ગૌતમ ગંભીર ખેલાડીઓનો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહ્યો છે , દ. આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનો દાવો
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ 30 રનથી હારી ગઈ હતી. હાર બાદ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કર્યો અને હાર માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હી દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, કોલકાતાના ઇડન ગાર્ડન્સની પિચની ભારે ટીકા થઈ, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકોનો…
