યુનો સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા 15થી વધારીને 25-26 કરવાની ભલામણ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ કાર્યક્રમમાં ભાગ લીધો વોશિંગ્ટન ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જી4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી…
