ભીના આઉટફિલ્ડને લીધે કોચ રાહુલ દ્રવિડ નારાજ
ભીના બોલ સથે બોલિંગ કરવી મુશ્કેલ હોવાનો સુર્યકુમાર યાદવનો બચાવ પોર્ટ ઓફ એલિઝાબેથ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી20આઈ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ બાધિત થઇ હતી. વરસાદ રોકાયા બાદ સાઉથ આફ્રિકાની…
