હૈદ્રાબાદમાં પ્રભાસના લૂક પર ટિપ્પણી કરવા પર દર્શકો વચ્ચે ઘર્ષણ
પ્લે સ્ટેશન રમતોમાંથી બધા રાક્ષસોને બહાર કાઢીને અહીં સેટ કરવામાં આવ્યા હોવાનો દર્શકોનો ફિલ્મ જોયા બાદ અભિપ્રાય, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ હૈદ્રાબાદપ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે સવારે રિલીઝ થઈ. ફિલ્મમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે થિયેટરોમાં લોકોની ભીડ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યુ પણ આવી રહ્યા છે. કેટલાક યુજર્સે ફિલ્મને…
