સેન્સેક્સમાં 418 અને નિફ્ટીમાં 115 પોઈન્ટનો ઊછાળો નોંધાયો
એશિયન પેઇન્ટ્સ, ટાઇટન અને આઇટીસી જેવા શેર સેન્સેક્સ પર મહત્તમ ઉછાળા સાથે બંધ થયા મુંબઈવૈશ્વિક બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે મંગળવારે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ફરી એકવાર 63000ના આંકને પાર કરી ગયો હતો જ્યારે નિફ્ટી 18700ની ઉપર બંધ થયો હતો. બીએસઈ સેન્સેક્સ 418.45 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 63,143.16 પોઈન્ટ પર…
