સનરાઈઝર્સ હૈદ્રાબાદે પેટ કમિન્સને આઈપીએલની ટામનો સુકાની બનાવ્યો
આઈપીએલની ગત સિઝનમાં સનરાઈઝર્સની કમાન એડન માર્કરમે સંભાળી હતી નવી દિલ્હી આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. પરંતુ તે પહેલા આઈપીએલ ફ્રેન્ચાઇઝીસમાં ફેરફાર થવાના શરુ થઇ ગયા હતા. હવે આ વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી આઈપીએલ 2024 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. વન-ડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તોડનાર ઓસ્ટ્રેલિયા…
