એક વાનર હાથમાં ભગવો ઝંડો લઈને વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર બેસી ગયો હતો
અધિકારીઓ ઈચ્છતા હતા કે ગુંબજ પરથી ભગવા ઝંડા હટાવવામાં આવે, પરંતુ સુરક્ષાકર્મીઓએ વાનરને ભગવાન હનુમાનનો અવતાર માનીને પરેશાન ન કરવાનો નિર્ણય લીધો અયોધ્યાઆશરે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને આનંદી બેન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ…
