વિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો

એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ 662 અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું જે ડો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે વોશિંગ્ટનવિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં 10 ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે. આ સમયગાળા દરમિયાન એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ…

બેન્કના કોઈ પણ કાર્ડને તમામ નેટવર્ક પર છૂટની વિચારણા

રિઝર્વ બેંક દેશમાં રુપે કાર્ડને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લાવી રહી હોવાનું અનુમાન નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. બેંકે એક સર્ક્યુલર દ્વારા આ જાણકારી આપી હતી. આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ…

સેન્સેક્સ, નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ; એમએન્ડએમના શેરમાં 5%નો ઉછાળો

સેન્સેક્સ 340 પોઈન્ટ વધીને 65,833ની રેકોર્ડ સપાટીએ, નિફ્ટી 99 પોઈન્ટ ઊછળીને 19497ની સપાટીએ પહોંચ્યો, ટાટા મોટર્સના શેરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી મુંબઈબુધવારની નબળાઈને પાછળ છોડીને સ્થાનિક શેરબજાર ગુરુવારે ફરી એકવાર નવી ઊંચાઈને સ્પર્શ્યું. દિવસના કારોબાર દરમિયાન બીએસઈ સેન્સેક્સ 65,832.98 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટીએ 19,500 ની સપાટી વટાવી…

સેન્સેક્સ 33 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 9.50 પોઈન્ટનો વધારો

સ્થાનિક શેરબજારમાં છેલ્લા પાંચ સત્રોની તેજીનો આજે અંત આવ્યો, વૈશ્વિક બજારમાં નબળાઈ વચ્ચે વૃદ્ધિની પ્રક્રિયા અટકી ગઈ મુંબઈ સ્થાનિક શેરબજારો આજે સપાટ બંધ રહ્યા હતા. આ રીતે શેરબજારમાં છેલ્લા પાંચ સેશનથી ચાલી રહેલી તોફાની તેજીનો આજે અંત આવ્યો હતો. બીએસઈસેન્સેક્સ 33.01 પોઈન્ટ એટલે કે 0.05 ટકાના ઘટાડા સાથે 65,446.04 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ…

ટૂંકમાં કેન્દ્રીય કર્મીઓના એચઆરએમાં ત્રણ ટકાના વધારાની શક્યતા

એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે નવી દિલ્હી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે સરકાર જલદીએચઆરએએટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકાનો વધારો કરી શકે છે. એચઆરએને જુલાઈ 2021માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું. એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે. જુલાઈ મહિનાની…

શેરબજારની વિક્રમી આગેકૂચ જારી, બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવા શિખરે

સેન્સેક્સમાં 274 પોઈન્ટનો ઊછાળો, નિફ્ટી 19400ના સ્તર નજીક પહોંચ્યો, એનબીએફસી સેક્ટરની કંપનીઓના શેરોમાં તેજી, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો મુંબઈ ભારતીય સ્થાનિક શેરબજારમાં મંગળવારે સવારથી જ તેજી જોવા મળી હતી, જે બજાર બંધ થયા પછી પણ ચાલુ રહી હતી. સેન્સેક્સ સતત 5માં દિવસે વધતો રહ્યો અને 274 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો. જ્યારે નિફ્ટી…

‘જિયો ભારત’ ફોન પ્લેટફોર્મ સાથે જિયોએ તેના ‘2જી-મુક્ત ભારત’ વિઝનને વેગવંતુ બનાવ્યું

બીટા ટ્રાયલઃ કિંમતઃ મુંબઈ જ્યારે ભારત પરિવર્તનશીલ જિયો ટ્રુ 5G નેટવર્ક સાથે એક તરફ 5G ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે સમાજનો એક વર્ગ એવો છે જે સંપૂર્ણ રીતે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવામાં અસમર્થ છે. ભારતમાં હજુ પણ 25 કરોડ મોબાઈલ ગ્રાહકો 2G યુગમાં ફીચર ફોન સાથે ફસાયેલા છે. આ ફીચર ફોન ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે ટેક્નોલોજીનો ઉપયોગ એ…

હવે એસજીએક્સ નિફ્ટી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે

ગિફ્ટ નિફ્ટી હેઠળ બે ટ્રેડિંગ સેશન નક્કી કરવામાં આવ્યા, આ ફેરફારના અમલીકરણ સાથે, એસજીએક્સ નિફ્ટી પર ટ્રેડિંગ બંધ અમદાવાદભારતમાં વૈશ્વિક વેપારમાં આજથી કેટલાક મોટો ફેરફાર થઈ રહ્યા છે. હવે એસજીએક્સ નિફ્ટી, જે શેરબજારની શરૂઆતનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે જાણીતું છે, તેને નવા નામ ગિફ્ટ નિફ્ટી તરીકે નામનામાં મેળવશે. આજથી શરૂ થયેલા ગિફ્ટ નિફ્ટીના વેપારની વાત…

સેન્સેક્સ 487 પોઈન્ટના ઉછાળા સાથે બંધ; મેટલ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ચમક્યા

સેન્સેક્સ પહેલીવાર 65000 ની ઉપર બંધ, , એનએસઈ નિફ્ટી 133.50 પોઈન્ટ એટલે કે 0.7%ના વધારા સાથે 19,322.55 પોઈન્ટના સ્તરે બંધ થયો મુંબઈમેટલ, ઓઇલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે સોમવારે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 486.49 પોઈન્ટ એટલે કે 0.75 ટકાના વધારા સાથે 65,205.05 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આ રીતે…

ડોમિનોઝે ન્યુ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કર્યા

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં અત્યાધુનિક ફૂડ પ્રોસેસિંગ પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી અમદાવાદ ભારતની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ (એનએસઇ, બીએસઇ: જ્યુબ્લફૂડ)એ આજે ગુજરાતમાં ન્યુ રાગી સુપર ક્રસ્ટ પિત્ઝા લોન્ચ કર્યા છે. ભારતના કૃષિ ઉદ્યોગમાં ગુજરાત રાજ્યનું આગવું પ્રદાન છે અને રાજ્યએ જાડા કે બરછટ ધાનના ઉત્પાદન અને તેને પ્રોત્સાહન આપવામાં…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

મુંબઈ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્ત રીતે ઈન્સ્યોરન્સ સોલ્યુશન ‘iShield’ લોન્ચ કર્યું છે, જે ગ્રાહકોને આરોગ્ય અને જીવન વીમો બંને પ્રદાન કરશે. iShield ગ્રાહકોને તબીબી સારવાર માટે જરૂરી ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત, તે પોલિસીધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં પરિવારને લમ્પસમ રકમ પણ આપશે. આરોગ્ય વીમા ઘટક હોસ્પિટલમાં દાખલ…

શેરબજારમાં બુલેટ તેજી, સેન્સેક્સ 803 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું રોકાણ જાળવી રાખવા અને અન્ય કારણોસર શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે મુંબઈ સ્થાનિક શેરબજારમાં તેજી શુક્રવારે સતત ત્રીજા સત્રમાં ચાલુ રહી હતી અને બેન્ચમાર્ક સૂચકાંકો 1 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈસેન્સેક્સ 803.14 પોઈન્ટ એટલે કે 1.26%ના વધારા સાથે 64,718.56 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે…

એચડીએફસી બેન્ક-હાઈસિંગ ડેવલપમેન્ટ કોર્પનું મર્જર, વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની બેન્ક

આજથી મર્જર અમલમાં, બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે, જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે નવી દિલ્હી ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસીબેન્ક લિમિટેડ અને  હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે…

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત

8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે મુંબઈ, 30 જૂન, 2023 – એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટે આજે સાપ્તાહિક અને માસિક બંને કોન્ટ્રેક્ટની એક્સપાયરી પૂરી થતાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. અગાઉના સપ્તાહના રૂ. 6,06,637 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 37% વધીને, આ સપ્તાહનું નોશનલ ટર્નઓવર રૂ….

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે

મુંબઈ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ લોન ગ્રાહકો માટે બજારમાં અન્ય પ્રોડક્ટ્સથી જુદો તરી આવે છે, તેણે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા છે. આ પ્લાન ઓછામાં ઓછા ચાર દિવસ સળંગ હોસ્પિટલમાં દાખલ…

બજાજ ફિનસર્વ એએમસીએ બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

એનએફઓનો સમયગાળો: 29 જૂનથી 4 જુલાઈ 2023 મુંબઈ/પુણે બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી) જે ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વનો હિસ્સો છે, તેણે બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં દાખલ કરેલી પ્રથમ સાત…

બીવાયડી ઇન્ડિયાએ તેના વાહનો માટે ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં બીવાયડી ડીલરો અને ગ્રાહકોને વાહન ધિરાણના વ્યાપક ઉકેલો પૂરા પાડવાનો છે, જે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)ને વ્યાપકપણે અપનાવવા પ્રોત્સાહન આપે છે. બીવાયડીની ઈવી ઉત્પાદનોની નવીન શ્રેણી સાથે, આ સહયોગ ભારતીય ઈવી માર્કેટમાં નોંધપાત્ર અસર ઊભી કરવા માટે તૈયાર છે. બીવાયડી ઇન્ડિયાના ઇલેક્ટ્રિક પેસેન્જર વેહિકલ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગોપાલક્રિષ્નન…

સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને નવી વિક્રમી સપાટીએ બંધ, અદાણી એન્ટરપ્રાઈઝ 5% વધ્યો

મેટલ, પાવર, ફાર્મા અને કેપિટલ ગુડ્સ જેવા સેક્ટર એક-એક ટકાના વધારા સાથે બંધ થયા હતા, તે જ સમયે, બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે બંધ થયો મુંબઈસ્થાનિક શેરબજાર આજે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સ 499.39 પોઈન્ટ્સ એટલે કે 0.79 ટકાના વધારા સાથે 63,915.42 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ…

યુબીએસ એ ક્રેડિટ સુઈસના 35,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય

ક્રેડિટ સુઈસમાં અંદાજે 45,000 કર્મચારીઓ છે, ક્રેડિટ સુઈસની સોલ્વન્સી પર રોકાણકારોના ડરને કારણે પતનની નજીક આવી ગઈ હતી નવી દિલ્હીએક અહેવાલ અનુસાર સ્વિસ બેન્કિંગ ગ્રુપ યુબીએસ એ ક્રેડિટ સુઈસના 35,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસને બચાવી…

ભાવ પર નિયંત્રણ માટે સરકાર બફર સ્ટોકમાંથી તુવેર દાળ મિલ માલિકોને વેચશે

સરકારના આ નિર્ણયથી દાળના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના નવી દિલ્હીભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખાવામાં આવે છે. અને અત્યારના સમયમાં તુવરની દાળનો ભાવ આસમાન પર પહોચી ગયા છે. દાળના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. અને તેના કારણે પરેશાની વધી જાય છે. જેને જોતા સરકારે દાળના ભાવને નિયત્રંણમાં લેવા માટે…