કરારના ભંગ બદલ સ્પિનર નૂર અહેમદ પર આઈએલટી20માં વર્ષનો પ્રતિબંધ
નૂર અહેમદે શારજાહ વોરિયર્સને રિટેન્શન નોટિસ પર સહી કરવાનો ઈનકાર કરતા પગલું લેવાયું નવી દિલ્હી આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર નૂર અહેમદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નૂર પર 12 મહિના માટે આઈએલટી20માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની ફ્રેન્ચાઇઝી શારજાહ વોરિયર્સે નૂર અહેમદને ઇન્ટરનેશનલ લીગમાંથી પ્રતિબંધિત કર્યો હતો. તેના પર કરારનું…
