નેશનલ ટાઈલ ઓલિમ્પિકમાં પ્રવેશના પ્રયાસને વધુ મજબૂત બનાવશેઃ દિયા ચિતાલે
સુરત સુરતમાં 26 જાન્યુઆરી 2025એ પૂરી થયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સમાં વિમેન્સનું સિંગલ્સ ટાઈટલ રિઝર્વ બેંકની 21 વર્ષીય દિયા ચિતાલેએ જીત્યુ હતું. પ્રથમ વખત નેશનલ ટાઈટલ જીતનારી દિયાએ આ વિજય બદલ ખુશી વ્યક્ત કરતા તેની નજર ઓલિમ્પિક પર હોવાનું કહ્યું હતું. સ્પર્ધાની ફાઈનલ બાદ દિયાએ કહ્યું કે તેના માટે આ…
