ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નોમીની માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ
જેતે ખાતામાં આ તારીખ પહેલા નોમીની એડ નથી કરાતા તો એ ખાતું ફ્રીઝ કરવામાં આવશે નવી દિલ્હીઆ વર્ષની સાથે આ વર્ષમાં કામ કરવાની ડેડલાઈન પણ પૂરી થવા જઈ રહી છે. જો તમારા મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમીની એડ કરેલા નથી તો આ કામ આ વર્ષ પૂરું થતા પહેલા જ કરવું જરૂરી છે. સેબી દ્વારા…
