દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી મને બોલતા ડર લાગે છે, શ્વાસ છોડતા પણ ડરું છુઃ રજનીકાંત
ચાહકોનું કહેવું છે કે થલાઈવાએ મજાકમાં સ્ટાર્સને ચૂંટણીના માહોલમાં ચૂપ રહેવાની સલાહ આપી છે ચેન્નાઈ સાઉથના ફિલ્મ અભિનેતાઓનો રાજકારણ સાથે લાંબો સંબંધ છે. એનટી રામારાવ (એનટીઆર)થી લઈને એમજીઆર, જયલલિતા, વિજયકાંત, ચિરંજીવી, પવન કલ્યાણ અને કમલ હાસન જેવા દિગ્ગજ અભિનેતાઓના નામ સામેલ છે. સુપરસ્ટાર રજનીકાંત પણ 1995થી રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત આપતા રહ્યા. તેમણે ‘રજની મક્કલ…
