ઘરમાં એલાર્મ વાગતાં ચોર ફ્રિજનું પાણી પી પાછા ફર્યા
નોઈડાના સેક્ટર 51 માં મોડી રાત્રે લૂંટના પ્રયાસ દરમિયાન સેન્સર એલાર્મે મોટી ઘટના ટાળી. ચોરો ઘરમાં ઘૂસ્યા , પરંતુ કંઈ મળ્યું નહીં, અને રેફ્રિજરેટરમાંથી પાણી પીને પાછા ફર્યા એસવીએન,નોઈડા ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર -51 ના બી-બ્લોકમાં બુધવારે મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો , જેણે એક તરફ હાઇટેક સુરક્ષા વ્યવસ્થાની ઉપયોગીતા સાબિત કરી હતી ,…
