મહિલા લિસ્ટ એમાં ભાવના ગોપલાણીની શાનદાર સદી સાથે ગુજરાતનો સિક્કીમ સામે 192 રને વિજય

Spread the love

કોલકાતા

BCCIની મહિલા લિસ્ટ એની એક મેચ આજે દેશબંધુ પાર્ક ગ્રાઉન્ડ, કોલકાતા ખાતે ગુજરાત અને સિક્કિમ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે સિક્કીમ સામે 192 રને આસાન વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર

ગુજરાત – 50 ઓવરમાં 4 વિકેટે 244 રન ( ભાવના ગોપલાણી 126 બોલમાં 16 ચોગ્ગા સાથે, 124 રન,

એસ કે રાઉત 83 બોલમાં 3 ચોગ્ગા સાથે 51 રન અણનમ, રેણુકા ચૌધરી 51 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 31 રન).

સિક્કિમ – 35.4 ઓવરમાં 52 રન ઓલઆઉટ ( રેણુકા ચૌધરી 6 ઓવરમાં 2 રન આપીને 2 વિકેટ).

પરિણામ :- ગુજરાત 192 રને જીત્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *