ઈડીએ રોબર્ટ વાડ્રાની આગોતરા જામીન પર સવાલ ઊઠાવ્યા
ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતોનું પાલન કર્યું નથી નવી દિલ્હીકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વાડ્રાના આગોતરા જામીન પર સવાલો ઊઠાવ્યા હતા. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતોનું પાલન કર્યું નથી. તપાસ એજન્સી…
