સેમ્બકોર્પ ભારતના રિન્યૂએબલ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા રિન્યૂ સન બ્રાઇટનું 100% અધિગ્રહણ કરશે

ગુરૂગ્રામ સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝે (સેમ્બકોર્પ) તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી, આશરે 246 મિલિયન સિંગાપોર ડોલરની કુલ કિંમતે રિન્યુ સન બ્રાઇટ પ્રાઇવેટ લિમિટેડ (રીન્યુ સનબ્રાઇટ)ની 100% માલિકી હસ્તગત કરવા માટે રિન્યુ પ્રાઇવેટ લિમિટેડ સાથે શેર ખરીદી કરાર કર્યો છે. રિન્યુ સન બ્રાઇટ ભારતના રાજસ્થાનના ફતેહગઢમાં સ્થિત 300 મેગાવોટની સોલાર પાવર એસેટ્સની માલિકી ધરાવે છે અને તેનું…

જિયોપીસી દ્વારા સંચાલિત અને જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિઝાઇન કરાયેલો “એઆઇ ક્લાસરૂમ” લોન્ચ

નવી દિલ્હી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ના ઉદ્દઘાટનના દિવસે જિયોએ એઆઇ ક્લાસરૂમના પ્રારંભની જાહેરાત કરી હતી. નિઃશુલ્ક તથા શીખાઉ વ્યક્તિઓ માટે અનુકૂળ જિયોપીસી સંચાલિત આ ફાઉન્ડેશન કોર્સ તમામ લોકોને એઆઇ માટે તૈયાર કરવા ડિઝાઇન કરાયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાળકોના ભણવા, કામ કરવા અને સર્જન કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે. તેમને યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને સાધનોના ઉપયોગથી સક્ષમ બનાવી, તેઓ તકોને અનલૉક કરી શકે, પોતાનું ભવિષ્ય…

જિયોએ આઇએમસી 2025માં સેફ્ટીને પ્રાથમિકતા આપતો જિયોભારત ફોન રજૂ કર્યો

નવી દિલ્હી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025માં જિયોએ તેના જિયોભારત ફોન પર નવી ‘સેફ્ટી-ફર્સ્ટ’ સુવિધાનું અનાવરણ કર્યું હતું — આ એક એવી સફળતા છે જે દરેક ભારતીય પરિવારને કનેક્ટેડ, સુરક્ષિત અને ચિંતામુક્ત રાખવા માટે રચાયેલી છે. આ નવીનતા દ્વારા જિયો દેશના સૌથી ભરોસાપાત્ર અને સસ્તા ફોન પ્લેટફોર્મ પર સ્માર્ટ કનેક્ટિવિટી અને ડિજિટલ કેરની ક્ષમતા લાવી રહ્યું છે. આ ‘સેફ્ટી-ફર્સ્ટ’ સોલ્યુશન સાથે પરિવારો…

AU સ્મોલ ફાઇનાન્સ બેંકે માસ્ટરકાર્ડના સહયોગથી ‘AU મલ્ટી-કરન્સી ફોરેક્સ કાર્ડ’ લોન્ચ કર્યું

ગ્લોબટ્રોટર્સ માટે સરળ, સુરક્ષિત અને સ્માર્ટ ટ્રાવેલ પેમેન્ટ સોલ્યુશન મુંબઈ ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને એક દાયકામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB) એ આજે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 ખાતે માસ્ટરકાર્ડ સાથે સહયોગથી તેના AU મલ્ટી-કરન્સી ફોરેક્સ કાર્ડના લોન્ચની જાહેરાત કરી. ફોરેક્સ કાર્ડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને અજોડ સુવિધા, સુરક્ષા અને…

તહેવારોની આ મોસમમાં પ્રોવી ફૂડ્સ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યપ્રદ ગિફ્ટીંગ ઓપ્શન્સની રજૂઆત

પરંપરાઓને જીવંત રાખીને, પ્રોવી ગિફ્ટીંગ કલેક્શન્સ પરંપરા અને પોષણને અસંખ્ય મીઠાઈઓના આધુનિક વિકલ્પ તરીકે જોડે છે મુંબઈ ડ્રાયફ્રુટ્સ અને હેલ્ધી સ્નેકિંગ ક્ષેત્રનું વિશ્વસનીય નામ પ્રોવી ફૂડ્સ, આ તહેવારોની મોસમમાં આરોગ્યપ્રદ ગિફ્ટીંગ વિકલ્પો રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જે આનંદ અને આરોગ્ય જાળવણીના યોગ્ય સંયોજનની શોધ કરતાં ગ્રાહકોની વધતી જતી સંખ્યાને સંબોધિત કરે છે. આ અનોખા ગિફ્ટીંગ પેક્સને આરોગ્ય, સ્વાદ અને…

ડીપીવર્લ્ડ દ્વારા હૈદરાબાદથી ન્હાવાશેવા માટે પ્રથમ ‘રીફરરેલફ્રેઈટ’ સેવાનો પ્રારંભ

એકઅનોખો (પાયોનિયરિંગ) ઉકેલજેકાર્ગોનેરોડપરથીરેલપરસ્થાનાંતરિતકરેછે, સાથેજચોક્કસજહાજકનેક્ટિવિટી (assured vessel connectivity) પૂરીપાડેછે, તેના દ્વારા દવાઓની નિકાસ માટેની સપ્લાય ચેઈન મજબૂત થશે હૈદરાબાદ ડીવી વર્લ્ડ દ્વારા ઓસન નેટવર્ક એક્સપ્રેસ (ઓએનઇ)ના સહયોગમાં સૌપ્રથમ વખત હૈદરાબાદના થિમાપુરથી ન્હવા શેવા (જેએનપીએ)સુધી એક સમર્પિત રીફર રેલ ફ્રેઈટ (વાતાનુકૂલિત રેલવે માલ પરિવહન) સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપાયથી સૌપ્રથમ વખત ડીપી વર્લ્ડ થિમાપુર આઇસીડીથી…

નવ વાયરલેસે ભારતને અપાવ્યું ગૌરવઃ ગુજરાતના ઈનોવેશનથી ન્યૂયોર્કમાં અમેરિકાની સૌપ્રથમ LiFi ઈન્ટરનેટ સેવા શરૂ

ભારતની ક્રાંતિકારી લાઈટ-આધારિત ઈન્ટરનેટ ટેકનોલોજી ઈન્સ્ટોલ કરવા સાથે સિલિકોન હાર્લેમ અમેરિકાની સૌપ્રથમ સ્માર્ટ ઑફિસ બની ન્યૂયોર્ક/ગુજરાત ન્યૂયોર્ક શહેરમાં અમેરિકાની સૌપ્રથમ LiFi (લાઈટ ફિડેલિટી) ઈન્ટરનેટ સિસ્ટમનો પ્રારંભ કરીને ગુજરાતસ્થિત નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રા. લિ.એ ઇતિહાસ રચી દીધો છે. JESCO વેન્ચર્સ લેબના સહયોગમાં સિલિકોન હાર્લેમ ખાતે આ ઈન્સ્ટોલેશન સાથે ભારતીય ઇનોવેશને અમેરિકામાં કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ઇતિહાસ રચી દીધો…

વડોદરાની વૈશ્વી હોસ્પિટલને IGBC ગ્રીન હેલ્થકેર પ્લેકથી સન્માનિત કરવામાં આવી

IGBC તરફથી ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન મેળવનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ વડોદરા, CIIનો ભાગ, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) એ વડોદરાની વૈશ્વી હોસ્પિટલને ટકાઉ આરોગ્યસંભાળ માળખા પ્રત્યેની અનુકરણીય પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માટે પ્રતિષ્ઠિત IGBC ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન પ્લેક એનાયત કર્યો. IGBC વડોદરા ચેપ્ટરના ચેરપર્સન શ્રેયા દલવાડી, IGBC વડોદરા ચેપ્ટરના તાત્કાલિક ભૂતપૂર્વ ચેરપર્સન નીતુ જૈન; IGBC વડોદરા ચેપ્ટરના સહ-અધ્યક્ષ-નિયુક્ત કરણ શાહ ; અને CII…

ઈન્ડિયા આઈએનએક્સે અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન્સના લોન્ચ સાથે વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું ઉદ્ઘાટન કર્યું

ગિફ્ટ સિટી ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને બીએસઈની પેટાકંપની ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જે (ઈન્ડિયા આઈએનએક્સ) ગિફ્ટ સિટીમાં દેવએક્સ કો સ્પેસ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજીને વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં આઈએફએસસીએના ચેરપર્સન કે. રાજારમણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આઈએફએસસીએ, ઈન્ડિયા આઈએનએક્સ તથા ગિફ્ટ સિટીમાં કાર્યરત સંસ્થાઓના વરિષ્ઠ મહાનુભવોએ પણ…

દેશની નંબર વન કાર કંપનીએ નવરાત્રિના આઠ દિવસમાં 1.65 લાખ કાર વેચી, 42 હજારથી વધુ વાહનોની નિકાસ

મારુતિ સુઝુકીએ ગયા સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં આશરે 1.36 લાખ કાર વેચી હતી, અને નિકાસના આંકડા ઐતિહાસિક હતા. આશ્ચર્યજનક રીતે, મારુતિએ ફક્ત નવરાત્રિના પહેલા આઠ દિવસમાં 1.65 લાખ કાર વેચી હતી. 22 સપ્ટેમ્બરથી ઘટાડેલા GST દર અને તહેવારોની ઓફરને કારણે મારુતિ કારના ભાવમાં ઘટાડો થયો છે નવી દિલ્હી સપ્ટેમ્બર મહિનો નવી કાર ખરીદી માટે ઘણો સારો…

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની એનએફઓ – આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 03 ઓક્ટોબર, 2025થી 17 ઓક્ટોબર, 2025 સુધી ખુલ્લી રહેશે મુખ્ય બાબતો ·       આ સ્કીમ એક ઇક્વિટી સ્કીમ છે જે કોન્ગ્લોમરેટ થીમ પર આધારિત છે ·       આ સ્કીમ વિવિધ સેક્ટર્સ કે ઉદ્યોગોમાં રહેલી કમસે કમ બે લિસ્ટેડ કંપનીઓ ધરાવતા પ્રમોટર સંચાલિત ગ્રુપમાં રોકાણ કરશે ·       ઉદ્યોગ સમૂહો પાસે જંગી નાણાંકીય શક્તિ, નીચી મૂડી પડતર હોય છે અને તેઓ…

હૃદયના ધબકારા સાંભળતાની સાથે જ મોબાઇલ ફોન પર રિપોર્ટઃ ભારતનું પહેલું AI સ્ટેથોસ્કોપ

વિશ્વભરના ડૉકટરો દર્દીઓના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. પરંતુ ભારતમાં, એક AI સ્ટેથોસ્કોપ છે જે હૃદયના ધબકારા સાંભળે છે અને રિપોર્ટ પણ આપે છે નવી દિલ્હી  આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ત્યારે તેઓ હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તેઓ તેના આધારે અંદાજ કાઢે છે અને વધુ તપાસ કરે છે. પરંતુ…

નવરાત્રિના તહેવારમાં રોયલ એનફિલ્ડનો 1.25 લાખ મોટરસાયકલ વેચીને બજાર પર દબદબો

રોયલ એનફિલ્ડે સપ્ટેમ્બરમાં લગભગ 1.25 લાખ મોટરસાયકલ વેચી, જે કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ માસિક આંકડો છે. રોયલ એનફિલ્ડમાં વાર્ષિક ધોરણે 43 ટકાનો વધારો જોવા મળ્યો. ક્લાસિક, બુલેટ અને હન્ટર સહિત અનેક બાઇક માટે નવરાત્રિ દરમિયાન શોરૂમમાં ભારે ધસારો જોવા મળ્યો. નવી દિલ્હી દેશ અને વિશ્વમાં 35૦ સીસીથી 65૦ સીસી સેગમેન્ટમાં સૌથી મોટી ખેલાડી રોયલ એનફિલ્ડે…

વિડાલ હેલ્થ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ HPV વેક્સીનના એક્સેસ પર સહયોગ કર્યો

·         વિડાલ હેલ્થના પ્લેટફોર્મ પર પ્રથમવારનો ડિજિટલ હેલ્થ પ્રોગ્રામ, જે HPV વેક્સીનને વધુ સગવડભર્યું બનાવવા માટે એન્ડ–ટુ–એન્ડ, અનુકૂળ અને કેશલેસ અનુભવ આપશે. ·         આ સહયોગ વિડાલ હેલ્થના પ્રતિરક્ષાત્મક, ડિજિટલ–પ્રથમ હેલ્થકેર પૂરી પાડવાના પ્રયાસોનો એક ભાગ છે. મુંબઈ/પુણે પ્રતિરક્ષાત્મક અને ડિજિટલ-પ્રથમ હેલ્થકેર તરફ એક પગલાના ભાગરૂપે ભારતના બીજા સૌથી મોટા TPA સર્વિસ પ્રોવાઈડર વિડાલ હેલ્થ અને વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક સાયરસ પૂનાવાલા ગ્રૂપનો ભાગ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)પ્રા. લિ. આજે સર્વિકલ કેન્સર પ્રિવેન્શન અને અવેરનેસ માટેના રાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે એક વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે 1 ઓક્ટોબર, 2025થી  વિડાલ હેલ્થનું પ્લેટફોર્મ  HPV વેક્સીન માટે પહેલીવખત એન્ડ-ટુ-એન્ડ એટલે કે તમારા માટે અનુકૂળ અને કેશલેસની સુવિધા પ્રદાન કરશે. તેમાં તમે પસંદ કરેલા સ્થળે ડિજિટલી ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરવાથી માંડીને સંમતિ આપવા અને સર્ટિફિકેશન મેળવવા સુધીની તમામ પ્રોસેસ કોઈ પણ પ્રકારના પેપરવર્ક  વિના સરળતાથી કરી શકશો. આ હેલ્થ પ્રોગ્રામ સમયસર ડોઝ રિમાઇન્ડર્સ,  મોનિટરિંગ અને કાર્યક્ષમ નેટવર્ક મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ સહાયતા પૂરી પાડશે. વિડાલ હેલ્થ બજાજ ફિનસર્વ હેલ્થની 100% સબસિડિયરી છે અને એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જે વિખરાયેલા હેલ્થકેર ડિલિવરી ઇકોસિસ્ટમને એકત્રિત કરે છે અને પ્રિવેન્ટિવથી લઈને પ્રીપેઈડ હેલ્થકેર સુધીના પ્રોડક્ટ્સ અને સર્વિસેસની ઓફર કરે છે.  આ ઉપરાંત તેમાં OPD કેર અને ટેલીમેડિસિનનો પણ સમાવેશ થાય છે. બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું કે, “ભારતમાં હેલ્થકેરનું માળખું એક મૂળભૂત પરિવર્તન અનુભવી રહ્યું છે – બીમારી પછીની પ્રતિક્રિયાત્મક કાળજીમાંથી પ્રતિરક્ષાત્મક કાળજી તરફ, જે અવેરનેસ અને આયુષ્માન ભારત જેવી પરિવર્તનકારી પહેલોથી સંચાલિત છે. બજાજ ફિનસર્વ હેલ્થમાં અમે લોકોને તંદુરસ્ત રહેવા માટે સશક્ત બનાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવીને આ બદલાવને આકાર આપી રહ્યા છીએ, જેના કેન્દ્રમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેનો અમારો સહયોગ અમારા વેક્સિનેશન પ્રોગ્રામ માટેની મજબૂત શરૂઆત દર્શાવે છે. વ્યક્તિગત અને કોર્પોરેટ્સની હેલ્થને પ્રોએક્ટિવ રીતે મેનેજ કરવા માટે ડિજિટલ સુવિધાથી સજ્જ કર્યા છે. આ પહેલથી અમે ફક્ત તેમને લાંબા ગાળાના હેલ્થકેર ખર્ચ ઘટાડવામાં મદદ જ નહીં, પરંતુ રાષ્ટ્રના સતત સુખાકારીમાં યોગદાન પણ આપી રહ્યા છીએ.” સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર,અદાર પૂનાવાલાએ કહ્યું કે, “HPV વેક્સીન સર્વિકલ કેન્સર અટકાવવામાં મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ તેનો પ્રભાવ વધારવા માટે વિશાળ પ્રમાણમાં પ્રાપ્યતા અને લોકોને જાગૃત કરવા મહત્વપૂર્ણ બાબત છે. વિડાલ હેલ્થ સાથેનો અમારો સહયોગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વેક્સીનને વધુ કાર્યક્ષમ રીતે અને વિશાળ સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરે છે.  આવશ્યક વેક્સીનને બનાવવા અને જાહેર આરોગ્યના પરિણામોને સુધારવા માટે આ પહેલ અમારા સતત પ્રયાસોને સમર્થન આપે છે.” વિડાલ હેલ્થકેર સર્વિસીસ લિ.ના વ્હોલ ટાઇમ ડિરેક્ટર, નીથા ઉથૈયાહએ  કહ્યું, “સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેનો સહયોગ આપણા આરોગ્યસંભાળને સર્વસામાન્ય અને સર્વસુલભ બનાવવાના અમારી આ જર્નીમાં મહત્વપૂર્ણ છે. જે પારદર્શક અને પ્રતિરક્ષાત્મક આરોગ્યકાળજી પૂરી પાડવાની સગવડ આપે છે, ઉપરાંત અમારી હાજર સેવાઓ જેમ કે કાર્યક્ષમ ક્લેમ્સ પ્રોસેસિંગ અને વિવિધ વેલનેસ પ્રોગ્રામ્સ સાથે પૂરક બને છે. આ પ્રોગ્રામ દ્વારા અમે ભારતમાં ઊંચા હોસ્પિટલાઈઝેશન અને ખર્ચને ઘટાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ અને આ રીતે કેર ઇકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવીએ છીએ.” આ પહેલ મહત્વપૂર્ણ છે કારણ કે તે હેલ્થકેર પ્રોવાઈડર્સ, વેક્સીન ઉત્પાદકો અને આરોગ્ય સેતુ જેવા રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ્સને એક સાથે લાવે છે, જેથી વધુ મજબૂત અને જોડાયેલ કેર ઇકોસિસ્ટમની રચના કરી શકાય. આ ઉપરાંત, તે વિડાલ હેલ્થના પ્રતિરક્ષાત્મક આરોગ્યકાળજીની સેવાઓને વ્યક્તિગત સ્તરે વિસ્તાર કરે છે. સાથે તે પોતાના આરોગ્ય-કેન્દ્રિત ઉકેલોને પ્રતિરક્ષાત્મક કાળજીની વિશાળ શ્રેણીમાં વિસ્તારી શકે. વિડાલ હેલ્થનું ડિજિટલ પ્લેટફોર્મ હાલમાં ડોક્ટર કન્સલ્ટેશન્સ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, હેલ્થ ચેક-અપ્સ, વેલનેસ પ્રોગ્રામ્સ અને હેલ્થ ફાઇનાન્સિંગ વિકલ્પો ઓફર કરે છે. HPV વેક્સીન  સીધી વિડાલ હેલ્થના ડિજિટલ પ્લેટફોર્મ  પર ઉપલબ્ધ થશે,  જેમાં કોઈ મધ્યસ્થી નહીં અને કોઈ વિલંબ વગર ઉચ્ચ ગુણવત્તાની HPV વેક્સીન મળી રહેશે. આ સાથે પ્લેટફોર્મ ડિજિટલ રજિસ્ટ્રેશન, કેશલેસ ચૂકવણી અને મલ્ટિ-ડોઝ વેક્સિનેશન શેડ્યૂલનું ઓટોમેટિક ટ્રેકિંગની સુવિધા આપે છે. કોર્પોરેટ્સના કર્મચારીઓને વર્ક પ્લેસ પર અથવા વિડાલ  હેલ્થના કોઈપણ પાર્ટનર ક્લિનિકમાં વેક્સિનેશન માટેની સુવિધા રહેશે. સંપૂર્ણ હેલ્થ પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે વપરાશકર્તાઓ માટે પારદર્શક અને સરળ બની રહે, અને તેની કિંમત સસ્તી અને બધા માટે ઉપલબ્ધ હોય.

AU સ્મોલ ફાઇનાન્સ બેંકના’AU હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ સાથે તહેવારોની મોસમની ઉજવણી કરો

પ્રીમિયમ લાભો: AU ivy ગ્રાહકો માટે ₹25,000 ની કિંમતની તાજ એપિક્યોર પ્રિફર્ડ મેમ્બરશિપ અને AU એટર્નિટી ગ્રાહકો માટે ₹7,499 ની કિંમતના મેરિયટ વાઉચર્સ અને એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ જ્વેલરીની ખરીદી પર પુરસ્કારો: જ્વેલરીની ખરીદી પર ₹25,000 સુધીના એમેઝોન વાઉચર્સ ગ્રાન્ડ પ્રાઇઝ: સૌથી વધુ ખર્ચ કરનાર 2 વ્યક્તિઓને ગોવાની કપલ ટ્રીપ (3N/4D) મળશે. ફેસ્ટિવ એસેટ્સ: ગોલ્ડ લોન – પ્રોસેસિંગ ફી…

AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઝેગલ કો-બ્રાન્ડેડ રિટેલની ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ લોન્ચ માટે વ્યૂહાત્મક ભાગીદારી

મુંબઈ ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને એક દાયકામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB) એ આજે ભારતની અગ્રણી ખર્ચ વ્યવસ્થાપન કંપની, ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ જોડાણનો ઉદ્દેશ્ય કો-બ્રાન્ડેડ રિટેલ ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ પ્રોગ્રામ શરૂ કરવાનો છે, જે એક…

જિયો પેમેન્ટ બેન્ક રજૂ કરે છે સેવિંગ્સ પ્રો; ગ્રાહકો સરપ્લસ ફંડ પર 6.5%* સુધીનું વળતર મેળવી શકશે

ગ્રાહકો જિયોફાઇનાન્સ એપ દ્વારા સીધા જ ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ^ના ‘ગ્રોથ’ પ્લાન્સમાં સરપ્લસ સેવિંગ્સનું જાતે જ રોકાણ કરીને તેમની આઇડલ લિક્વિડિટી પર વધુ વળતર મેળવી શકે છે મુંબઈ આ ક્ષેત્રમાં સૌપ્રથમ પહેલના ભાગરૂપે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની પેટાકંપની  જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડે આજે ‘સેવિંગ્સ પ્રો’ના લોન્ચની જાહેરાત કરી છે. આ એક નવીન સુવિધા છે જે ગ્રાહકોને…

બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડે 22મી વર્ષગાંઠ મનાવી, રૂ. 2,900 કરોડની એયુએમનો માઇલસ્ટોન વટાવ્યો

મુંબઈ બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડ નોંધપાત્ર બેવડા સીમાચિહ્ન સાથે આ સપ્ટેમ્બરમાં તેની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,900 કરોડનો આંક વટાવી ચૂકી છે. પ્રારંભ થયો ત્યારથી આ ફંડે સાતત્યપૂર્ણ પર્ફોર્મન્સનો મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપ્યો છે અને લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરીને રોકાણકારો…

ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે ત્રીજી વર્ષગાંઠ ઉજવી, એયુએમ રૂ. 2,700 કરોડને પાર થઈ

મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની ઓપન એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન હાઇબ્રિડ સ્કીમ ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ સાથે તેણે રૂ. 2,700 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) હાંસલ કર્યાનો બીજો સીમાચિહ્ન પણ મેળવ્યો છે. સપ્ટેમ્બર, 2022માં લોન્ચ થયેલા આ ફંડે 29 ઓગસ્ટ, 2025ના રોજ 12.54 ટકાના સીએજીઆરથી વળતર મેળવ્યું છે જેની…

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ ઓએનડીસી નેટવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સાયબ્રિલા સાથે ભાગીદારી કરી

મુંબઈ પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) નેટવર્ક સાથે તેના ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક પહેલ ઓએનડીસી નેટવર્કના ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાયબ્રિલાના મજબૂત બેકેન્ડ પ્લેટફોર્મનો લાભ લઈને સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની એક્સેસ વિસ્તારવા પીજીઆઈએમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીજીઆઈએમ ઈન્ડિયાનું ઇન્ટિગ્રેશન…