રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં આણંદનો જામનગર સામે વિજય
ગાંધીનગર/અડાલજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની એક ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના નિખિલ બલિયાનના 2 તથા મોયુદ્દીનના 1 ગોલની મદદથી જામનગરને 3-0 થી મહાત આપી હતી. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 4 ગોલ, સોમિલ ફૂલાણી અને કૃષ્ણા સાહીના 1-1 ગોલથી દેવભૂમિ દ્વારિકાને 6-1…
