ટી20માં ભારતનો ન્યૂઝિલેન્ડ પર હાથ ઉપર, વર્લ્ડ કપમાં ભારત વિજયથી વંચિત
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ અગાઉના રેકોર્ડ્સ: ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત છે . જોકે, ટીમ હજુ સુધી ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવી શકી નથી એસવીએન,નવી દિલ્હી ભારત 8 માર્ચે T20 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે . આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બે વખતના ચેમ્પિયન ભારત ચોથી…
