સિનિયર સિટીઝન્સ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન

અમદાવાદ એવેન્જર સિનિયર સિટિઝન અમદાવાદ દ્વારા મણિપુર, બોપલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે રાજ્યની આઠ સિનિયર્સની ટીમો વચ્ચે એક દિવસની ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 60 વર્ષથી વધુની વયના સિનિયર્સ સાથેની સુરેન્દ્રનગર, વડોદરા અને ગાંધીનગર, અમદાવાદ એમ આઠ ટીમો વચ્ચેનો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. સવારે શરૂ થયેલી સ્પર્ધામાં કુલ સાત…

અમેરિકામાં અક્ષરધામ મંદિરના નિર્માણમાં લગાવાયેલાં આરોપો અમેરિકી ન્યાયતંત્રએ ફગાવી દીધાં

ન્યુજર્સીપ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષરધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે. આ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન સન 2021માં કેટલાક ભારતીય કારીગરોએ અમેરિકી નાગરિકતા અને વિપુલ ધન મેળવવાની લાલચમાં મંદિરના તંત્ર પર મિનિમમ વેજિસ, જાતિવાદ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવાં ગંભીર…

NHPC Recruitment 2025: Apply for 248 Non-Executive Posts

નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/nhpc-recruitment-2025-apply-for-248-non-executive-posts NHPC Limited, a Navratna PSU under the Ministry of Power, Government of India, has announced a golden opportunity for aspiring candidates to join its dynamic workforce. With vacancies across engineering, finance, IT, and language roles, this recruitment drive offers a chance to work with India’s leading…

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રા.નું લગાવાશે

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા વારંવાર રદ થતી ફ્લાઈટ્સ અંગે લખવામાં આવેલા પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી નવી દિલ્હી કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ…

CELL STAR દ્વારા સ્પેશિયલ સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ વિના દર્દીની સારવાર

સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ કરાવવું પડે એવી સ્થિતિમાં આવેલા દર્દીઓ પણ સ્વસ્થ થયા, ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિએ પહોંચેલા દર્દીઓને પણ રાહત થઈ અમદાવાદ ગુજરાત સ્થિત સેલ સ્ટાર ( સેલેસ્ટ સ્ટીમસેલ થેરાપી એન્ડ રિસર્ચ ), સેન્ટરે સ્ટેમ સેલ એન્ડ રિજનરેટિવ મેડિસિન્સના ફિલ્ડમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલનેસ તથા રિજુવેનેશન થેરાપીથી લીવર, ઢીંચણ, ડાયાબિટિસ અને…

વડાપ્રધાનના જન્મદિને હીરામણી આરોગ્યધામમાં બ્લ્ડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તી યોજાઈ

અમદાવાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે નરહરિ અમીન (સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત) અને પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝીક હેલ્થ પ્રોફાઈલ, આંખોની તપાસ કરી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ…

બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડે 22મી વર્ષગાંઠ મનાવી, રૂ. 2,900 કરોડની એયુએમનો માઇલસ્ટોન વટાવ્યો

મુંબઈ બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડ નોંધપાત્ર બેવડા સીમાચિહ્ન સાથે આ સપ્ટેમ્બરમાં તેની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,900 કરોડનો આંક વટાવી ચૂકી છે. પ્રારંભ થયો ત્યારથી આ ફંડે સાતત્યપૂર્ણ પર્ફોર્મન્સનો મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપ્યો છે અને લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરીને રોકાણકારો…

ગુજરાતનો મેન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંગાળ સામે પરાજય

અમદાવાદ રિલાયન્સ મેન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન (ત્રણ દિવસ) ટૂર્નામેન્ટની ફાઈનલમાં ગુજરાતનો બંગાળ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈના આધારે પરાજય થયો હતો. બંગાળે પ્રથમ બેટિંગ કરતા 355 રન બનાવ્યા હતા જેના જવામાં ગુજરાતે તેની પ્રથમ ઈનિંગ્સ નવ વિકેટે 206 રને ડિકલેર કરી હતી જ્યારે બીજા દાવમાં બંગાળના 148 રન થયા હતા જેની સામે ગુજરાતની ટીમ આઠ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના આઠમા રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ સૌથી પ્રતિષ્ઠિત સ્થાનિક ગોલ્ફિંગ ટુર્નામેન્ટમાંની એક, 11 રાઉન્ડની ‘ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) 2025’ ના આઠમાં રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ રાઉન્ડ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે, ‘ગુલમોહર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ’ ખાતે રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં અંશ જોબનપુત્રાએ લો હેન્ડીકેપ કેટેગરીમાં 71 ગ્રોસ અને 42 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. માઈકલ વેયર 87 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યા હતા….

ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે ત્રીજી વર્ષગાંઠ ઉજવી, એયુએમ રૂ. 2,700 કરોડને પાર થઈ

મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની ઓપન એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન હાઇબ્રિડ સ્કીમ ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ સાથે તેણે રૂ. 2,700 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) હાંસલ કર્યાનો બીજો સીમાચિહ્ન પણ મેળવ્યો છે. સપ્ટેમ્બર, 2022માં લોન્ચ થયેલા આ ફંડે 29 ઓગસ્ટ, 2025ના રોજ 12.54 ટકાના સીએજીઆરથી વળતર મેળવ્યું છે જેની…

FanCode AI નો ઉપયોગ કરીને બહુભાષી કોમેન્ટરી ઓફર કરનાર પ્રથમ ભારતીય બ્રોડકાસ્ટર બન્યું

મુંબઈ ભારતના પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, FanCode એ CAMB.AI સાથે એક સીમાચિહ્નરૂપ વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે જે રમતગમત પ્રસારણ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ સહયોગ રમતગમત ચાહકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બહુભાષી કોમેન્ટરીની સીમાચિહ્નરૂપ ઍક્સેસને સક્ષમ બનાવશે. IBC કન્વેન્શન 2025 ની બાજુમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ સહયોગ દ્વારા, CAMB.AI ફેનકોડને…

વનતારાના પ્રાણી કલ્યાણના મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા

મુંબઈ “ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ. SITના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વનતારાના પ્રાણી કલ્યાણના મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા. SITના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને…

AFC ચેમ્પિયન્સ લીગ ટુ: મોહન બાગન SG અને FC ગોવાએ તેમના ખંડીય અભિયાનો શરૂ કર્યા

મુંબઈ AFC ચેમ્પિયન્સ લીગ ટુ (ACL2) આ અઠવાડિયે શરૂ થઈ રહી છે અને હેડલાઇન્સમાં બે ભારતીય હેવીવેઇટ – મોહન બાગન સુપર જાયન્ટ અને FC ગોવા – બંને એશિયાના શ્રેષ્ઠ સામે પોતાને અજમાવવા માટે તૈયાર છે. મોહન બાગન SG મંગળવારે ગ્રુપ C માં તેમના અભિયાનની શરૂઆત કરશે, જે એશિયાના સૌથી જૂના અને સૌથી સુશોભિત ક્લબોમાંના એક…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે હિન્દી કવિતા પઠનનું આયોજન

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી (અંગ્રેજી માધ્યમ) દ્વારા હિન્દી દિવસના ઉપક્રમે હિન્દી કવિતા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ, હિન્દી ભાષામાં વિવિધ વિષયો ઉપર કાવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉમંગ અને ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ…

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025: મીનાક્ષી, જૈસ્મીને ગોલ્ડ મેડલ જીત્યા, ભારતનું વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન

લિવરપૂલ  ભારતીય મહિલા બોક્સરોએ રવિવારે લિવરપૂલમાં ૨૦૨૫ ના વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્ટેજ પર દેશની બહાર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું જેમાં મીનાક્ષી અને જૈસ્મીન લેમ્બોરિયાએ ગોલ્ડ, નુપુરે સિલ્વર અને પૂજા રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જૈસ્મીને મહિલાઓના 57 કિગ્રા વજન વર્ગમાં પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પોલેન્ડની જુલિયા સેઝેરેમેટા સામે 4:1 થી જોરદાર વિજય મેળવીને ભારતનું…

17 સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિને મોટેરાના સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ તેના 62મા સ્થાપના દિને રક્તદાન અમૃતમહોત્સવ 2.0 યોજશે અમદાવાદ 17 સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિને મોટેરાના સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ તેના 62મા સ્થાપના દિને રક્તદાન અમૃતમહોત્સવ 2.0 યોજશે. બ્લડ એકત્રિત કરવાની આ ઝૂંબેશમાં ફરી એક વખત રેકોર્ડ સર્જાવાની શક્યતા છે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેગા ડ્રાઈવમાં 50થી…

ખેલકૂદ ભારતનો આત્મા છે, વર્લ્ડ ક્લાસ સવલતોથી દેશ સ્પોટર્સમાં સિદ્ધિઓ હાંસલ કરવા પ્રતિબદ્ધઃ અમિત શાહ

અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ, ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ અમદાવાદ ખેલકૂદ ભારતનો આત્મા છે, સ્પોટર્સ માટે અત્યાધુનિક માળખું ઊભું કરવા સાથે દેશ વિશ્વ કક્ષાએ રમત ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવવા પ્રતિબદ્ધ છે, એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે…

GSSSB Talati Exam 2025: Updated Exam Centers & Call Letter Details

નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/gsssb-talati-exam-2025-updated-exam-centers-call-letter-details The Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has released an important update regarding the upcoming preliminary exam for the post of Mahesul Talati (Class-3), Advertisement No. 301/2025-26. If you’re one of the aspirants appearing for the exam on 14th September 2025, this blog post will help you…

Gujarat Agricultural Universities Junior Clerk Admit Card 2025 – Download Now

નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/gujarat-agricultural-universities-junior-clerk-admit-card-2025-download-now The State Agricultural Universities of Gujarat—Anand (AAU), Junagadh (JAU), Navsari (NAU), and Sardarkrushinagar (SDAU)—have officially released the Junior Clerk Preliminary Exam Admit Card 2025.

Junior Clerk Exam Pattern & Syllabus 2025 – Gujarat Agricultural Universities

નોકરીની જાહેરાત માટે નીચેની લિન્કમાં ક્લિક કરો. https://gpscpariksha.com/2025/07/junior-clerk-exam-pattern-syllabus-2025-gujarat-agricultural-universities Prepare smart, not hard! The Junior Clerk (Class-3) recruitment process includes two structured exams that test candidates across key subjects. Let’s break down the syllabus, pattern, and tips to help you excel.