સ્મિથ-સ્ટોઈનિસને વિવાદાસ્પદ રીતે આઉટ અપાતા ચાહકો નારાજ
એલબીડબલ્યુના નિર્ણયોમાં થર્ડ અમ્પાયરે પણ ભૂલ કરી હોવાનું લાગતા ચાહકોમાં રોષ લખનૌ ગુરૂવારે રમાયેલી 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું હતું. જો કે આ મેચમાં થર્ડ અમ્પાયરેના ઘણા નિર્ણયો લીધા હતા જેમાં વિવાદ થયો છે. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન સ્ટીવ સ્મિથ અને માર્કસ સ્ટોઈનિસ વિવાદિત આઉટના શિકાર બન્યા હતા. ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ…
