સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં ઉર્વિલની વધુ એક ઝંઝાવાતી સદી સાથે ગુજરાતનો ઉત્તરાખંડ સામે આઠ વિકેટે વિજય
અમદાવાદ BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે રમાઇ હતી. જેમાં ગુજરાતનો આઠ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. ઉત્તરાખંડના સાત વિકેટના 182 રનના જવાબમાં ગુજરાતે બે વિકેટે 185 રન બનાવી આઠ વિકેટે વિજય મેળવ્યો…
