ખેડૂતોની માગણીને લઈને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન
બેરોજગારી, એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવશે લખનૌઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહા પંચાયતમાં શેરડીના ભાવ,…
