ભાવિ પતિને મોતથી બચાવવા યુવતીને મટકા લગ્ન માટે દબાણ
આ એકદમ વાહિયાત છે અને દરરોજ ઘરે તેની ચર્ચા માનસિક રીતે પરેશાન કરે છે, કોઈ સલાહ? શું આ સત્ય છે? યુવતીઓ લોકો પાસે માર્ગદર્શન માગ્યું નવી દિલ્હી મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈની રહેવાસી 26 વર્ષની યુવતીએ રીડઈટ પર એક પોસ્ટ શેર કરી છે. જે આજના યુગમાં અને ખાસ કરીને ભણેલા ગણેલા લોકો…
