કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ: ભારતની મહિલા અને પુરુષ ટીમ પ્રથમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે

અમદાવાદમાં ૨૩થી ૩૧ ઑક્ટોબર સુધી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ૧૩ દેશોની ૨૩ ટીમો વચ્ચે ૬૨ મુકાબલા રમાશે અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે, શુક્રવારથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થશે. આ ઐતિહાસિક સ્પર્ધામાં ભારતની મહિલા અને પુરુષ ટીમો પ્રથમ કોમનવેલ્થ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ૨૩થી ૩૧ ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ…

નીરુ, સુરુચી અને હિમાંશુ સહિતના ભારતીય શૂટર્સ દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓ શરૂ કરશે

૨૨ ઓક્ટોબરથી ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે રાષ્ટ્રીય કેમ્પનો પ્રારંભ; દોહામાં ૧થી ૧૪ નવેમ્બર દરમિયાન યોજાશે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફિકેશનની પણ શરૂઆત થશે નવી દિલ્હી દોહા, કતારમાં યોજાનારી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૨૬ માટે ભારતીય શૂટિંગ ટીમે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય ટીમના પસંદગી પામેલા ખેલાડીઓ…

વર્લ્ડ બોક્સિંગ U-19 ચેમ્પિયનશિપમાં પ્રાચી તોકસે ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો

એશિયન U-19 સિલ્વર મેડલ વિજેતા પ્રાચી તોકસ 80+ કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં પહોંચી; હર્ષિકા અને લક્ષુ પણ મેડલથી એક જીત દૂર, ધ્રુવનો પરાજય નવી દિલ્હી મોન્ટેનેગ્રોના બુડવામાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ U-19 ચેમ્પિયનશિપ-2026માં ભારતીય બોક્સર પ્રાચી તોકસે શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે. એશિયન U-19 ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પ્રાચીએ મહિલાઓના 80…

ફ્રેક્ચરને માત આપી મુંબઈના હમઝા બાલાસિનોરવાલાએ નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યું

14 વર્ષના હમઝાએ જુનિયર મેક્સ કેટેગરીમાં ‘નેશનલ સેકન્ડ રનર-અપ’નો ખિતાબ જીત્યો; ઇજામાંથી સાજા થઈ સતત શાનદાર પ્રદર્શન કરીને પ્રતિભા સાબિત કરી બેંગલુરુ દૃઢ મનોબળ, સખત મહેનત અને રેસિંગ પ્રત્યેના અતૂટ જુસ્સાના બળે મુંબઈના 14 વર્ષીય યુવા કાર્ટિંગ રેસર હમઝા મુર્તુઝા બાલાસિનોરવાલાએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. ક્રેસ્ટ મોટરસ્પોર્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા હમઝાએ 2026 FMSCI RMC…

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ જયનિલ અને ફિલઝાહ ચેમ્પિયન, વિવાન દવેને બે ટાઇટલ

રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ મેન્સ-વિમેન્સ ટાઇટલ જીત્યાં; 14 વર્ષીય વિવાને અંડર-19 અને અંડર-17 બોયઝમાં શાનદાર સફળતા મેળવી ગાંધીધામ રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. 16થી 20 ઓક્ટોબર દરમિયાન…

અમદાવાદમાં વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 7 દેશોના 700થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

22થી 31 ઓક્ટોબર દરમિયાન રાજપથ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય ચેસનો જંગ જામશે; ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ એમ ત્રણ ફોર્મેટમાં યોજાશે સ્પર્ધા, ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવવાની તક અમદાવાદ ગુજરાતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવવાની દિશામાં અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન એસ.જી….

કોમનવેલ્થમાં ભારતીય ટીમોનું વિજયનું જ લક્ષ્ય

ભારતીય કબડ્ડી ટીમનો દૃઢ સંકલ્પ: સુરજીત, નવીન કુમાર, નિધિ શર્મા અને રિતુ સાથે ખાસ મુલાકાતઃ માટીના મેદાનથી આધુનિક મેટ સુધીની સફર, ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની ખેલાડીઓની મહત્ત્વાકાંક્ષા નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ: ભારતીય કબડ્ડી આજે પરંપરા અને આધુનિકતાના સંગમ પર ઊભી છે. એક તરફ ગામડાંના માટીના મેદાનોમાં વિકસેલી આ રમતની મૂળ…

પાકિસ્તાન સરકારની મંજૂરી ન મળતાં કબડ્ડી ટીમ અમદાવાદ નહીં આવે; ભારતે વિઝા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી: ઠાકુર

2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સમાં કબડ્ડીને સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતનો વ્યાપ વધારવાની તૈયારી નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ અમદાવાદમાં પ્રથમ વખત યોજાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં પાકિસ્તાની ટીમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI)ના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પી. ઠાકુરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ટીમની ભાગીદારી માટે ભારત સરકાર…

અમદાવાદમાં 23 ઑક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ

13 દેશોના 400થી વધુ ખેલાડીઓ 62 મુકાબલામાં અજમાવશે દમ; પુરુષ ટીમની કમાન સુરજીત સિંહને, મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશેઃ 2030ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કબડ્ડીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો પ્રયાસ; 31 ઑક્ટોબરે બંને વર્ગની ફાઇનલ રમાશે અમદાવાદ ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું…

એસએમટી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટઃ પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી દિલ્હી પબ્લિક સ્કૂલનો વિજય

અર્નવ શર્માના 88 અને રિધાન પાટીદારના અણનમ 74 રનની મદદથી દિલ્હી પબ્લિક સ્કૂલે 85 રનની સરસાઈ મેળવી; ગ્રુપ-Aની ફાઇનલમાં પ્રવેશ અમદાવાદ એસએમટી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026–27ની સુપર નોકઆઉટ સ્પર્ધામાં 19 ઑક્ટોબરે ગાત્રાડ, અમદાવાદ સ્થિત રોયલ બી ગ્રાઉન્ડ ખાતે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી….

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ કચ્છના ધ્રુવ અને સુરતની ધિમહીએ અંડર-13 ટાઇટલ જીત્યાં

આદિપુરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ધ્રુવ ભંભાણીનો રેહાંશ સિંઘવી સામે 3-0થી વિજય; ધિમહી કાબરાવાલાએ ઝિનાલી પટેલને 3-2થી હરાવી ટાઇટલ જીત્યું, સુરતની જુનિયર ગર્લ્સ ટીમ પણ ચેમ્પિયન બની ગાંધીધામ કચ્છના ધ્રુવ ભંભાણી અને સુરતની ધિમહી કાબરાવાલાએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે કેડેટ અંડર-13 બોયઝ અને…

ગુજરાતમાં નેશનલ બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે, પાંચ રાજ્યોની ટીમો લેશે ભાગ

28 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના એકડેમિક ગ્રાઉન્ડ બી પર સ્પર્ધા યોજાશે. CABG દ્વારા બ્લાઈન્ડ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા વિવિધ સ્તરે સ્પર્ધાઓનું આયોજન; ખેલ મહાકુંભમાં પણ દિવ્યાંગ ખેલાડીઓને તક મળે છે અમદાવાદ ગુજરાતમાં બ્લાઈન્ડ ક્રિકેટને પ્રોત્સાહન આપવા ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ગુજરાત (CABG) દ્વારા વિવિધ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે….

અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના હોદ્દેદારો સહિત સભ્યો અને શૂટર્સ જોડાયા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને…

પેડલ સ્પોર્ટ્સમાં પ્રવેશ સાથે જ્હોની વોકર બ્લોન્ડ નોન-આલ્કોહોલિક લિમોન્ડેની નવી પહેલ

વર્લ્ડ પેડલ ડે પહેલાં 7Padel MS Dhoni સાથે ભાગીદારીની જાહેરાત; 24 ઓક્ટોબરે મુંબઈમાં એક્ઝિબિશન મેચથી અભિયાનનો પ્રારંભ થશે મુંબઈ ભારતમાં શહેરી અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા લોકોમાં પેડલ સ્પોર્ટ્સની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. હવે પેડલ માત્ર રમત પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક મેળાવડા, મનોરંજન અને આધુનિક જીવનશૈલીનો પણ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બની રહી છે….

પ્રજ્ઞાન ઓઝા બન્યા ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર: ₹3 કરોડનું વાર્ષિક પેકેજ મેળવશે

અજીત અગરકર બાદ પ્રજ્ઞાન ઓઝાને મળી ફુલ-ટાઈમ જવાબદારી; રમેશ પોવારની સિલેક્શન પેનલમાં નવી એન્ટ્રી અમદાવાદ / નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર (મુખ્ય પસંદગીકાર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજીત અગરકરે…

ગુજરાત સ્ટેટ યુથ લીગમાં ગોલનો વરસાદ: અંડર-13, 15 અને 17માં ક્લબોનો દબદબો

ત્રણ કેટેગરીમાં 60 ક્લબોનો રેકોર્ડબ્રેક સહભાગ; એક જ દિવસમાં 27 મેચો રમાઈ, અનેક ટીમોએ મોટા અંતરથી જીત મેળવી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓ સાથે ગોલનો વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે રમાયેલી મેચોમાં વિવિધ ક્લબોએ શાનદાર પ્રદર્શન કર્યું…

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ: અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સ ચેમ્પિયન

મેન્સ ફાઇનલમાં અમદાવાદે અરવલ્લીને 3-1થી હરાવ્યું, જ્યારે વિમેન્સમાં સુરતે ભાવનગરને આપી માત; જુનિયર અને સબ જુનિયર કેટેગરીમાં પણ રોમાંચક મુકાબલા ગાંધીધામ આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સ સ્થિત સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અમદાવાદની મેન્સ ટીમ અને સુરતની વિમેન્સ ટીમે ચેમ્પિયન…

એશિયન ગેમ્સ 2026: ડિફેન્સ સર્વિસિસના ખેલાડીઓએ વધાર્યું દેશનું ગૌરવ, ‘રક્ષા સૂત્ર’ના વિશેષ એપિસોડમાં જાણો ચેમ્પિયન્સની પ્રેરણાદાયી સફર

સરહદ પર દેશની રક્ષા અને રમતના મેદાનમાં તિરંગાનું સન્માન—સૈન્યના ખેલાડીઓએ શિસ્ત, સંઘર્ષ અને અદમ્ય જુસ્સાથી રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું; રક્ષા મંત્રાલયના પોડકાસ્ટમાં તેમની પ્રેરણાદાયી યાત્રાની ઝલક. નવી દિલ્હી: દેશની સરહદોની સુરક્ષા કરવાની જવાબદારી હોય કે આંતરરાષ્ટ્રીય રમતના મેદાનમાં તિરંગાનું ગૌરવ વધારવાનું લક્ષ્ય, ભારતીય સશસ્ત્ર દળોના ખેલાડીઓ દરેક મોરચે પોતાની પ્રતિભા, શિસ્ત અને સમર્પણનો પરિચય આપી રહ્યા…

અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની અમૃતાને સિલ્વર મેડલ, ભારતના કુલ ત્રણ મેડલ

લાસ વેગાસમાં યોજાતી સ્પર્ધામાં મહિલા 72 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં યુક્રેનની ઇરિના ઝાબ્લોત્સ્કા સામે 0-6થી હાર; અગાઉ બે સતત પિનફોલ જીત સાથે ફાઇનલમાં મેળવી હતી એન્ટ્રી લાસ વેગાસ અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલી અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાન અમૃતાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. મહિલા 72 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં અમૃતાને યુક્રેનની…

ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખુશી કડિયાની હેટ્રિક, અંડર-14 અને અંડર-16 સિંગલ્સમાં ટાઇટલ જીત્યાં

હરિયાણાની ખુશી કડિયાએ એક જ દિવસમાં બે સિંગલ્સ ટાઇટલ જીતીને નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ; રિભવ સરોહાએ અંડર-16નો ખિતાબ જીતી અંડર-18 બાદ બીજી સફળતા મેળવી, પુનીત મનોહરે અંડર-14 સિંગલ્સમાં પણ મારી બાજી નવી દિલ્હી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરિયાણાની યુવા ટેનિસ ખેલાડી ખુશી કડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં હેટ્રિક સિદ્ધિ નોંધાવી છે. શનિવારે ખુશીએ ગર્લ્સ…