પાંચમી ટી20માં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવી વિન્ડિઝે 3-2થી શ્રેણી જીતી
મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી સ્પિનર ગુડાકેશ મોતી પ્લેયર ઓફ ધ મેચ તરુબા ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડનું ગૌરવ વેસ્ટ ઈન્ડિઝ સામે ચકનાચૂર થઈ ગયું. કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. તરુબામાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું અને…
