દેશના 50 વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી બેન્કોએ 87295 કરોડ લેવાના નિકળે છે

ટોચના ડિફોલ્ટર્સમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલ જેવા નામ સામેલ નવી દિલ્હીદેશની બેન્કોને કરોડો-અબજોનો ચૂનો લગાવી ફરાર થઈ જનારા લોનધારકોની યાદી લાંબી છે. આ મામલે નાણા મંત્રાલય વતી ટોચના 50 વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર કરવામાં આવી હતી. આ લોકો પર તમામ બેંકોના 87295 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. તેમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી…

સેન્સેક્સમાં 542 અને નિફ્ટીમાં 145 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ફાર્મા, હેલ્થકેર અને મીડિયા સેક્ટરના શેરોને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈઆ અઠવાડિયે, સતત બીજું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયું છે. યુરોપીયન બજારો ખુલ્યા બાદ ફરી એકવાર ભારતીય બજારોમાં બપોર બાદ ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 800 ની આસપાસ અને નિફ્ટી 230 પોઈન્ટ…

બિટ્સ લૉ સ્કૂલના ફાઉન્ડિંગ ક્લાસમાં ટોચની સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં 74% મહિલાઓ

મુંબઈ પ્રતિષ્ઠિત સંસ્થાન બિટ્સ પિલાનીના નેજા હેઠળ મુંબઈમાં નવા યુગની લૉ સ્કૂલ, બિટ્સ લૉ સ્કૂલે આજે તેના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત તેના પાંચ વર્ષના સંકલિત ડિગ્રી પ્રોગ્રામ માટે 120 વિદ્યાર્થીઓના ફાઉન્ડિંગ ક્લાસ સાથે કરી હતી, જેમાંથી 74% મહિલાઓ છે. તેના બીએ એલએલબી (ઓનર્સ) અને બીબીએ એલએલબી (ઓનર્સ) ફુલ-ટાઇમ રેસિડેન્શિયલ પ્રોગ્રામ્સમાં બંનેમાં પ્રત્યેક 60 વિદ્યાર્થીઓ નોંધાયેલા…

કોલેજોમાં એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનું શિક્ષણ અપાશે

શરૂઆતમાં ગુજરાત કોમર્સ કોલેજ, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ ઈવનીંગ કોલેજ, આર. સી કોલેજ, કે.કે.શાસ્ત્રી કોમર્સ કોલેજ, અને ગર્વમેન્ટ કોમર્સ કોલેજ-ગાંધીનગરમાં આ કોર્સ શરૂ કરાશે અમદાવાદગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી કોમર્સ કોલેજો અને 170 કોમર્સ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ્સ માટે સર્ટિફિકેટ ઇન એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનાં વોકેશનલ કોર્સ માટે આઈસીએઆઈ દ્વારા તાલીમબધ્ધ ફેકલ્ટી સપોર્ટ…

લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર સરકારનો પ્રતિબંધ

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી વસ્તુઓ પર મોટો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) અનુસાર, સરકારે લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર…

સાયબર ફ્રોડમાં બેંકોએ ગ્રાહકને તરત નાણાં પરત કરવા જોઈએ

બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરાયેલા નાણાં પરત કરવાની તેમની જવાબદારી સ્વીકારે નવી દિલ્હીસાયબર ફ્રોડમાં, ગ્રાહકોના ખાતામાંથી કપાયેલા પૈસા તેમની સંબંધિત બેંકો અને નાણાકીય સંસ્થાઓને જાતે અને તરત જ પરત કરવા જોઈએ. નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ આ ભલામણ કરી છે. ભાજપના સાંસદ જયંત સિન્હાની આગેવાની હેઠળની સ્થાયી સમિતિએ…

એલએન્ડટી ફાઇનાન્સે કામગીરીના પ્રથમ વર્ષમાં ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું

અમદાવાદ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક અને નાના તથા મધ્યમ કદના સાહસો (એસએમઈ)ના વિકાસને ટેકો આપતી એલએન્ડટી ફાઇનાન્સે (એલટીએફ) પ્રથમ વખત રૂ. 436 કરોડની એસએમઈ લોનનું વિતરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2022ના રોજ કંપનીએ ગુજરાતમાં એસએમઈ ફાયનાન્સ બિઝનેસની શરૂઆત કરી હતી. આ લોન કંપનીના ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, નવીનતા લાવવા અને ગુજરાત…

અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ થતાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોને 3.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

સેન્સેક્સમાં 676, નિફ્ટીમાં 207 પોઈન્ટનો ઘટાડો, ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ એએએ થી ઘટાડીને એએ+ કરતા ભારત સહિત એશિયન-યુરોપિયન બજારોમાં ભારે કડાકો મુંબઈભારતીય શેર બજારમાં આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના…

સેન્સેક્સમાં 68 અને નિફ્ટીમાં 59 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ રૂ. 306.89 લાખ કરોડ થઈ, સોમવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે બીએસએઈ માર્કેટ કેપ રૂ. 306.62 લાખ કરોડ હતું મુંબઈઓગસ્ટ મહિનાના પ્રથમ અને સપ્તાહનો બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો હતો. વોલેટાલિટીના કારણે આજે ભારતીય શેરબજાર સાધારણ ઘટાડા સાથે બંધ થયું હતું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ રૂ. 306.89 લાખ…

એલપીજીના કોમર્સિયલ સિલેન્ડરના ભાવમાં 99.75 રૂપિયાનો ઘટાડો

જુલાઈમાં ઓઈલ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો નવી દિલ્હીઓઈલ કંપનીઓએ આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પહોંચી ગઈ છે.ઓઈલ કંપનીઓ દર મહિનાની…

ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન 1600 રૂપિયાનો વધારો

અગાઉ 15 જુલાઈએ સરકારે ફરીથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો, 1લી ઓગસ્ટથી અમલ નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજથી ઓઈલ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પર એસએઈડી (સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી) વિન્ડફોલ ટેક્સ 1600 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4250 રૂપિયા પ્રતિ ટન કર્યો…

લેટ ફી સાથે રિટર્ન ફાઈલ કરતા સમયે નવી-જૂની સિસ્ટમનું ધ્યાન જરૂરી

નાણાકીય વર્ષ 2022-23 માટે તેમની કમાણી જાહેર કરી નથી, તો લોકો હવે લેટ ફી ભરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે નવી દિલ્હીઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહી ગયું છે, તો ફિકર નોટ…અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ ખાસ કામની વાત. કોઈ કામકાજમાં અટવાયેલાં હોવાને કારણે જો તમારે પણ આઈટીઆર ફાઈલ કરવાનું રહી ગયું…

ક્રાફ્ટેડ વુમનવેર બ્રાન્ડ Encrustd AJIO સાથે એક્સક્લુઝિવ બની

● આ બ્રાન્ડ તેના ઉત્કૃષ્ટ પશ્ચિમી ડિઝાઇનર સંગ્રહ માટે જાણીતી છે ● Encrustd ની ટોચની શ્રેણીઓમાં ટોપવેર, બોટમવેર, ફૂટવેર અને બેગનો સમાવેશ થાય છે ● આ બ્રાંડ ટૂંક સમયમાં એક આકર્ષક નવું વેકેશન-પ્રેરિત સંગ્રહ લોન્ચ કરશે મુંબઈ પ્રખ્યાત ફેશન ગુરુ દીપા ચિકરમાનેના મગજની ઉપજ Encrustd જેવી ફેશન ક્રાંતિના સાક્ષી બનવા માટે તૈયાર રહો, જે હવે…

વિરાટ કોહલી ડ્યુરોફ્લેક્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેની પ્રથમ કેમ્પેઈનમાં ગ્રેટ સ્લીપ હેલ્થ ટિપ આપી

નવી કેમ્પેઈન #Great Health માટે #Great Sleepના 8 કલાક આપતી ડિ-સ્ટ્રેસ ટેકનોલોજી સાથે નિર્મિત એનર્જાઈઝ મેટ્રેસ રેન્જને પ્રમોટ કર્યું ભારતની અગ્રણી સ્લીપ સોલ્યુશન્સ પ્રદાતા ડ્યુરોફ્લેક્સ દ્વારા તેમની એનર્જાઈઝ મેટ્રેસ રેન્જને ચમકાવતી રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી સાથે તેમની પ્રથમ કેમ્પેઈન લોન્ચ કરી છે. આ કેમ્પેઈનનું લક્ષ્ય ગુણવત્તાયુક્ત નિદ્રાને પ્રમોટ કરવાનું અને સ્વાસ્થ્યમાં દીર્ઘાયુષ્યની ખાતરી રાખવા…

બ્રૂકફિલ્ડે ઓસ્ટ્રેલિયામાં ઓનશોર રિન્યુએબલ પાવર અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ કર્યા

મુંબઈ બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે ફોર્ચ્યુન 500 કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાના ઊર્જા ક્ષેત્રના પરિવર્તનને વેગ આપવા અને જોખમોને દૂર કરવાનો છે તથા તેને સ્થાનિક રીતે સ્વચ્છ ઊર્જાના સાધનો જેમ…

એકદમ નવી જિયોબૂક આવી ગઈ – ભારતની પહેલી લર્નિંગ બૂક

પાંચ ઓગસ્ટ 2023થી જિયોબૂકનું વેચાણ શરૂ થશેરિલાયન્સ ડિજિટલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર અથવા એમેઝોન.ઇન પરથી ખરીદોરિલાયન્સ રિટેલ એકદમ નવા સ્વરૂપે જિયોબૂક લાવી રહ્યું છે, આ એક ક્રાંતિકારી લર્નિંગ બૂક છે, જે તમામ વય જૂથોના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેની અદ્યતન જિયોઓએસ ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાઇલિશ ડિઝાઇન અને હંમેશા-કનેક્ટેડ ફીચર્સ સાથે…

ચાર વર્ષ બાદ જેટ એરવેઝને ઓપરેટર સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું

ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો નવી દિલ્હીજેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ દ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે.આ અંગે ખુશી વ્યક્ત કરતા, જેટ એરવેઝને…

છ વર્ષમાં 27,426 કરોડની જીએસટીની ચોરી, રિકવરી માત્ર 922 કરોડ

મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશનના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ નવી દિલ્હીગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના 6 વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં 5,070 જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (પાન) અને આધારકાર્ડ (આધાર)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ 5,000…

ભારતની માથાદીઠ આવક 2030 સુધીમાં 4000 ડોલર પર પહોંચશે

છેલ્લા 20 વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં ઝડપથી વધારો, 2001માં તે 460 ડોલર હતી, જે વધીને 2011માં 1,413 ડોલર અને 2021માં 2,150 ડોલર થઇ નવી દિલ્હીભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ્વારા એવું પણ સામે…

ભારતીય કંપનીઓ વિદેશી સ્ટોક એક્સચેન્જ-આઈએફએસસી પર સીધી લિસ્ટેડ થઈ શકશે

આ નિર્ણય બાદ ભારતીય કંપનીઓ વિદેશમાં જુદા જુદા સ્ટોક માર્કેટ પર પોતાના શેરને લીસ્ટેડ કરવાની સાથે ભંડોળ પણ એકત્ર કરી શકશે નવી દિલ્હીનાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ફરી ભારતીયોને મોટી ભેટ આપી છે. જો તમે પણ ભારતમાં બિઝનેસ કરી રહ્યા છો અને પોતાની કંપની છે તો તમારા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સીતારમણે કહ્યું કે,…