નયનતારા સલમાન ખાન સાથે જોડી બનાવી રહી છે! વામશીની એક્શન-થ્રિલર ફિલ્મ SVC63 2027ની ઈદ પર રિલીઝ થશે
દક્ષિણ ભારતીય સુપરસ્ટાર અને જવાન ફેમ નયનતારા હવે સલમાન ખાન સાથે જોવા મળશે. અભિનેત્રીને દિલ રાજુ-વંશી પૈડીપલ્લીની ફિલ્મ SVC63 માં સલમાન ખાન સાથે કાસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ હાઇ-ઓક્ટેન એક્શન-થ્રિલરનું શૂટિંગ 14 એપ્રિલથી મુંબઈમાં શરૂ થશે એસવીએન,મુંબઈ બોલિવૂડ મેગાસ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ, SVC63 અંગે એક નવી અપડેટ આવી છે . દક્ષિણ…
