જિયોટીવી+ 2 in 1 ઓફર

Spread the love

1 જિયોએરફાઇબર કનેક્શનથી 2 ટીવી કનેક્ટ કરો

  • તમારા સ્માર્ટ ટીવી પર જિયોટીવી+ સાથે 800થી વધુ ડિજિટલ ટીવી ચેનલ્સ અને 13થી વધુ ઓટીટી એપ્સનો આનંદ માણો
  • જિયોટીવી+ એપ હવે તમામ અગ્રણી સ્માર્ટ ટીવીઝ પર નિઃશુલ્ક ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ
  • જિયોટીવી+ એપમાં કન્ટેન્ટ એક્સેસ કરવા માટે એસટીબીની જરૂર નથી
  • વધારાના જિયોએરફાઇબર/જિયોફાઇબર કનેક્શનની જરૂર નથી
  • કોઈ વધારાનો ચાર્જ નહીં
A room with a television and a tv on the wall

Description automatically generated

જિયોટીવી+ એપ ભારતના સૌથી મોટા કન્ટેન્ટ એગ્રીગેટર પ્લેટફોર્મ તરીકે ઝડપથી ઉભરી રહી છે. જિયોટીવી+ અત્યાર સુધી માત્ર જિયોએસટીબી દ્વારા જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે તમામ અગ્રણી સ્માર્ટટીવી ઓએસ પર નિઃશુલ્ક ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બનશે.

જિયોટીવી+ એપ 10થી વધુ ભાષાઓમાં અને 20થી વધુ જોનરમાં 800થી વધુ ડિજિટલ ટીવી ચેનલો પૂરી પાડે છે. ઉપરાંત વપરાશકર્તા એક જ લોગિન સાથે 13થી વધુ લોકપ્રિય ઓટીટી એપ્સમાંથી મનોરંજન સામગ્રી જોવાનું પસંદ કરી શકે છે.

જિયોટીવી+ એપ્લિકેશન વપરાશકર્તાને સીમલેસ અને સમૃદ્ધ મનોરંજનના અનુભવ મળે તે સુનિશ્ચિત કરવા માટેના ફીચર્સથી ભરપૂર છે:

  1. સિંગલ સાઇન ઓન: માત્ર એક જ વાર સાઇન ઇન કરો અને સમગ્ર જિયોટીવી+ કન્ટેન્ટના કેટલોગને ઍક્સેસ કરો
  2. સ્માર્ટ ટીવી રિમોટ: તમારા સ્માર્ટ ટીવી રિમોટનો ઉપયોગ કરીને તમામ જિયોટીવી+ કન્ટેન્ટ અને ફીચર્સ ઉપલબ્ધ છે
  3. સ્માર્ટ ફિલ્ટર – ભાષા, કેટેગરી દ્વારા અથવા ફક્ત ચેનલ નંબર દબાવીને ચેનલ શોધો
  4. સ્માર્ટ મોડર્ન ગાઇડ: 800થી વધુ ચેનલોને ખૂબ જ સરળતાથી શોધી આપે છે, ઉપયોગમાં સરળ સ્માર્ટ ફિલ્ટર્સ સાથે પ્રોગ્રામ શેડ્યૂલ
  5. પ્લેબેક સ્પીડને કંટ્રોલ કરો – તમારી અનુકૂળત ગતિએ ઓન ડિમાન્ડ કન્ટેન્ટ જૂઓ.
  6. કૅચ-અપ ટીવી – અગાઉ પ્રસારિત થયેલા શો જૂઓ.
  7. વ્યક્તિગત ભલામણ – વ્યક્તિગત પસંદગીઓ અનુસાર ચેનલો, શો, મૂવી.
  8. બાળકો માટે સલામત સેક્શન – નાના બાળકો માટે ખાસ તૈયાર કરાયેલું સેક્શન

જિયોટીવી+ થકી ટોપ ચેનલ્સ અને ઓટીટી એપ્સ જોઈ શકાશે

  1. 800થી વધુ ડિજિટલ ટીવી ચેનલ્સ
  1. જનરલ એન્ટરટેઇનમેન્ટઃ કલર્સ ટીવી, ઇટીવી, સોની સબ, સ્ટાર પ્લસ, ઝી ટીવી
  2. ન્યૂઝઃ આજ તક, ઇન્ડિયા ટીવી, ટીવી9 ભારતવર્ષ, એબીપી ન્યૂઝ, ન્યૂઝ18
  3. સ્પોર્ટ્સઃ સોની ટેન, સ્પોર્ટ્સ18, સ્ટાર સ્પોર્ટ્સ, યુરોસ્પોર્ટ, ડીડી સ્પોર્ટ્સ
  4. મ્યુઝિકઃ બી4યુ મ્યુઝિક, 9એક્સએમ, એમટીવી, ઝૂમ
  5. કિડ્સઃ પોગો, કાર્ટુન નેટવર્ક, નિક જુનિયર, ડિસ્કવરી કિડ્સ
  6. બિઝનેસઃ ઝી બિઝનેસ, સીએનબીસી ટીવી18, ઇટી નાઓ, સીએનબીસી આવાઝ
  7. ભક્તિઃ આસ્થા, ભક્તિ ટીવી, પીટીસી સિમરન, સંસ્કાર
  1. 13 ઓટીટી એપ્સ

જિયોસિનેમા પ્રીમિયમ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોનીલીવ, ઝીફાઇવ, સનનેક્સ્ટ, હોઇચોઇ, ડિસ્કવરી પ્લસ, લાયન્સગેટ પ્લે, ફેનકોડ, ઇટીવી વીન, શેમારુમી, ઇરોઝ નાઓ, ઓલ્ટ બાલાજી

કયા પ્લાન્સમાં ઉપલબ્ધઃ

  1. જિયોએરફાઇબરઃ તમામ પ્લાન્સ
  2. જિયોફાઇબર પોસ્ટપેઇડઃ 599, 899 અને તેનાથી વધુ
  3. જિયોફાઇબર પ્રીપેઇડઃ 999 અને તેનાથી વધુ

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *