Bank of Baroda Champions People-First Leadership at the ‘Leadership in Action’ Meet with Sachin Tendulkar

Mumbai, Bank of Baroda, India’s International Bank, hosted Leadership in Action, a leadership meet with its Global Brand Ambassador, Mr. Sachin Tendulkar, focused on leadership excellence, employee engagement and recognising top performers across regions. The event brought together the Bank’s Board of Directors and senior leadership from its corporate office and across zones. The programme began…

બજેટ આંકડાઓનો દસ્તાવેજ નથી, પણ દેશના વિકાસની દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ સાધન છેઃ ડૉ. મુકેશ પટેલ

ગાંધીનગર ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે NSS સેલ દ્વારા “Budget Talk @ Campus – યુનિયન બજેટ 2026” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કેન્દ્રીય બજેટ અંગે જાગૃતિ લાવવા તથા તેના સામાજિક-આર્થિક પ્રભાવોની સમજ વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સંસ્થાના માનનીય કુલપતિ ડૉ. મુકેશપટેલ, કુલસચિવ ડૉ. અનિલકુમાર વરસાત, ડાયરેક્ટર, સેન્ટર ઓફ…

જિયોફાઇનાન્સ એપ દ્વારા વિવિધ બેંકો NBFCs દ્વારા  ઓફર કરાતી ફિક્સ્ડ ડિપોઝિટ માટેનું પ્લેટફોર્મ લોન્ચ 

યુઝર્સ જિયોફાઇનાન્સ એપ દ્વારા એક જ પ્લેટફોર્મ પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરી શકે છે, તેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છે મુંબઈ જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે. આ સુવિધા યુઝર્સને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા આકર્ષક વ્યાજ દરો પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવાની અને તેમાં સરળતાથી રોકાણ કરવાની સુવિધા આપે છે. જિયોફાઇનાન્સ એપ દ્વારા એફડી કરવાના મુખ્ય ફાયદાઓ આ મુજબ છે: એફડી પ્રોવાઇડર્સની વિશાળ શ્રેણીઃઆ સુવિધા યુઝર્સને યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક અને મહિન્દ્રા ફાયનાન્સ સહિત અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવામાં મદદ કરે છે. નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યાજ દર અને સમયગાળા મુજબ ફિલ્ટર્સની સુવિધા પણ આપવામાં આવી છે. સ્પર્ધાત્મક વ્યાજ દરોનો લાભ:વાર્ષિક 8.15 ટકા* સુધીના વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે, જેમાં સ્મોલ ફાયનાન્સ બેંકો અને NBFCsના વધુ વળતર આપતા વિકલ્પોનો સમાવેશ થાય છે. સરળ અને સુરક્ષિત ડિજિટલ બૂકિંગ:કોઈપણ હસ્તક્ષેપ વગર, મિનિટોમાં એફડી બૂક કરવા માટેની સંપૂર્ણ ડિજિટલ ‘એન્ડ-ટુ-એન્ડ’ પ્રક્રિયા પૂરી પાડે છે. વધુ સારા આયોજન માટે પારદર્શક માહિતી:યુઝર્સ ટેન્યોર, ટેક્સની લાગુ પડતી શરતો, લોક-ઇન પિરિયડ અને સમય મર્યાદા પહેલા નાણાં ઉપાડવા (પ્રિમેચ્યોર વિડ્રોઅલ) સંબંધિત નિયમો અને શરતોની વિગતો જોઈ શકે છે. કોન્સોલિડેટેડ એફડી ટ્રેકિંગ:આ એપ ચાલુ અને બંધ થયેલી એફડી પર દેખરેખ રાખવા માટે એક વ્યાપક ડેશબોર્ડ પૂરું પાડે છે, જેમાં વળતર, પાકતી મુદત અને રિન્યુઅલ માટેના રિમાઇન્ડર્સને ટ્રેક કરવાની સુવિધા સામેલ છે. આ લોન્ચ પ્રસંગે જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુરભે એસ. શર્માએ જણાવ્યું હતું કે, “વિવિધ સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી એફડીનો આ વિશાળ વિકલ્પ એ યુઝર્સને તેમના જીવનના લક્ષ્યો મુજબ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વકના નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો અમારો એક પ્રયાસ છે. ભારતમાં એફડી બચત માટેનો એક લોકપ્રિય વિકલ્પ રહ્યો છે, તેમ છતાં યુઝર્સને અવારનવાર વિવિધ સંસ્થાઓની એફડી વચ્ચે સરખામણી કરવામાં, વ્યાજદરો સમજવામાં અથવા અલગ–અલગ પ્લેટફોર્મ પર તેમની ડિપોઝિટને ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હોય છે. અમે એફડી શોધવા, સરખામણી કરવા, બૂક કરવા અને તેને ટ્રેક કરવા માટે એક સરળ અને પારદર્શક એન્ડ–ટુ–એન્ડ ડિજિટલ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવીને આ અડચણોને દૂર કરી રહ્યા છીએ.” જિયોફાઇનાન્સ એપ પર ફિક્સ્ડ ડિપોઝિટની આ સુવિધા બ્લોસ્ટેમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે એક બીટુબી બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ બેંકો અને NBFCs સાથે બિઝનેસ કોરસપોન્ડન્ટ અને/અથવા ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડર તરીકે જોડાયેલું છે. એફડીના વિવિધ વિકલ્પો જાણવા માટે, યુઝર્સ જિયોફાઇનાન્સ એપ ડાઉનલોડ કરી શકે છે, એપના હોમ પેજ પર જઈને ‘ફિક્સ્ડ ડિપોઝિટ્સ’ સેક્શનમાં જઈ શકે છે અને એફડી બૂકિંગ પૂર્ણ કરવા માટે થોડા સરળ સ્ટેપ્સને અનુસરી શકે છે.

Bank of Baroda hosts All India Public Sector Carrom Tournament 2025-26

Vadodara Bank of Baroda, India’s International Bank, in collaboration with ‘All India Public Sector Sports Control Board’ (AIPSSCB) is hosting the All India Public Sector Carrom Tournament 2025-26 at Vadodara, Gujarat from 9th to 11th February 2026. Ten Public Sector Organizations are participating in the tournament, featuring around 18 international players and several national players, including the reigning Men’s Singles Carrom…

International and Indian education experts share insights and innovations at Reliance Foundation’s ‘Building Flourishing Futures’ convening on Early Childhood and Primary Education

“Children flourish when they feel cared for, warm, safe, valued and supported,” said Ms Isha Ambani about Reliance Foundation’s convening. ·        250+ education practitioners, including Anganwadi educators and practitioners from India and globally, shared insights and innovations at the event. ·        A publication, ‘Pedagogies of Play: Innovations in Early Childhood Education’, showcasing experiences from across 10 organisations,…

RELIANCE CONSUMER PRODUCTS ACQUIRES TAMIL NADU’S SOUTHERN HEALTH FOODS

ADDS MANNA TO ITS HEALTH FOOD OFFERINGS Bengaluru Reliance Consumer Products Limited (RCPL), the FMCG arm of Reliance Industries Limited, has acquired leading health foods maker from Tamil Nadu – Southern Health Foods Private Limited. The company, represented by its flagship brand Manna, is a leading manufacturer of wide-ranging healthy foods for well over two decades. The addition of Manna…

ચાંદીના ભાવ અડધા થઈ ગયા! સોનામાં 22% થી વધુનો ઘટાડો થયો

આઠ દિવસમાં સોના , ચાંદી અને તાંબાના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે . MCX પર 29 જાન્યુઆરીએ સોનું , ચાંદી અને તાંબાના ભાવ ટોચ પર પહોંચ્યા હતા . ત્યારથી, ચાંદીના ભાવમાં 45 ટકાથી વધુનો ઘટાડો થયો છે . સોનામાં 22 ટકા અને તાંબામાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો છે એસવીએન,મુંબઈ સોના અને ચાંદીના ભાવ કેટલા…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ઓસ્ટ્રેલિયાની નેક્સબાના સ્થાપક- ગૂડનેસ ગ્રૂપમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

આ સોદા થકી RCPL વધુ એક મુખ્ય વૈશ્વિક બજાર એવા ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરશે બેંગલુરુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) ઓસ્ટ્રેલિયાના લોકપ્રિય ‘બેટર-ફોર-યુ’ બેવરેજ બિઝનેસ ગૂડનેસ ગ્રૂપ ગ્લોબલ પ્રા. લિ.માં (GGG) બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ ઐતિહાસિક સોદાને પગલે ઓસ્ટ્રેલિયાના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટમાં RCPLનો પ્રવેશ અંકિત થયો છે, અને તે જ સમયે કંપની ‘કિફાયતી કિંમતે વૈશ્વિક ગુણવત્તા’ પૂરી પાડવાની પોતાની…

લોન રિકવરી એજન્ટો હેરાન કરી શકશે નહીં , RBI એ કડક નિયમો કર્યા

RBI ના નવા નિયમો: ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે ઘણા નિયમો પ્રસ્તાવિત કર્યા છે. આ નિયમો બેંકિંગ છેતરપિંડી અને લોન વસૂલાત એજન્ટો સાથે સંબંધિત છે એસવીએન,નવી દિલ્હી  જો કોઈ લોન રિકવરી એજન્ટ ગ્રાહકોને તેમના પૈસા વસૂલવા માટે હેરાન કરશે, તો તેઓ મુશ્કેલીમાં મુકાશે. ભારતીય રિઝર્વ બેંક ( RBI) એ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે એક…

ભારતના ઇતિહાસમાં પહેલી વાર , એક વર્ષમાં 5 વેપાર સોદા , વૈશ્વિક GDP માં 50% થી વધુ યોગદાન

ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર કરારની જાહેરાત કરીને આર્થિક ઇતિહાસ રચ્યો છે. વિશ્વના અડધાથી વધુ GDP સાથે , તે એક એવા વેપાર કરારમાં જોડાયું છે જે વૈશ્વિક વેપારના ત્રીજા ભાગથી વધુ હિસ્સો ધરાવે છે એસવીએન,નવી દિલ્હી  ભારતના આર્થિક ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે દેશે થોડા દિવસોમાં બે મોટા વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે….

ચાંદી ₹100000થી વધુ સસ્તી થઈ, ચાંદી 3 લાખથી ઓછી અને સોનું 1.50 લાખથી ઓછી કિંમતે

સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શુક્રવારે ચાંદી 1 લાખ રૂપિયાથી વધુ સસ્તું થયું. શું આ સમય તેને ખરીદવાનો યોગ્ય છે ? એસવીએન,મુંબઈ જેનો ડર હતો , તે જ થયું. શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં થયેલા વધારાને પાવર બ્રેક લાગી હતી. માત્ર તેને બ્રેક લાગી જ નહીં , પરંતુ તેની ગતિ પણ પલટી ગઈ….

રિલાયન્સ ફાઉન્ડેશનનું કૌશલ્યવર્ધન પહેલમાં સીમાચિહ્ન : 3 લાખથી વધુનું કૌશલ્યવર્ધન, 1.8 લાખને રોજગાર

·        મુંબઈમાં ’21સ્ટ સેન્ચુરી સ્કીલ કોન્ક્લેવ‘માં યુવાનોને નોકરી અપાવનારા કૌશલ્યવર્ધન માટેના માર્ગોને અમલી બનાવવા પર મલ્ટિ-સ્ટેકહોલ્ડરની ચર્ચાઓનું આયોજન., ભારતના તમામ રાજ્યોમાંથી રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલોમાં જોડાયેલા 40+ પ્રેરણાદાયી યુવાનોનું કૌશલ્યવર્ધન સફર અને વ્યાવસાયિક સફળતા માટે સન્માન કરાયું મુંબઈ, આ સપ્તાહે 21સ્ટ સેન્ચુરી સ્કીલ કોન્ક્લેવમાં, રિલાયન્સ ફાઉન્ડેશને 12 લાખથી વધુ લોકો સુધી પહોંચવાનો એક સીમાચિહ્ન સર કર્યું છે, જેમાંથી 3 લાખથી વધુ યુવાનોનું કૌશલ્યવર્ધન કરાયું છે અને 1.8 લાખથી વધુ…

સરકાર પાસે ₹3 ટ્રિલિયન ક્યાંથી આવશે ? અર્થશાસ્ત્રીઓ આ વાત પર ધ્યાન આપી રહ્યા છે

 સરકારને 2026-27 નાણાકીય વર્ષમાં ડિવિડન્ડના રૂપમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી નોંધપાત્ર રકમ મળવાની તૈયારી છે . આ વિદેશી વિનિમય બજારમાં કમાણી અને રોકાણો પર સારા વળતર દ્વારા શક્ય બનશે. અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે આ રકમ ગયા વર્ષ કરતા વધુ હશે. આ સરકારી આવકમાં નોંધપાત્ર વધારો કરશે એસવીએન,નવી દિલ્હી  સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)…

ભારતમાં દર મહિને લાખો લોકો આ 5 મોટરસાઇકલ ખરીદે છે , 72 હજાર રૂપિયાની કિંમતની બાઇક સૌથી વધુ વેચાતી બાઇક છે

ભારતમાં 5 સૌથી વધુ વેચાતી મોટરસાઇકલની યાદીમાં, હીરો સ્પ્લેન્ડર પ્રથમ સ્થાને છે અને તેના પછી હોન્ડા શાઇન , બજાજ પલ્સર , હીરો એચએફ ડિલક્સ અને ટીવીએસ અપાચે આવે છે એસવીએન,નવી દિલ્હી ભારતીય બજારમાં દર મહિને લાખો નવી મોટરસાઇકલ વેચાય છે અને લોકો કોમ્યુટર બાઇકને વધુ પસંદ કરે છે. હવે જ્યારે આપણે બાઇક વિશે વાત કરી…

ભારત સરકારે એલોન મસ્કની અરજી રદ કરી , જાણો શું છે જેન 2 , જે પાસ થાત તો, અવકાશથી સીધા ફોન પર સિગ્નલ લાવત ?

એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ કનેક્ટિવિટી માટે નવી મંજૂરી મળી નથી. ભારતીય અવકાશ નિયમનકાર ઈન-સ્પેસ અમેરિકાએ કંપનીની જેન 2 અરજીને નકારી કાઢી હતી . કંપનીને પરંપરાગત બ્રોડબેન્ડ માટે જેન 1 મંજૂરી મળી ગઈ છે નવી દિલ્હી ભારતમાં સ્ટારલિંક :ઈન સ્પેસ દ્વારા ભારતમાં તેની નવી ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ (ડી2ડી) કનેક્ટિવિટી જેવી ટેકનોલોજી લાવવા માટે એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ…

ટ્રમ્પે ભારત સાથે વેપાર સોદાના સંકેત આપતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 397 પોઈન્ટનો ઉછાળો

સતત ત્રણ દિવસના ઘટાડા બાદ, આજે શેરબજાર વધારા સાથે ખુલ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર સોદા પર સકારાત્મક સંકેતો આપ્યા છે. આના કારણે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ વધ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે નવી દિલ્હી સતત ત્રણ દિવસના ઘટાડા બાદ, શેરબજાર આજે…

કામકાજના પાંચ દિવસની માગને લઈને 27 જાન્યુઆરીએ બેન્કોના આઠ લાખ કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ

અમદાવાદ દેશના નવ બેન્ક કર્મચારી યુનિયનો દ્વારા બેન્કોના કામકાજના પાંચ દિવસ કરવાની તેમની પડતર માગણીને લઈને 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો તથા સહકારી બેંકોમાં કાર્યરત અંદાજે 8| લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. 2023માં ભલામણ કરાઈ હતી બેંકિંગ ક્ષેત્રમાં 5દિવસીય…

Reliance Digital’s Digital India Sale Unleashes Massive Deals, Discounts, Cashbacks & More

Now is the perfect time to upgrade your tech and lifestyle, with unbeatable deals available till 26th January 2026 Mumbai Reliance Digital has announced the return of its much-loved Digital India Sale, bringing consumers a power-packed lineup of offers across electronics and home appliances. Starting today through January 26, 2026, customers can enjoy exceptional savings with up…

સોનાના ભાવ આસમાને પહોંચતા, RBI એ ખરીદી બંધ કરી દીધી! રિઝર્વ બેંક પાસે હાલમાં કેટલું સોનું છે?

સોનાના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, રિઝર્વ બેંકે તેની સોનાની ખરીદી ઘટાડી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ગયા વર્ષે રિઝર્વ બેંકની સોનાની ખરીદીમાં 94 ટકાનો ઘટાડો થયો હતો, આરબીઆઈની સોનાની ખરીદી 8 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ મુંબઈ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.5 લાખને વટાવી ગયો છે. ગયા વર્ષથી તેની કિંમતમાં તીવ્ર વધારો…