યોગા બારની નવી નક્કોર બ્રાન્ડ – ‘યોગા બૅબી’

નાનાં બાળકો માટેની એક ઍક્સક્લુઝિવ શ્રેણી જે મિલેટ, ઑટ્સ અનેરાગી જેવાં આખા ધાન્યોના પોષણની સારપ સાથે આવે છે બેંગ્લોર ભારતની અગ્રણી હૅલ્થ ફૂડ બ્રાન્ડમાંથી એક, યોગા બાર હવે પોતાના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોના પ્રોડક્ટ પરિવારને વધુ એક હૂંફભર્યા વધારા સાથે વધુ વ્યાપક બનાવે છે. યોગા બૅબીનું સ્વાગત કરવા તૈયાર થઈ જાવ – એક આરોગ્યવર્ધક નવી શ્રેણી,…

સપ્ટેમ્બરમાં રકાણકારોને ચાંદી, 11 ટ્રેડિંગ દિવસમાં 12.57 કરોડની કમાણી

ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી જ્યારે પીએસઈ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યું મુંબઈઆ મહિનાની 15 સપ્ટેમ્બર સુધી 11 દિવસથી શેરબજારમાં કારોબાર થઈ રહ્યો છે. આમાં સેન્સેક્સ સતત 11 દિવસ સુધી ઉછળ્યો છે. તો બીજી તરફ, નિફ્ટીમાં માત્ર એક દિવસ માટે થોડો ઘટાડો થયો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની તિજોરી ભરાઈ…

ક્રેડિટ કાર્ડમાં બાકી નિકળતી રકમ કરતા વધુ જમા નહીં કરાવી શકાય

મની લોન્ડરિંગ અને ફ્રોડથી બચવા માટે આ પગલું લેવાયું હોવાની સ્પષ્ટતા નવી દિલ્હી ક્રેડિટ કાર્ડના મામલે બેન્કોના નિયમો ઘણી વખત બદલાતા રહે છે અને ગ્રાહકોને તેની જાણકારી પણ નથી હોતી. તાજેતરમાં જાણવા મળ્યું છે કે કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમ કરતા વધારે રકમ ચુકવવા જાય તો તેઓ આમ કરી શકતા નથી. તમારી જે…

GIOCHI PREZIOSI S.P.A સાથેની ભાગીદારીમાં મિલાન ફ્લેગશિપ સ્ટોરની શરૂઆત સાથે હેમ્લીઝ આઇકોનિક બ્રાન્ડને ઇટાલીમાં લાવ્યા

મિલાન/મુંબઈ, વિશ્વની સૌથી જૂની રમકડાની છૂટક વિક્રેતા અને પ્રિય બ્રિટિશ આઇકોન, હેમ્લીઝે ઇટાલીમાં તેના પ્રથમ વિશિષ્ટ રિટેલ સ્ટોરનું ઉદઘાટન કર્યું છે, જે ફ્રેન્ચાઇઝી GIOCHI PREZIOSI S.P.A (GP) છે, જે ઇટાલીના રમકડાંના ઉત્પાદન અને વિતરણ ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી છે. . ફ્રેન્ચાઇઝ કરારની શરતો હેઠળ, GP એ સમગ્ર ઇટાલીમાં હેમલી સ્ટોર્સ ચલાવવાના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કર્યા છે,…

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ પ્રતિ વર્ષ 8.45%થી શરૂ થતા વ્યાજ દરો પર ફેસ્ટિવ હોમ લોન્સ પ્રસ્તાવિત કરે છે

બજારમાં અતિ નિમ્ન હોમ લોન ઈએમઆઈમાંથી એક એવો ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે જેની શરૂઆત રૂા.729/લાખ* જેટલી નિમ્ન છે પૂના બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ., જે બજાજ ફાઈનાન્સ લિ.ની સબ્સીડરી કંપની છે અને ભારતની અગ્રણી ડાયવર્સિફાઇડ ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓમાંની એક છે; એણે આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફરની ઘોષણા કરી છે, જે પગારદાર અરજકર્તાઓને પ્રતિ વર્ષ 8.45%*થી…

ગૂગલે ફરીથી વૈશ્વિક ભરતી ટીમમાંથી કર્મીઓની છટણી શરૂ કરી

ભરતી પ્રક્રિયાને પણ ધીમે કરી દીધી, કંપની મુખ્ય ભૂમિકાઓ માટે ભરતી કરવા માટે ટીમના નોંધપાત્ર હિસ્સાને જાળવી રાખશે નવી દિલ્હીગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ફરી એકવાર વૈશ્વિક ભરતી ટીમમાંથી…

બ્લૂ ડાર્ટે પ્રિમિયમ સર્વિસ ડાર્ટ પ્લેસનું નામ બદલીને ભારત ડાર્ટ કર્યું

રાષ્ટ્રપતિ દ્વારા જી-20 કાર્યક્રમમાં આયોજિત ડિનરના આમંત્રણ પત્રમાં ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નવી દિલ્હીદેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાને લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે લોજિસ્ટિક્સ કંપની બ્લુ ડાર્ટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ હવે તેની પ્રીમિયમ સર્વિસ ડાર્ટ પ્લસનું નામ બદલીને ભારત ડાર્ટ કરી દીધું છે, એમ બ્લુ…

સતત પાંચમા મહિને ઓગસ્ટમાં જથ્થાબંધ ફૂગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો

જથ્થાબંધ મોંઘવારીનો દર -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો નવી દિલ્હીઆજે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં સતત પાંચમાં મહીને ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર નેગેટિવ ઝોનમાં રહ્યો છે. જો કે નેગેટિવ ઝોનમાં રહ્યા છતાં જથ્થાબંધ મોંઘવારીનો દર (ડબલ્યુપીઆઈ) -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે CASA અને ડેબિટ કાર્ડ ગ્રાહકો માટે રિવાર્ડ પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો

ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન પર રિવાર્ડ પોઈન્ટ્સ મેળવવાની અને પ્રોડક્ટ્સ, ગિફ્ટ વાઉચર્સ, એર ટિકિટ્સ અને અન્ય પર રિવાર્ડ પોઈન્ટ રિડીમ કરવાની તક મળશે મુંબઈ/જયપુર ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે પસંદગીના CASA અને ડેબિટ કાર્ડ ધારકો માટે એક્સક્લુઝિવ લોયલ્ટી પ્રોગ્રામ રજૂ કરીને તેના ગ્રાહકોના બેંકિંગ અનુભવને વધારવા માટે એક અગ્રણી પહેલ આદરી છે. આ એક…

સેન્સેક્સમાં 246 અને નિફ્ટીમાં 77 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

દિવસના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો પરંતુ બજાર બંધ થાય તે પહેલા રોકાણકારોની ખરીદીને કારણે રિકવરી જોવા મળી મુંબઈભારતીય શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો, માર્કેટમાં આજે બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉપલી લેવર કારોબાર કરી રહ્યાં હતાં, દિવસના અંતે માર્કેટમાં જોરદાર વેચવાલી અને લેવાલી જોવા મળી. કારોબારી…

સેન્સેક્સમાં 95 પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં 3 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ટીસીએસમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, એનટીપીસીમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો મુંબઈપ્રોફિટ બુકિંગના દબાણને કારણે સ્થાનિક શેરબજારો મજબૂત શરૂઆત છતાં ફ્લેટ બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 94.05 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 67,221.13 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી 3.15 પોઈન્ટ અથવા 0.02…

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ₹ 8.361 લાખ કરોડની ઇક્વિટી વેલ્યૂ પર કેકેઆર ₹ 2,069.50 કરોડનું રોકાણ કરશે

ઇક્વિટી હિસ્સો 1.17%થી વધારીને 1.42% કરશે આરઆરવીએલમાં કેકેઆરનું વધુ એક રોકાણ બજારની તકો અને રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડલમાં તેના વિશ્વાસને પુનઃ મજબૂત બનાવે છે મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“આરઆરવીએલ”)એ આજે​​જાહેરાત કરી હતી કે વૈશ્વિક રોકાણ કંપની કેકેઆર તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની આરઆરવીએલમાં ₹ 2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં આરઆરવીએલની…

એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર તાલીમ કાર્યક્રમ

આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં 700+ એકાઉન્ટિંગ ઓફિસરોને લાભ આપશે જેને સ્થાનિક ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદજાહેર અને સરકારી નાણાકીય વ્યવસ્થાપન (સીપીજીએફએમ) પરની સમિતિ દ્વારા આઈસીએઆઈએ વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. ખાસ કરીને ગુજરાતમાં ગ્રામીણ વિકાસ એજન્સીઓમાં કામ કરતા એકાઉન્ટિંગ સ્ટાફ માટે રચાયેલ છે….

નિફ્ટી ઓલટાઈમ હાઈ 20000ની સપાટી પર, રોકાણકારોને એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો

ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી, સેન્સેક્સ પણ 528 પોઈન્ટ વધીને 67,127 ઉપર બંધ મુંબઈભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ શાનદાર સાબિત થયો. સ્ટોક માર્કેટના બંને ઈન્ડેક્સમાં શરૂઆતના વેપારમાં હરિયાળી છવાઈ હતી અને દિવસના કારોબારનો અંત થાય તે પહેલાં જ મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-50એ ઈતિહાસ રચી દીધો હતો. ખરેખર બપોરના સમયે…

ભારતમાં અદ્યતન AI ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે NVIDIA સાથે Jio પ્લેટફોર્મનું જોડાણ

નવો સહયોગ ભારતના AI વિકાસના પ્રયાસોને વેગ આપી , દેશની સ્પર્ધાત્મકતાને સમર્થન કરવા, સામાજિક પડકારોનો સામનો કરવા માટે મહત્વની AI ક્ષમતાઓ લાવશે મુંબઈ Jio પ્લેટફોર્મ્સ લિમિટેડે આજે NVIDIA સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વધતી જતી શક્તિ તરીકે ભારતની સ્થિતિને વેગ આપવા માટે અત્યાધુનિક ક્લાઉડ-આધારિત AI કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નવું AI ક્લાઉડ…

દીપિકા પાદુકોણ અને કરણ જોહરના સૌપ્રથમ સહયોગ દ્વારા ‘એશિયન પેઇન્ટ્સ રોયલ ગ્લીટ્ઝ’ ચમકી રહ્યુ છે #StealsTheSpotlight

ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની એશિયન પેઇન્ટ્સ દ્વારા રજૂ કરાયેલ Royale Glitz (રોયલ ગ્લીટ્ઝ) બધા યોગ્ય કારણોસર જાહેર જનતાનું ચિત્ત ચોરી રહી છે.આ લક્ઝરી પેઇન્ટ અલ્ટ્રા-શીન ફિનિશ અને ક્રેક-ફ્રી પરફોર્મન્સ ઓફર કરે છે અને દિવાલોને એક સરળ અને ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઢાંકી દે છે જે લાંબા સમય સુધી ટકી રહેવા માટે ડિઝાઇન કરવામાં…

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રાન્ડના સ્થાપક આલિયા ભટ્ટ સાથે નજીકથી સહયોગ સાધીને અને પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની મેનેજમેન્ટ ક્ષમતાનો લાભ લઈને બિઝનેસને આગળ વધારવા બ્રાન્ડને ગતિશીલ વૃદ્ધિના માર્ગે લઈ જવાનો આરઆરવીએલનો…

ભારતે 47 વર્ષનું કામ છ વર્ષમાં કર્યુઃ વિશ્વ બેંકે પ્રસંશા કરી

વિશ્વ બેંકના ડોક્યુમેન્ટમાં નોધવામાં આવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં યુપીઆઈ ટ્રાંજેક્શનની કુલ વેલ્યુ ભારતની નોમિનલ જીડીપીનો લગભગ 50 ટકા હતો નવી દિલ્હીજન ધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ ફોન જેના ડિઝિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર ભારત 80 ટકા નાણાકીય સમાવેશન દર હાસિલ કરવા માટે 47 વર્ષ લાગે છે જેને ભારતે માત્ર 6 વર્ષોમાં હાસિલ કરી…

દીપક ગુપ્તાને બે માસ માટે કોટક મહિન્દ્રા બેન્કના એમડી સીઈઓ બનાવાયા

કોટક મહિન્દ્રા બેંક દ્વારા તેમની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આરબીઆઈએ બે મહિના માટે દીપક ગુપ્તાની નિમણૂક કરી છે જે 2 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે નવી દિલ્હીદેશની પ્રાઈવેટ ક્ષેત્રની ચોથી સૌથી મોટી બેંક કોટક મહિન્દ્રાને નવા એમડી મળી ગયા છે. આરબીઆઈએ દીપક ગુપ્તાને બેંકના નવા એમડી અને સીઈઓ બનાવ્યા છે. જો કે આ નિમણૂક…

સેન્સેક્સ 333 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 19800ને પાર

કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 1.5-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો મુંબઈશુક્રવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 333.35 પોઈન્ટ્સ અથવા 0.50 ટકાના વધારા સાથે 66,598.91 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી 92.90 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 19,819.95 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો…