પાકિસ્તાની લશકરી વડાની ભારતને યુદ્ધની ધમકી, ભારતથી બચાવવા પાક. રાજદૂત ટ્ર્મ્પને વિનવણી
• પાકિસ્તાની સેના પ્રમુખની ધમકીઓનો પર્દાફાશ • પાકિસ્તાન ભારતથી બચાવવા માટે વિશ્વભરમાં વિનંતી કરી રહ્યું છે • પાકિસ્તાની રાજદૂતે ટ્રમ્પને ભારતથી બચાવવા વિનંતી કરી વોશિંગ્ટન પહેલગામ હુમલા બાદ ભારતીય બદલાની આશંકા વચ્ચે ગુરુવારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર આગળ આવ્યા. દરમિયાન, જનરલ મુનીરે ચેતવણી આપી હતી કે ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ દુ:સાહસનો ઝડપી,…
