યશના કટઆઉટ લગાવતા સમયે કરંટથી ત્રણનાં મોત

આ ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા નવી દિલ્હીસાઉથના સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતાએ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધુ છે. દેશભરમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ‘કેજીએફ’ ફેમ યશ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી…

મંદિર માનસિક ગુલામીનો માર્ગ, શાળાનો માર્ગ પ્રકાશનોઃ ચંદ્રશેખર સિંહ

આરજેડી ધારાસભ્યના પોસ્ટરને લઈને એક હિન્દુ સંગઠને જે કોઈ તેની જીભ કાપી નાખશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી પટનાબિહારના શિક્ષા મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર સિંહે મંદિરને લઈને આપેલા નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. રોહતાસના ડેહરીમાં એક કાર્યક્રમમાં આરજેડી નેતાએ કહ્યું કે, મંદિર ગુલામીનો માર્ગ છે, જ્યારે શાળાઓ પ્રકાશનો માર્ગ છે.સાવિત્રીબાઈ ફુલે…

શાકિબ અલ હસને ચાહકને જાહેરમાં લાફો ઝિંકી દીધો

એક બૂથમાં કાર્યવાહીનું નિરીક્ષણ દરમિયાન આ ઘટના બની નવી દિલ્હીપાડોસી દેશ બાંગ્લાદેશમાં વડાપ્રધાન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શેખ હસીના સતત પાંચમી વખત વડાપ્રધાન બનવામાં સફળ રહ્યા છે. તેમની પાર્ટી અવામી લીગ તરફથી આ વખતે ઓલરાઉન્ડર ક્રિકેટર શાકિબ અલ હસન પણ મેદાનમાં ઉતર્યો હતો. અહીં તેને સફળતા મળી છે. જો કે, સાંસદ…

કરનપુર બેઠક પરથી મંત્રીના શપથ લેનારની કોંગ્રેસ સામે હાર

કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો, કરનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી જયપુરરાજસ્થાનમાં તાજેતરમાં સત્તામાં આવનાર ભાજપને મોટો આંચકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના રુપિંદર સિંહ કન્નુરે ભજન લાલ શર્માની કેબિનેટમાં મંત્રી પદના શપથ લેનારા ઉમેદવાર સુરેન્દ્ર સિંહને હરાવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો. કરનપુર બેઠક પર પેટાચૂંટણી…

224 બેઠકમાં વિજય સાથે બાંગ્લાદેશમાં ફરી હસીનાની સરકાર

શેખ હસીના પાંચમી વખત વડાંપ્રધાન બનશે, બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી, અપક્ષોએ 62 બેઠકો જીતી ઢાકાબાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાંપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાંપ્રધાન બનશે. તેઓ 2009થી વડાંપ્રધાન પદે જળવાઈ રહ્યા છે….

હરિયાણાની યુનિવર્સિટીની 500 છોકરીઓનો પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ

પ્રોફેસર તેમને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપતો હોવાના આરોપ સાથે ફરિયાદ કરાઈ સિરસાહરિયાણાના સિરસામાં આવેલી ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 છોકરીઓએ ત્યાંના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પ્રોફેસર…

ઈલોન મસ્ક પાર્ટીમાં ડ્રગ્સ લેતા હોવાનો દાવો

ઈલોન મસ્કની પ્રાઈવેટ પાર્ટીમાં જાય છે ત્યાં એલએસડી, કોકેઈન અને સાઈકેડેલિક મશરુમ જેવા ડ્રગ્સનું સેવન કરતા હોવાનું લોકોએ જોયું છે વોશિંગ્ટનઅબજપતિ ઈલોન મસ્કને લઈને એક મોટો ખુલાસો થયો છે. તેઓ ડ્રગ્સ લેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક અમેરિકી અખબાર ધ વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં દાવો કરાયો હતો કે મસ્કે સ્પેસ એક્સની એક…

ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં બાર્બી અને ઓપનહાઇમર જેવી ફિલ્મોનો દબદબો

ઓપનહાઇમરને બેસ્ટ પિક્ચર ડ્રામાનો એવોર્ડ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ લોસ એન્જલસવિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024’ની શરૂઆત અમેરિકાના લોસ એન્જલસ થઈ છે. તમાની નજર આ એવોર્ડ પર છે. આ વખતે ;ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં ‘બાર્બી’ અને ઓપનહાઇમર’ જેવી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે.‘ઓપનહાઇમર’ને બેસ્ટ પિક્ચર…

100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન

24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું થિરૂવનંતપુરમકેરળની એક મહિલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 100થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. આ શો દુબઈમાં યોજાયો હતો, જે જીતીને મહિલાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે…

ભાજપના નેતા અમિત માલવિયા સામે પોલીસ ફરિયાદ

અમિત માલવિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી જેના પર એક્શન લેતા ટીએમસીના નેતાએ આ ફરિયાદ નોંધાવી કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બીજેપી નેતા અમિત માલવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વરિષ્ઠ ટીએમસી નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે.અમિત માલવિયા એ સોશિયલ…

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું

આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો નવી દિલ્હીઈસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો…

સેન્સેક્સમાં 671 અને નિફ્ટીમાં 198 પોઈન્ટનો કડાકો બોલાયો

અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, એચસીએલ ટેક અને હીરો મોટોકોર્પના શેરમાં વધારો નોંધાયો મુંબઈસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘણી નબળાઈ નોંધવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ તેમના કારોબારને રેડમાં સમાપ્ત કર્યો. જોકે, નિફ્ટી 50 ઈન્ડેક્સ 21500ના સ્તરને તોડી શક્યા નથી અને 21500ના સ્તરે સપોર્ટ લીધો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ સોમવારે 198 પોઈન્ટ ઘટીને 21513 ના…

સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે, પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી નવી મુંબઇગયા વર્ષે, એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોય તેવો એક મામલો સામે આવ્યો…

ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટમાં મોહમ્મદ શમી નહીં રમી શકે

ઈજાગ્રસ્ત શમીની વાપસીને લઈને બીસીસીઆઈ કોઈ ઉતાવળ કરશે નહીં નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તે હજુ સુધી ફિટ થઇ શક્યો નથી. જેથી ઇંગ્લેન્ડ સામે રમાનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆતની 2 મેચમાંથી તે બહાર થઇ શકે છે.શમી વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ ઈજા સામે લડી…

ઓએનજીસીએ ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી ઓઈલનું ઉત્પાદન શરૂ કર્યું

ઓએનજીસીના ક્લસ્ટર-2 તેલનું ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં શરૂ થઈ જવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થતો ગયો નવી દિલ્હીસરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી તેલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તરફથી માહિતી મળી છે કે ઓએનજીસીએ કેજી-ડીડબલ્યુએન-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2…

પાક.ના ખૈબર પખ્તૂનખ્વામાં બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓનાં મોત

બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત, હુમલો ત્યારે થયો જ્યારે બાજૌર જિલ્લામાં એન્ટી પોલિયો અભિયાનમાં ફરજ પરની પોલીસ ટીમને ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી ખૈબર પખ્તૂનખ્વાપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો પોલીસ પ્રોટેક્શન ટીમને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો…

પુનર્જન્મની લાલચે ધર્મગુરૂ સહિત સાત લોકોની આત્મહત્યા

બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને પુનર્જન્મ મેળવવા માટે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હોવાનું જાણવા મળ્યું કોલંબોભારતના પડોસી દેશ શ્રીલંકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક ધર્મગુરુ સહીત 7 લોકોએ પુનર્જન્મ મેળવવાની લાલસામાં આપધાત કર્યો હતો. 2 જાન્યુઆરીના રોજ પોલીસને એક પુરુષ અને એક મહિલાનો યક્કલા અને મહારાગામથી મૃતદેહ મળ્યો હતો….

શિવાંકે ક્વોલિફાઈંગના અંતિમ રાઉન્ડમાં પ્રવેશવા માટે અપસેટ જીત મેળવી

તસવીરઃ 1. શિવાંક ભટનાગર મંડ્યા ભારતીય શિવાંક ભટનાગરે અહીંના PET સ્ટેડિયમ ખાતે PET ITF મંડ્યા ઓપન 2024ના ક્વોલિફાઇંગના અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કરીને 14મી ક્રમાંકિત ભરત નિશોક કુમારન સામે સીધા સેટમાં 6-3, 7-6થી અપસેટ જીત મેળવી હતી. રવિવાર. ATP રેન્કિંગમાં ભરત કરતા 93 ક્રમ નીચે રહેલા 23 વર્ષીય શિવાંકે બીજી ગેમમાં પ્રારંભિક બ્રેક મેળવ્યો અને 3-0ની…

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરાશે

ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે ન્યૂયોર્ક સૂત્રોના અહેવાલ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે. ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે…