજરઅંદાજ કરીને જતો રહ્યો છે.  હવે રોનાલ્ડોએ…

વર્ષના અંતે શાહરૂખ ડંકીથી તહેલકો મચાવશે, ફિલ્મનો રિવ્યુ સામે આવ્યો

બોમન ઈરાનીએ કહ્યુ કે તેમણે ફિલ્મ જોઈ લીધી છે અને આ શાહરૂખ ખાનની હેટ્રિક સાબિત થવાની છે મુંબઈશાહરૂખ ખાન અત્યારે જવાનની સક્સેસને એન્જોય કરી રહ્યા છે. જવાનને રિલીઝ થયે 50 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મ હજુ સુધી થિયેટર્સમાં ટકેલી છે. વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે રહ્યુ છે. શરૂઆતમાં શાહરૂખ પઠાણ લઈને આવ્યા હતા….

આપત્તિજનક ટિપ્પણી બદલ જેઠાલાલે આદિવાસી સમાજની માફી માગી

ગણપતી ઉત્સવ દરમ્યાન શોમાં તેમના એક ડાયલોગમાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી મુંબઈફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ શો સતત વિવાદોમાં પણ આવતો રહે છે. ઘણી વખત શોના સ્ટાર્સની કોઈ ટિપ્પણી બાબતે અથવા તો કોઈ એવા સીનના કારણે સતત કોઈને કોઈ વિવાદો થતા જ રહે…

કંગનાની તેજસે પહેલા દિવસે માત્ર 50 લાખનો બિઝનેસ કર્યો

તેજસની જો આવી જ હાલત રહી તો આ ફિલ્મ વીકેન્ડ બાદથી જ થિયેટરમાંથી હટી શકે છે મુંબઈકંગના રનોતની ફિલ્મ તેજસ ચર્ચામાં છે. કંગનાની તેજસ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે અને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. તેજસમાં કંગના એક એરફોર્સ પાયલટના પાત્રમાં નજર આવી છે. જેટલી આ ફિલ્મ પાસેથી આશા હતી તેની પર પાણી ફેરવાઈ ગયુ છે….