ભારત ગૌરવ ટ્રેનમાં 80થી વધુ લોકો ફૂડપોઈઝનિંગનો શિકાર બન્યા
આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી, જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો પૂણે ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ…
