ક્રિસ્ટલ કૌલ બાઈડેનની પાર્ટીમાંથી યુએસમાં ચૂંટણ લડશે
કૌલ ચૂંટણી જીતે તો પ્રમિલા જયપાલ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં પહોંચનારી ભારતીય મૂળની બીજી અમેરિકન મહિલા બની જશે નવી દિલ્હી અમેરિકામાં ભારતીય મૂળના મહિલા ક્રિસ્ટલ કૌલએ અમેરિકી સાંસદની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેઓ વર્જીનિયાથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે. કૌલ મૂળ કાશ્મીરના રહેવાસી છે. તેમના પિતા કાશ્મીરી છે. આગામી વર્ષે અમેરિકામાં યોજાનારી…
