આ વખતે ચોમાસુ ક્યારે આવશે અને કેવું રહેશે, જાણો શું કહે છે હવામાન વિભાગ
નવી દિલ્હી ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે (આઈએમડી) કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શરુ થવામાં થોડો વિલંબ થવાનો હોવાથી આગાહી કરી છે. આઈએમડી દ્વારા ચોમાસું 4 જુન સુધીમાં બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળમાં પ્રવેશ કરે છે. ચોમાસું બેસવામાં લગભગ 7 દિવસનો વિલંબ અથવા વહેલું આવતું હોય છે. આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું…
